Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 679 of 928
  • માનવતસ્કરી બદલ અમદાવાદના વૃદ્ધ વિરુદ્ધ ગુનો દાખલ

    મુંબઈ: નકલી કાર્ય અનુભવના પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને ત્રણ જણને યુનાઇટેડ કિંગડમ (યુકે) ખાતે ગેરકાયદે મોકલવાનો પ્રયાસ કરવા બદલ અમદાવાદના ૭૪ વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિત્તરંજન દવે શુક્રવારે વહેલી સવારે મોરિશિયસ જતી ફ્લાઇટ પકડવા માટે છત્રપતિ શિવાજી…

  • મંત્રાલયને ટાર્ગેટ કરતી ફેસબુક પોસ્ટ બદલ ગુનો દાખલ

    મુંબઈ: મરાઠા ક્રાંતિ મોરચાની માગણી સામે અસંતોષ વ્યક્ત કરવા માટે મંત્રાલયની ઇમારતને આગ ચાંપવાનું અને દસ્તાવેજોનો નાશ કરવાનું સૂચન કરતો ઉશ્કેરણીજનક મેસેજ ફેસબૂક પર પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફેસબૂક પોસ્ટનો વાંધાજનક પ્રકાર અને તેને કારણે સંભવિત…

  • રાજ્યમાં ગ્રામપંચાયત ચૂંટણીમાં ૭૪ ટકા મતદાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની ૨,૩૫૯ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન રવિવાર કરાવવામાં આવ્યું હતું. આરોપ-પ્રત્યારોપના કેટલાક છૂટક બનાવોને બાદ કરતાં રાજ્યમાં મતદાન શાંતીપુર્વક પાર પડ્યું હતું. ચૂંટણી પંચના પ્રાથમિક અંદાજ મુજબ મતદાન ૭૪ ટકા જેટલું થયું હતું. એનસીપીમાં ભંગાણ પછીની…

  • મ્હાડાની ૩૮૮ ઈમારતના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો

    જર્જરિત ઈમારતોની જગ્યાએ બનશે ઊંચા ઊંચા ટાવર મુંબઈ: મહારાષ્ટ્ર ગૃહનિર્માણ અને ક્ષેત્રવિકાસ પ્રાધિકરણ (મ્હાડા) દ્વારા દક્ષિણ મુંબઈમાં પુન:બાંધણી કરવામાં આવેલી, પણ ૩૦ વર્ષ પૂર્ણ ન થયેલા સેસ વગરની ૩૮૮ ઈમારતના પુન:વિકાસ માટે એટલે કે રિડેવલપમેન્ટ માટે ૩૩ (૨૪) આ નવી…

  • મેટ્રો માટે ભંડોળનું ઓડિટ: એમએમઆરડીએ કેન્દ્ર અને પાલિકા પાસે માગશે ૭૫૦૦ કરોડ

    મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રૂ.૭૫ હજાર કરોડ રૂપિયાના મેટ્રો કોરિડોરના કામો હાથ ધરવામાં આવ્યા છે, અને આ કામો માટે જરૂરી ભંડોળ કેવી રીતે અને ક્યાંથી ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. તેથી, ‘એમએમઆરડીએ’…

  • આમચી મુંબઈ

    સુવિધા…

    કોસ્ટલ રોડનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આવતા વર્ષથી કોસ્ટલ રોડ ખુલ્લો મૂકાવાની શક્યતા છે ત્યારે રવિવારે અમુક બેરીકેટ્સ દૂર કરી દેવામાં આવ્યા હતા.(અમય ખરાડે)

  • ‘હું અને ધોની ક્લોઝ ફ્રેન્ડ નથી’, યુવરાજસિંહે ધોની સાથેની મિત્રતા પર આપ્યું ચોંકાવનારું નિવેદન

    નવી દિલ્હી: યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેની મિત્રતાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેની અને ધોની વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા નહોતી. તેમણે એમ પણ કહ્યું કે તે અને ધોની મિત્રો હતા કારણ કે…

  • ‘અક્ષત પૂજા’ સાથે રામમંદિરને પવિત્ર કરવાની વિધિનો આરંભ

    અયોધ્યા: ‘અક્ષત પૂજા’ સાથે રવિવારે રામમંદિરને પવિત્ર કરવાની વિધિનો આરંભ થયો હતો. હળદર અને ઘી સાથે અંદાજે ૧૦,૦૦૦ કિલો આખા ચોખાથી રામમંદિરના ‘રામ દરબાર’ ખાતે અક્ષત પૂજા શરૂ કરવામાં આવી હતી, એમ શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું. પૂજા…

  • નેશનલ

    ઉત્તમ અને અસાધારણ મિઝોરમનું નિર્માણ કરવા ભાજપ પ્રતિબદ્ધ: મોદી

    ઐઝવાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીગ્રસ્ત મિઝોરમ માટે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંદેશો મોકલ્યો હતો જેમાં તેમણે મિઝોરમને ઉત્તમ અને અસાધારણ બનાવવા સ્થાનિક લોકોના ટેકા, આશીર્વાદ અને સહકારની માગણી કરી હતી. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મિઝોરમના લોકોને સંબોધન કરતા મોદીએ કહ્યું…

  • ધો ડાલા: ભારતનો સા. આફ્રિકા સામે ભવ્ય વિજય

    પહેલા બેટ્સમેનો પછી ભારતીય બોલરો ઝળક્યા: જાડેજાની પાંચ વિકેટ કોલકાતા: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૭મી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૨૪૩ રનથી હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૨૬ રન કર્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની…

Back to top button