સરહદી વિસ્તારના ગામડાંઓનો વિકાસ સરકારની પ્રાથમિકતા: શાહ
નવી દિલ્હી: સરહદી વિસ્તારમાં આવેલા ગામડાંઓમાં લોકોની વસતિ માત્ર ટકી રહે એટલું જ નહિ, પરંતુ તેમાં વધારો થાય તે માટે વાઈબ્રન્ટ વિલેજના વિચારને મૂર્તિમંત કરવા કેન્દ્ર સરકાર આ ગામડાંઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાના લક્ષ્યને પ્રાથમિકતા આપી રહી હોવાનું કેન્દ્રના ગૃહ…
જાતિ આધારિત જનગણના ક્રાન્તિકારી પગલું: રાહુલ
સતના (મધ્ય પ્રદેશ): જાતિ આધારિત જનગણના ક્રાન્તિકારી પગલું છે અને તે લોકોનું જીવન બદલી નાખશે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું. જો અમે સત્તામાં આવીશું તો અમારો પક્ષ મધ્ય પ્રદેશમાં તેમ જ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત સર્વેક્ષણ હાથ…
પેટ્રોલ, ડીઝલને જીએસટી હેઠળ લાવવાની કેન્દ્રની ઇચ્છા: નાણાં પ્રધાન
ઇન્દોર: કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી – માલ અને સેવા કર) હેઠળ લાવવા માગે છે, પરંતુ આ મુદ્દે કૉંગ્રેસ પક્ષ બેવડું ધોરણ અપનાવી રહ્યો છે.તેમણે અહીં…
- નેશનલ
શણગાર:
દિવાળીના તહેવાર નિમિત્તે રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. (એજન્સી)
રામ મંદિર અભિષેક માટે યોગીને આમંત્રણ
લખનઊ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે.આદિત્યનાથે એક્સ પર આમંત્રણ વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ “ધન્યતા અનુભવે છે.યોગીએ…
- નેશનલ
સ્થાપના દિન:
દેહરાદૂનમાં શુક્રવારે આઈટીબીપીના ૬૨માં સ્થાપના દિનની પરેડ દરમિયાન ગાર્ડ ઑફ ઑનરનું નીરિક્ષણ કરી રહેલા કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ. (એજન્સી)
- નેશનલ
પર્યટકો ખુશ:
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના બારામુલ્લા વિસ્તારમાં શુક્રવારે હળવી બરફવર્ષા વચ્ચે ગુલમર્ગસ્થિત સ્કી રિસોર્ટમાં પર્યટકો. (એજન્સી)
- વેપાર
ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા ઘટીને ૮૩.૩૨ની નીચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૮૩.૪૯ની ઓલ ટાઈમ લૉ સપાટીએ પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ…
- વેપાર
સોનામાં ₹ ૧૪૩નો અને ચાંદીમાં ₹ ૧૧૬નો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આક્રમક નાણાનીતિના સંકેતો આપતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ઘટીને ગત ૧૮ ઑક્ટોબર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે પણ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની…
- શેર બજાર
છેલ્લી ઘડીની લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પાછા ફર્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત અને એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે નિરસ બનેલા હવામાનમાં સત્રના મોટાભાગના સમયમાં નેગેટીવ ઝોનમાં અથડાયા બાદ છેલ્લા તબક્કામાં મેટલ, પાવર યુટીલિટી અને ફાઇનાન્શિયલ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝીટીવ ઝોનમાં સહેજ આગળ…