• બિહાર વિધાનસભામાં મહિલાઓનું અપમાન થયું છે: મોદી

    ગુના (મધ્ય પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ચૂંટણી પ્રચાર માટે જાહેરસભાને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાજ્ય વિધાનસભામાં વસતિ નિયંત્રણના સંબંધમાં વિવાદાસ્પદ નિવેદન કરીને મહિલાઓનું અપમાન કર્યું હતું અને તેની તેમને શરમ પણ…

  • આનંદીબેન પટેલની દોહિત્રી આઈટીની રેડની ઝપેટમાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આઈટી વિભાગે ધામા નાખ્યા છે. અનેક કંપનીઓ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. મુંબઈથી આવેલી આવકવેરા વિભાગની ટીમ તહેલકો મચાવી રહી છે. જ્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે, આઈટી વિભાગે જે કંપનીમાં…

  • અમિત શાહના ‘રથ’ની દુર્ઘટના સંદર્ભે તપાસનો આદેશ

    જયપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો રથ નાગૌરમાં મંગળવારે વીજળીના તાર સાથે સંપર્કમાં આવતાં સ્પાર્ક થયો હતો અને રાજસ્થાનની સરકારે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.જ્યારે શાહનો કાફલો ચૂંટણી રેલીને સંબોધવા માટે બિડિયાદ ગામથી પરબતસર જઈ રહ્યો હતો ત્યારે આ…

  • કેરળની બૅન્ક પર ઈડીના દરોડા

    તિરૂવંથપુરમ: અહીંની એક સહકારી બૅન્ક પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે દરોડા પાડ્યા હતા. કટ્ટાકડા પાસેની કંડાલા સર્વિસિસ કો-ઑપરેટિવ બૅન્ક પર ઈડીએ દરોડા પાડયા હતા. આ બૅન્કમાં કરોડો રૂપિયાના કથિત ગોટાળાઓ થયા હોવાના અહેવાલના પગલે ઈડીએ દરોડા પાડ્યા હતા. બૅન્ક સાથે સંકળાયેલા…

  • તૃણમૂલના સાંસદને ઈડીનું તેડું

    કોલકાતા: કથિત શાળા નોકરી કૌભાંડના સંબંધમાં નવમી નવેમ્બરે હાજર થવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યા છે. ટીએમસીના પ્રવકતા અને પશ્ર્ચિમ બંગાળના મહિલા, બાળકલ્યાણ, પ્રધાન શશી પાંજાએ બુધવારે કહ્યું કે અભિષેક બેનર્જી ‘બદલાના રાજકારણ’નો ભોગ બન્યા…

  • અમિત શાહે ઓર્ગેનિક ખાંડ, દાળ, ચોખા લૉન્ચ કર્યા

    નવી દિલ્હી: સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે નવી જ રચાયેલી નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિ. (એનસીઓએલ)ની ‘ભારત ઓર્ગેનિક્સ’ બ્રાન્ડ બુધવારે લૉન્ચ કરી હતી.આ બ્રાન્ડ ભારત અને વિદેશમાં સૌથી વિશ્ર્વસનીય બ્રાન્ડ તરીકે આ ઊભરી આવશે, એમ તેમણે કહ્યું હતું. તુવેર દાળ, ચણા…

  • વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ- ભારત ચીનથી આગળ

    નવી દિલ્હી: વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ-એશિયામાં ભારતે રેન્કિંગ યુનિવર્સિટીઓની સંખ્યામાં ચીનને પાછળ છોડી દીધું છે. બુધવારે જાહેર કરાયેલ રેન્કિંગ અનુસાર, ભારત હવે “સૌથી વધુ રજૂ થતી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી છે, જેમાં ૧૪૮ વૈશિષ્ટિકૃત યુનિવર્સિટીઓ છે, જે ગયા વર્ષ કરતાં ૩૭ વધુ…

  • માજી સાંસદ લાલસિંહની ધરપકડ

    જમ્મુ: અહીંની ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટી (ડીએસએસપી)ના વડા ચૌધરી લાલસિંહની મંગળવારે સાંજે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ઈડીએ) ધરપકડ કરી હતી. અહીંની સ્થાનિક કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી તે પછી ઈડીએ લાલસિંહની ધરપકડ કરી હતી. લાલસિંહ…

  • નેશનલ

    રાષ્ટ્રપતિએ બદરીનાથમાં દર્શન-પૂજા કરી

    પૂજા-દર્શન: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉત્તરાખંડના ગવર્નર લે. જનરલ ગુરમિતસિંહ, મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને અન્યો સાથે ચમોલી જિલ્લાસ્થિત બદરીનાથ મંદિરમાં પૂજા-દર્શન કર્યા હતા. (એજન્સી) ગોપેશ્ર્વર (ઉત્તરાખંડ): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે બદરીનાથના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. ઉત્તરાખંડના ગવર્નર…

  • નેશનલ

    ચૂંટણીપ્રચાર:

    મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અગાઉ એક જાહેરસભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા. (એજન્સી)

Back to top button