- ઉત્સવ
હરિભાઈનું હાર્ટ
મધુ રાયની વાર્તા -મધુ રાય (ગતાંકથી ચાલુ)એટલે મોઢામાં જરદાવાળું પાન હતું ઈ કાઢી કર્યા કોગળા, ને વાળી પલાઠી ને આંખું બંધકરી ને લીધું દુવારકાના નાથનું નામ. હલો? હલો? નોરમલી આવું કરે એટલે ભગવાન રિસપોન આપે, પણ આજે ભગવાન વ્યસ્ત હૈં?…
- ઉત્સવ
સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં અંગના પ્રકાર ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળોની પ્રશંસા કરે છે, ગાલોની પ્રશંસા કરે છે, આંખોની…
- ઉત્સવ
વિશ્ર્વશાંતિ માટેની દોડ જા જા… થાય તો યુદ્ધ કરી લે!
આજે વિશ્ર્વમાં શાંતિથી જાળવવા માટે હોબાળો કરનારા દેશો પણ એકબીજાનો સામનો કર્યા વગર શાંતિ નથી રાખી શકતા. લડનારાં એ બેઉ દેશની વચ્ચે શાંતિની રાખવાની વાતચીત પણ કંઈક વિચિત્ર ને હિંસક રીતે થતી હોય છે… શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ…
- ઉત્સવ
ડાબેરી-જમણેરી: હર આદમી મેં હોતે હૈં દસ બીસ આદમી, જિસકો ભી દેખના જો કઈ બાર દેખના
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી આજકાલ એક શબ્દ બહુ ચલણમાં છે: ડાબેરી (હયરશિંતિ)ં અને જમણેરી (છશલવશિંતિ)ં. બધા લોકોના હાથમાં આ સ્ટીકર્સ છે અને કોઈ એક વાક્ય બોલે તેની સાથે તેના પર એક સ્ટીકર ચોંટાડી દે. એ એટલું સસ્તું છે નહિ, જેટલું…
- ઉત્સવ
બાળકો ખરા અર્થમાં ઈનફ્લુએન્સર
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી બાળકો મોટા ક્યાં થઇ ગયાં ખબર ના પડીથી લઈને બાળકો મોટા લોકોની જેમજ વર્તે છે ની સફર આપણે જોઈ છે. આજે મોટાભાગનાં બાળકો નાદાન જણાતા નથી અને પુખ્ત જલ્દી થઇ જાય છે તેમ જોવામાં…
- ઉત્સવ
ખાખી મની-૨
‘મોટું સાહસ કરીને જબરજસ્ત કૌભાંડ પકડી પાડ્યું એવું દુનિયાને બતાવી દઇએ, છાપાઓમાં ચમકીએ, મીડિયામાં કેસ ઉછાળિયે, નામ કરીએ.’ લીચી પટેલે કહ્યું. અનિલ રાવલ બેગમાં ભરેલા રૂપિયા જોઇને ચારેયની આંખોમાં વીજળીની ચમક ઊતરી આવી. રોમાંચનું એક લખલખું એમના રોમેરોમમાં પ્રસરી ગયું.…
- ઉત્સવ
કોમ્પ્રોમાઈઝ
ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ “આ મારું વિઝીટીંગ કાર્ડ છે આમ કહી તેમણે મારા હાથમાં કાર્ડ થમાવ્યું. આગંતુક સુટેડ બુટેડ. કલીન શેવ્ડ ફેઇસ. ચહેરા પર ઓફિસરનો રૂઆબ. પાતળી કદ કાઠી !! આંખો એકસ રે જેવી વેધક. હેર ડાય કરેલ કર્લી હેર!!…
- ઉત્સવ
જોઈએ એમાં એક પણ, ઓછે નહીં નિભાય, પાયા, ઈસો ને ઊપણાં, મળીને ખાટલો થાય
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી અરબી ભાષામાં એક જાણીતી ઉક્તિ છે કે ‘જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું.’ કહેવત વગરની ભાષા નીરસ લાગે. કહેવત સાથે કથા સંકળાયેલી હોય છે અને કથા પરથી કહેવત બની હોવાના અનેક…
- ઉત્સવ
ઔરંગઝેબનો હિન્દુ-દ્વેષ માઝા મૂકી રહ્યો હતો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૮)આજની શૈલીમાં કહી શકાય કે દુર્ગાદાસ ૩૬૫૨૪ જાગૃત, સાવચેત અને સતર્ક રહેતા હતા. મારવાડના મહારાણા રાજસિંહની ઉદારતાને પ્રતાપે મળેલી કેલવાની જાગીરમાં દુર્ગાદાસ રાઠોડની નિશ્રામાં રાજકુમાર અજીતસિંહ મોટા થઇ રહ્યા હતાં. બીજી તરફ ઔરંગઝેબે પાટવીકુંવર અજીતસિંહના સફળ…
- ઉત્સવ
કચ્છનો પહેલો અન્નકૂટ ઉત્સવ સાંખ્યયોગી લાધીબાઇએ ઉજવ્યો
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી ગુજરાતી નૂતન વર્ષ બેસવાને બસ જુજ દિવસો બાકી છે. શુભ દિવસોમાં સ્વામિનારાયણ મંદિર તથા અન્ય મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય છે. મને તો યાદ આવે છે કચ્છનો પ્રથમ અન્નકૂટ મહોત્સવ અને લાધીબાઈ જેમણે આ…