મેટ્રો માટે ભંડોળનું ઓડિટ: એમએમઆરડીએ કેન્દ્ર અને પાલિકા પાસે માગશે ૭૫૦૦ કરોડ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રૂ.૭૫ હજાર કરોડ રૂપિયાના મેટ્રો કોરિડોરના કામો હાથ ધરવામાં આવ્યા છે, અને આ કામો માટે જરૂરી ભંડોળ કેવી રીતે અને ક્યાંથી ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. તેથી, ‘એમએમઆરડીએ’…
- આમચી મુંબઈ
સુવિધા…
કોસ્ટલ રોડનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આવતા વર્ષથી કોસ્ટલ રોડ ખુલ્લો મૂકાવાની શક્યતા છે ત્યારે રવિવારે અમુક બેરીકેટ્સ દૂર કરી દેવામાં આવ્યા હતા.(અમય ખરાડે)
‘હું અને ધોની ક્લોઝ ફ્રેન્ડ નથી’, યુવરાજસિંહે ધોની સાથેની મિત્રતા પર આપ્યું ચોંકાવનારું નિવેદન
નવી દિલ્હી: યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેની મિત્રતાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેની અને ધોની વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા નહોતી. તેમણે એમ પણ કહ્યું કે તે અને ધોની મિત્રો હતા કારણ કે…
‘અક્ષત પૂજા’ સાથે રામમંદિરને પવિત્ર કરવાની વિધિનો આરંભ
અયોધ્યા: ‘અક્ષત પૂજા’ સાથે રવિવારે રામમંદિરને પવિત્ર કરવાની વિધિનો આરંભ થયો હતો. હળદર અને ઘી સાથે અંદાજે ૧૦,૦૦૦ કિલો આખા ચોખાથી રામમંદિરના ‘રામ દરબાર’ ખાતે અક્ષત પૂજા શરૂ કરવામાં આવી હતી, એમ શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું. પૂજા…
- નેશનલ
ઉત્તમ અને અસાધારણ મિઝોરમનું નિર્માણ કરવા ભાજપ પ્રતિબદ્ધ: મોદી
ઐઝવાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીગ્રસ્ત મિઝોરમ માટે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંદેશો મોકલ્યો હતો જેમાં તેમણે મિઝોરમને ઉત્તમ અને અસાધારણ બનાવવા સ્થાનિક લોકોના ટેકા, આશીર્વાદ અને સહકારની માગણી કરી હતી. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મિઝોરમના લોકોને સંબોધન કરતા મોદીએ કહ્યું…
ધો ડાલા: ભારતનો સા. આફ્રિકા સામે ભવ્ય વિજય
પહેલા બેટ્સમેનો પછી ભારતીય બોલરો ઝળક્યા: જાડેજાની પાંચ વિકેટ કોલકાતા: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૭મી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૨૪૩ રનથી હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૨૬ રન કર્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની…
- નેશનલ
પોતાના જન્મદિવસ પર વિરાટ કોહલીની ઐતિહાસિક સદી
સચિનના ૪૯ વન-ડે સદીના રેકોર્ડની કરી બરાબરી કોલકાતા: ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર સચિનના ૪૯ વન-ડે સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટ કોહલીએ વર્લ્ડકપ ૨૦૨૩ની ૩૭મી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ છેલ્લી બે…
વધતાં પ્રદૂષણને પગલે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ૧૦ નવે. સુધી બંધ
નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાને લઇને રાજધાનીની તમામ પ્રાથમિક શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાની દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ જાહેરાત કરી છે. જ્યારે ૬ થી ૧૨ ધોરણ માટે શાળાઓ પાસે ઓનલાઇન ભણાવવાનો વિકલ્પ છે. આતિશીએ એક્સ પર જણાવ્યું…
છત્તીસગઢ, મિઝોરમની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા
રાયપુર: છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ રવિવારે સાંજે શાંત થયા હતા. આ બે રાજ્યમાં સાતમી નવેમ્બરે ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૨૦ બેઠક માટે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારમાં…
વર્લ્ડ કપ પર પ્રદૂષણનો ખતરો શ્રીલંકા – બંગલાદેશ વચ્ચેની મેચ રદ થવાની શક્યતા
નવી દિલ્હી: વર્લ્ડ કપની ૩૮મી મેચ શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શ્રીલંકા માટે કરો યા મરો હશે. આ સાથે જ બંગલાદેશની ટીમ જીત સાથે બે પોઈન્ટ મેળવવા…