મોહમ્મદ સિરાજ નંબર વન બોલર બનીને ખુશ નથી, કહ્યું- વર્લ્ડ કપ જીતવો મારું લક્ષ્ય
નવી દિલ્હી: તાજેતરમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ફરી એકવાર વન-ડેમાં નંબર વન બોલર બન્યો હતો. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ફાસ્ટ બોલરે નંબર વન રેન્કિંગ કબજે કર્યું હતું. પરંતુ આ દરમિયાન સિરાજે કહ્યું કે, નંબર…
ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝમાં નહીં રમી શકે હાર્દિક પંડ્યા
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો ટી-૨૦નો કેપ્ટન હાર્દિક પંડ્યા ૨૩ નવેમ્બરથી શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝ ગુમાવે તેવી સંભાવના છે. સ્ટાર ઓલરાઉન્ડરને વર્લ્ડ કપની મેચ દરમિયાન તેના ડાબા પગમાં ઇજા પહોંચી હતી જેના કારણે હાર્દિક વર્લ્ડ કપમાંથી પણ બહાર…
ન્યૂઝિલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવ્યું
સેમિફાઇનલમાં પહોંચવાનો દાવો કર્યો મજબૂત બેંગલૂરુ: વર્લ્ડ કપની ૪૧મી મેચમાં ન્યૂઝિલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટ હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં આ તેની પાંચમી જીત છે અને તેણે સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો…