કલવામાં ઓવરહેડ વાયર તૂટતા મધ્ય રેલવેની ટ્રેનસેવા ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં મધ્ય રેલવેની મેઈન લાઈનમાં ઓવરહેડ વાયર તૂટવાને કારણે લોકલની ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી. મધ્ય રેલવેના કલવા સ્ટેશને ઓવરહેડ વાયર તૂટવાને કારણે ટ્રેનસેવા ખોરવાઈ હતી,…
દિવાળીમાં કમોસમી વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ ગયેલા મુંબઈગરા આતૂરતાપૂર્વક ઠંડીની રાહ છે ત્યારે બુધવારે સાંજે મુંબઈમાં અચાનક કમોસમી વરસાદના ઝાપટાં પડી ગયા હતા અને વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. બરોબર દિવાળીના સમયમાં આવી પડેલા વરસાદથી ખરીદી કરવા નીકળેલા…
મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણનો સતત વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિલ્હીની માફક માયનગરી મુંબઈ પણ પ્રદૂષિત થઈ ગઈ છે. વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને મુંબઈ હાઈ કોર્ટે પણ તેની દખલ લઈને સરકાર સહિત પાલિકા પ્રશાસનને ફટકાર આપી છે. ચાર દિવસમાં મુંબઈમાં પ્રદૂષણમાં ઘટાડો થયો…