દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મચારી સહિત પાંચ ઝડપાયા
પાટણમાં એલસીબીના દરોડા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાટણ શહેરની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મચારી સહિત પાંચ લોકો ઝડપાયા હતા. એલસીબી પોલીસે સુદામા ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સના બીજા માળે ચાલતી હોટેલમાં ઓચિંતી રેડ કરી પાંચેયને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ…
- એકસ્ટ્રા અફેર
હિટલરના હેકેનક્રુઝ સાથે સ્વસ્તિકને કોઈ સંબંધ નથી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનવાદી હરદીપસિંહ નિજજરની હત્યાના મામલે ચાલતી બબાલ પતી નથી ત્યાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએન નવો પલિતો ચાંપ્યો છે. ખાલિસ્તાનીઓ પ્રત્યેનું સોફ્ટ કોર્નર ધરાવતા ટ્રુડોએ હિન્દુઓના પવિત્ર પ્રતીક સ્વસ્તિકને જર્મનીના નાઝી…
- વેપાર
ચાંદીએ ₹ ૧૨૬૬ના ઉછાળા સાથે ₹ ૭૨,૦૦૦ની સપાટી વટાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક સોનાચાંદી બજારમાં સોમવારે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. સોનાના ભાવમાં સાધારણ ધસરકો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીએ રૂ. ૧૨૬૬ના જોરદાર ઉછાળા સાથે રૂ. ૭૨,૦૦૦ની સપાટી વટાવી નાંખી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઇનો માહોલ રહ્યો હતો. ફેડરલના ડોવીશ…
- વેપાર
શૅરબજાર તહેવારોના મૂડમાં, નિફ્ટીએ ૧૯,૪૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સ ૬૫,૦૦૦ની લગોલગ પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલના નરમ વલણ અને અમેરિકન શેરબજારના તેજીના માહોલને કારણે ઇક્વિટી બજારોમાં તહેવારો જેવું હવામાન જોવા મળ્યું હતું. સ્થાનિક શેરબજારઓ છઠી નવેમ્બરે સતત ત્રીજા સત્રમાં એકધારા જળવાઇ હતી, જેમાં બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૯૪.૯૧ પોઇન્ટ અથવા ૦.૯૨…
₹ ૨.૧૫ કરોડ આઇડી બેલેન્સવાળો બુકી ઝબ્બે
ગુજરાતમાં વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાનું રેકેટ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સીઆઇડી ક્રાઇમની ટીમે મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે આવેલા પાનના ગલ્લા પર દરોડા પાડી બુકીને પકડી પાડ્યો હતો. જેના બંને…
રાજ્ય સરકારને વીજશુલ્કમાંથી ત્રણ વર્ષમાં ₹ ૨૨ હજાર કરોડથી વધુની આવક થઈ
અમદાવાદ: ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન વીજશુલ્ક પેટે રૂ. ૨૨૪૫૨ કરોડની આવક થઇ છે. આ સમયગાળા દરમિયાન ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે સરકારને ૪૦૮૦ કરોડની આવક થઇ હતી જ્યારે તેનાથી સાડા ચાર ગણી આવક રૂ.…
ગુજરાતમાં ૪૫૦૦ તલાટી, જુનિયર ક્લાર્ક, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરોને નિમણૂકપત્ર અપાયા
અમદાવાદ: ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો હતો. ગાંધીનગરમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના ૩૦૧૪…
ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો: સુરત અને ગાંધીનગરથી પકડાયા નકલી સાહેબો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બનાવટી ધી, માખણ, પનીર, તેલ, માવો , આખે આખી સરકારી કચેરી જ નકલી હોય ત્યાં નકલી સરકારી અધિકારીઓ તો ખુલ્લેઆમ ફરતા હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. આ નકલી અધિકારીઓ…
પારસી મરણ
એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના…
હિન્દુ મરણ
ગામ રૂપાલ સ્વ. ચીનુપ્રસાદ જગન્નાથ શુકલનું સ્વર્ગવાસ તા.:-૪/૧૧/૨૩ ના થયેલ છે, બેસણું તા. ૯/૧૧/૨૩ વાર ગુરૂવારના રોજ રાખેલ છે. પત્ની વસુમતીબેન ચિનુપ્રસાદ શુક્લ, દીકરી ભારતીબેન સુરેશકુમાર જાની, પુત્ર નિતીન શુક્લ, વિપુલ શુક્લ, પ્રદીપ શુક્લ. બેસણાનું સરનામું:- ગણેશ એપાર્ટમેન્ટ ચામુંડા મંદિરની…