Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 675 of 930
  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • લયબદ્ધ પ્રાર્થનાનો ચોક્કસ પ્રભાવ હોય છે

    તાલબદ્ધ ગવાતી પ્રાર્થના તન મનને સ્વસ્થ તો કરે જ છે સાથે શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનાથી પરમ શક્તિના આશિષ અવશ્ય પ્રાપ્ત થાય છે દિવાળી વિશેષ -ડૉ. અસ્મિતા યાજ્ઞિક સંકોરી જયોતિ પરમની…(હરિગીત)રાગ: જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી (કલાપી)શ્રી પ્રભુના ચરણ…

  • ઈન્ટરવલ

    આખલો દિવાળી મનાવશે કે ક્રિસમસ?

    શેરબજારે સોમવારના સત્રમાં, ક્રિકેટની ભાષામાં કહીએ તો શાનદાર પારી સાથે શરૂઆત કરી, એટલે આશા બંધાઇ કે દિવાળી જોરદાર જશે અને બજાર ફેસ્ટિવલ મૂડમાં આવી ગયું છે. પરંતુ આ શું! જાણે એટમ બોમ્બ સમજીને દીવાસળી ચાંપી હોય અને તે ફુસ્કી બોમ્બ…

  • ઈન્ટરવલ

    ક્રિકેટરિયાના પેશન્ટનું દર્દ સમજી મેં રાજુ રદીને આઉટડોર પેશન્ટરૂપે ડિલકસ રૂમ ફાળવ્યો

    વ્યંગ – ભરત વૈષ્ણવ “સાહેબ! આગંતુક બોલ્યો.“બોલો, કાકા. સાહેબ તરીકે જેને સંબોધન થયેલ તે વ્યક્તિ પ્રોફેશનલ સ્મિત અને એટીકેટથી બોલ્યો. “કાકા? આગંતુકે નારાજગીયુકત આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું. “હા. કાકા. કાકાને કાકા ન કહેવાય તો દાદા કહેવાય? સાહેબનો તર્ક! “હું ગ્રાહક છું.…

  • ઈન્ટરવલ

    મોબાઇલ ફોન પ્રત્યેની બેદરકારીએ બનાવ્યા સાયબર ફ્રોડનો શિકાર

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ તલવાર બેધારી હોય પણ ટચૂકડા મોબાઇલ ફોનની અનેક ન દેખાતી ધાર હોય છે. સહેજ બેદરકારી થઇ તો કેવી-કેવી ઉપાધિ થાય એની કલ્પના ન કરી શકાય. મલ્ટીનેશનલ કંપનીમાં એક સ્માર્ટ યુવતી આકર્ષક પગારે નોકરી કરે. આ આધુનિક…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી હમ હોંગે કામયાબ એક દિન… ‘કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે’ એ સુભાષિત વાંચવું – સાંભળવું કે વખત આવ્યે કોઈને કહેવું અને એ જીવનમાં ઉતારવું એમાં બહુ મોટો ફરક છે. જોકે, રાજકારણમાં એવી હસ્તીઓ છે…

  • ઈન્ટરવલ

    આ વખતે તો સ્વયં પ્રગટીએ, ચાલો દીવાની જેમ!

    જ્ઞાનનો પ્રકાશ અને સંવેદનાની જ્યોત પ્રગટાવતું પર્વ દીપાવલી મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘ઉત્સવ પ્રિયા: જના:’ લોકો ઉત્સવ પ્રિય હોય છે. આપણા પ્રસિદ્ધ ગુજરાતી સર્જક કાકાસાહેબ કાલેલકરે ’જીવનના ઉત્સવો અને જીવતા તહેવારો’માં આપણા ઉત્સવોની ઉજવણીની અનોખી ભાત ઉપસાવી છે. ભારતના લોકો…

  • ઈન્ટરવલ

    સપ્તરંગી કંસારાનું યુગલ વન્યસૃષ્ટિનું ઉત્તમોત્તમ પક્ષી

    તસવીરની આરપાર -ભાટી એન. તસવીરકળા સાર્વત્રિકને સમષ્ટિગત બની ગયું છે…! નાનાથી મોટા તસવીરકાર છે…!! કારણ કે દરેક મોબાઈલમાં કેમેરા અચૂક હોય છે…!? ‘જી. હા.’ પણ મોબાઈલ કેમેરા અમુક લિમિટ સુધી ફોટોગ્રાફી પરફેકટ કરી આપે છે. પણ જો તમારે વાઈલ્ડ લાઈફ…

  • ઈન્ટરવલ

    ભૌગોલિક પરિસ્થિતિ દાર્શનિકો પેદા કરે છે

    ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સોક્રેટિસ ,પ્લેટો ,એરિસ્ટોટલ મહાન દાર્શનિક સોક્રેટિસના જીવન સાથે એક અદ્ભૂત દંતકથા જોડાયેલી છે. એક દિવસ આકાશમાંથી ઇશ્ર્વરે સાદ દીધો કે હે સોક્રેટિસ, તું ગ્રીકનો સૌથી જ્ઞાની વ્યક્તિ છે. સોક્રેટિસની જગ્યા પર આપણે હોઇએ તો…

  • ઈન્ટરવલ

    કેરોલિના રીપર પ્રકરણ-૫૧

    રાજીવ દુબે તગતગતી આંખે ઈન્સ્પેકટર અંધારેને જોઈ જ રહ્યો પ્રફુલ શાહ ગોડબોલે બોલ્યા ‘જુઓ વૃંદા જ્યારે સમય પૂરો થશે ત્યારે સંબંધ પણ ખતમ થઈ જશે’ જુહુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામરાવ અંધારે રાજીવ દુબે વિશે થોડું ઘણું જાણતો હતો. માલદાર હતો…

Back to top button