ભુજ, ગાંધીધામ અને અબડાસા વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: પ્રાકૃતિક ખનીજ સંપત્તિથી ભરપૂર એવા સરહદી કચ્છમાં રાજકીય ઓથા હેઠળ ફાવી ગયેલા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે ભુજ,ગાંધીધામ અને અબડાસા વિસ્તારમાં લાંબા સમયથી થઇ રહેલી ખનીજ તસ્કરી પર ખાણખનીજ વિભાગની ટુકડીઓએ કાર્યવાહી હાથ ધરતાં ખનીજ ચોરોમાં…
અમદાવાદમાં રખડતાં ઢોર-કૂતરાઓ સંબંધી એક મહિનામાં ૧,૩૪૬ ફરિયાદો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટના કડક વલણ બાદ અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા રોજ ખૂબ જ મોટી સંખ્યામાં રખડતા ઢોર પકડવામાં આવે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે શહેરના નાગરિકો…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળરાજુલાવાળા (હાલ કાંદિવલી) સ્વ. પ્રવિણચંદ્ર હરિલાલ સંઘવીના પત્ની. ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૮૨) તે શૈલેષ, મહેશ, રૂપા, સ્વ. હર્ષા તથા લીનાના માતુશ્રી. તે અલ્પા, ભરત, કેતન તથા ધર્મેન્દ્રના સાસુ. તે ઈન્દુબેન રજનીકાંત મહેતા, મૃદુલાબેન રમેશચંદ્ર મહેતા તથા સ્વ. આશા મહેશકુમાર શેઠના…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનભચાઉના સ્વ. મણીબેન હંસરાજ કારીયા (ઉં.વ.૬૦) તા. ૧-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. મોંઘીબેન દેશર કારીયાના પુત્રવધૂ. હંસરાજના ધર્મપત્ની. રીમેશ-શીતલ, પ્રીતિ, ચાર્મીના માતુશ્રી. સ્વ. દેવાંગી, વિપુલ છેડા, પરેશ ફુરિયા, વૈભવ ગાલાના સાસુ. દીપ, દિવ્ય, હેત, દર્શી, ધન્વીના નાની.…
રોલેક્સ – સેલ્ફલેસ સર્વિસ: એક વ્યક્તિની વિચારસરણી સમાજની તસવીર બદલી શકે
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આજકાલ વિશ્ર્વમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ વાપરવી તે પ્રતિષ્ઠાનું પ્રતીક છે અને તેમાં પણ જો ઉચ્ચ બ્રાન્ડ હોય તો તે સોનામાં સુગંધ બરાબર છે. જેમ કે મોટરકાર હોવી તે પ્રતિષ્ઠા છે પણ તેમાંય રોલ્સ રોય કાર હોવી…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૫-૧૧-૨૦૨૩ થી તા.૧૧-૧૧-૨૦૨૩ રવિવાર, આસો વદ-૮, તા. ૫મી, ૨૦૨૩. નક્ષત્ર પુષ્ય સવારે ક. ૧૦-૨૮ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, કરાષ્ટમી. શુભ દિવસ. સોમવાર, આસો વદ-૯, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૩-૨૧ સુધી, પછી મઘા.…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૫-૧૧-૨૦૨૩ કાલાષ્ટમી, કરાષ્ટમી. ભારતીય દિનાંક ૧૪, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિનવદ-૮જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિવદ-૮પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ,…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૫-૧૧-૨૦૨૩ થી તા.૧૧-૧૧-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે.મંગળ તુલા રાશિમાં ભ્રમણ કરે છે. બુધ તુલામાંથી વૃશ્ર્ચિકમાં તા.૬ઠ્ઠીએ આવે છે.વક્રી ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે.…
- ઉત્સવ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ શું એટલું બિહામણું છે?
એક વરદાન તરીકે પ્રખ્યાત થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટૅકનોલોજી જાણે કે વિષધર સર્પ હોય એ રીતે હવે ટૅકનોલૉજી ક્ષેત્રના ધુરંધરો તેને જોખમ ઊભું થતાં પહેલા જ નાથવા માગે છે, આ માટે એઆઇ સેફટી સમિટ યોજાઇ અને કરારો પણ થયા! કવર સ્ટોરી…