- ધર્મતેજ
કર્મ વિના જીવી નથી શકાતુંતો કર્મફળથી કેમ બચવું ?
માનસ મંથન -મોરારિબાપુ ગોસ્વામીજીનું દૃઢ માનવું છે કે જીવ ક્યાંય પણ જાય પરંતુ કર્મ એનો પીછો કરે છે. કર્મ જીવનું જરાય તાડન ન કરી શકે એટલા માટે જીવનું કર્તવ્ય છે કે એ ઋષ્યમૂક પર ચાલ્યો જાય. ઋષ્યમૂક પર્વતનો અર્થ છે…
- ધર્મતેજ
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા નમ્રવાણી
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આ જગતમાં જેટલાં પણ રાગ-દ્વેષ થાય છે, જેટલાં પણ સંઘર્ષ થાય છે, જેટલાં પણproblems થાય છે, એ બધાંનું કારણ શું હોય છે? જ્ઞાન હોય કે અજ્ઞાન હોય?સમજ હોય કે અણસમજ અને ગેરસમજ હોય?…
- ધર્મતેજ
શ્રાવણ, સોમવાર ને અમાવસ્યા: શિવભક્તિનો ત્રિવેણી સંગમ
પ્રાંસગિક -કવિતા યાજ્ઞિક શ્રાવણનો મહિનો અને સોમવતી અમાવસ્યા હોય એવો સંયોગ વારંવાર નથી આવતો. ભગવાન મહાદેવનો સંબંધ શ્રાવણ માસ, અમાવસ્યા અને સોમવાર ત્રણેય સાથે છે. આ વર્ષે આ ત્રિવેણી સંગમ એક જ દિવસે છે. શું છે સોમવતી અમાવસ્યાનું મહત્ત્વ? એ…
- ધર્મતેજ
યાજ્ઞવલ્ક્ય દ્વારા વૈદિક જ્ઞાન ને યજ્ઞવિદ્યામાં એક નવા યુગનો પ્રારંભ
જીવનનું અમૃત -ભાણદેવ ભગવાન સવિતાનારાયણે યાજ્ઞવલ્ક્યને આશીર્વાદ આપ્યા:“યાજ્ઞવલ્ક્ય ! તારી વિદ્યા પરિપૂર્ણ થઈ છે. આ વિદ્યા તું તારા માનવબંધુઓને આપજે. આ વિદ્યા શુક્લ છે, વિશુદ્ધ છે અને વિશુદ્ધ રહેશે. મારે તને આશીર્વાદ છે.યાજ્ઞવલ્ક્ય ભગવાન સવિતાનારાયણ પાસેથી નવી સંહિતા લઈ આવ્યા:…
- ધર્મતેજ
મહિલાનું જાતીય શોષણ ક્યાં નથી થતું?
વિશેષ -રાજેશ યાજ્ઞિક આજકાલ દેશમાં મહિલા સુરક્ષાને લઈને બે ઘટના ખૂબ ગાજી છે. એક છે કોલકાતામાં એક યુવા લેડી ડૉકટર નિર્મમ બળાત્કાર ત્યાર પછી એની નિર્મમ હત્યા. આ ઘટના પછી આક્રોશથી સમગ્ર દેશ હચમચી ઊઠ્યો. એનો રોષ હજુ શમે એ…
- ધર્મતેજ
પનઘટ લીલા પરમેશ્ર્વરની-ર
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સંતકવિ મીઠા ઢાઢીના નામાચરણ સાથે આ જ પ્રસંગની ત્રણેક રચનાઓ લોકકંઠે ગવાતી રહે છે.ચાલો જળ જમુના રે હો નાવા,ગિરધર આવશે ગૌધન પાવા..ગોવાળુંની મંડળી રે હો લઈને,વ્હાલો મારો નાચશે થૈ થૈ થૈ ને…ચાલો જળ જમુના રે…
- ધર્મતેજ
પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય છે
મનન -હેમંત વાળા જ્યારે મહાભારત ઇતિહાસમાં ઘટીત થયું, જ્યારે શ્રીકૃષ્ણએ ગીતામાં ‘સ્વધર્મે નિધનં શ્રેય’ એમ જણાવ્યું ત્યારે વિશ્વમાં એકમાત્ર ‘સનાતની’ વિચારધારા – સનાતન ધર્મ પ્રવર્તમાન હતો. તો પછી પ્રશ્ર્ન એ થાય કે શ્રીકૃષ્ણ જ્યારે પોતાના ધર્મમાં મૃત્યુ શ્રેય એમ કહે…
- ધર્મતેજ
જ્ઞાનથી ઉઘડતી મુક્તિની સંભાવના
ચિંતન -હેમુ ભીખુ જ્ઞાનનો અનેરો મહિમા છે. ગીતામાં તો કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન અન્ય કશું પવિત્ર નથી, જ્યારે પવિત્ર બાબતને ધારણ કરવામાં આવે ત્યારે આપમેળે પવિત્રતાની સ્થાપના થાય. આ પવિત્રતા આગળના માર્ગ ખોલી નાખે. પવિત્રતાની હાજરીમાં અશુભ…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા-ભાગ-૧૫
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યકોટિના ચરિત્ર- આલેખકઽબાયોગ્રાફિકલ રાઇટર છે. એમણે રચેલા ત્રણેય ચરિત્રો અત્યંત પ્રમાણભૂત મનાયા છે. શ્રીહરિની અન્ો એમના સમકાલીનોની ઉપસ્થિતિમાં કહેવાયેલી વિગતોન્ો દસ્તાવેજી અન્ો શ્રદ્ધેય પ્રમાણ તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત થયેલી છે. એમના ભક્તિમૂલક…
- ધર્મતેજ
અસંગ શસ્ત્ર
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં કર્મ અને સમયના સંબંધને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ અનાસક્તિના લાભની વાત કરે છે. ગીતા સમજાવે છે કે સંસારરૂપી વૃક્ષ અતિ મોહક છે. પંચવિષયો દ્વારા તે માનવીને ખેંચીને બાંધી રાખે છે. આ મોહજાળ અતિ ઘટ્ટ છે.…