- વેપાર
ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો જળવાઈ રહેલો બાહ્યપ્રવાહ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને ૮૩.૨૬ની…
- એકસ્ટ્રા અફેર
ખાલિસ્તાની પન્નુન એર ઈન્ડિયાના પ્લેનને ફૂંકી મારી શકે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન ફરી વરતાયો છે. શિખ્સ ફોર જસ્ટિસ નામે પ્રતિબંધિત સંગઠન ચલાવતા પન્નુને એક નવો વીડિયો બહાર પાડીને એર ઈન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે. પન્નુને ધમકી આપી છે કે, ૧૯ નવેમ્બરે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૮-૧૧-૨૦૨૩,ભદ્રા સમાપ્તિ) ભારતીય દિનાંક ૧૭, માહે કાર્તિક, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૦) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૦) પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે…
બુમરાહ, રચિન રવિન્દ્ર અને ડી કોક આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ
દુબઇ: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોક અને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. હવે આ ત્રણ ખેલાડીઓને ઑક્ટોબર મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.…
ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી
નવી દિલ્હી: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય મહિલા હોકી ટીમ વિશ્ર્વ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી હતી. ભારત હવે ૨૩૬૮.૮૩ રેટિંગ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. એશિયન ગેમ્સ પહેલા ભારતીય મહિલા ટીમ આઠમા ક્રમે હતી. ભારતે હોંગઝોઉમાં બ્રોન્ઝ મેડલ…
હવે મારા મનમાં શાકિબ અને બંગલાદેશ માટે કોઇ સન્માન નથી: એન્જેલો મેથ્યૂઝ
નવી દિલ્હી: શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે બંગલાદેશના કેપ્ટન શાકિબ અલ હસનની બંગલાદેશ સામેની ‘ટાઈમ આઉટ’ માટેની અપીલને ‘શરમજનક’ ગણાવી અને કહ્યું કે તેનાથી રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. મેથ્યુઝે કહ્યું કે તેને હવે શાકિબ અને બંગલાદેશ ટીમ માટે કોઈ સન્માન…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
લયબદ્ધ પ્રાર્થનાનો ચોક્કસ પ્રભાવ હોય છે
તાલબદ્ધ ગવાતી પ્રાર્થના તન મનને સ્વસ્થ તો કરે જ છે સાથે શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનાથી પરમ શક્તિના આશિષ અવશ્ય પ્રાપ્ત થાય છે દિવાળી વિશેષ -ડૉ. અસ્મિતા યાજ્ઞિક સંકોરી જયોતિ પરમની…(હરિગીત)રાગ: જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી (કલાપી)શ્રી પ્રભુના ચરણ…
- ઈન્ટરવલ
આખલો દિવાળી મનાવશે કે ક્રિસમસ?
શેરબજારે સોમવારના સત્રમાં, ક્રિકેટની ભાષામાં કહીએ તો શાનદાર પારી સાથે શરૂઆત કરી, એટલે આશા બંધાઇ કે દિવાળી જોરદાર જશે અને બજાર ફેસ્ટિવલ મૂડમાં આવી ગયું છે. પરંતુ આ શું! જાણે એટમ બોમ્બ સમજીને દીવાસળી ચાંપી હોય અને તે ફુસ્કી બોમ્બ…
- ઈન્ટરવલ
ક્રિકેટરિયાના પેશન્ટનું દર્દ સમજી મેં રાજુ રદીને આઉટડોર પેશન્ટરૂપે ડિલકસ રૂમ ફાળવ્યો
વ્યંગ – ભરત વૈષ્ણવ “સાહેબ! આગંતુક બોલ્યો.“બોલો, કાકા. સાહેબ તરીકે જેને સંબોધન થયેલ તે વ્યક્તિ પ્રોફેશનલ સ્મિત અને એટીકેટથી બોલ્યો. “કાકા? આગંતુકે નારાજગીયુકત આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું. “હા. કાકા. કાકાને કાકા ન કહેવાય તો દાદા કહેવાય? સાહેબનો તર્ક! “હું ગ્રાહક છું.…