- સ્પેશિયલ ફિચર્સ
ઈન્વેસ્ટર્સ માટે નવું વરસ શુભ-લાભનું રહે…
ભારતીય અર્થતંત્ર અને શૅરબજાર નવી ઊંચાઈ તરફ: વિકાસમાં વિશ્ર્વાસ બની રહે જયેશ ચિતલિયા વિશ્ર્વ હાલ જયારે યુદ્ધ સહિત વિવિધ આર્થિક તનાવમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારત એક માત્ર દેશ છે, જેના પર આ સંજોગોની તુલનાત્મક રીતે ઓછી અસર થવાની…
- સ્પેશિયલ ફિચર્સ
કોઇ કકળાટને કાઢો રે લોલ…
સંજય છેલ ટાઇટલ્સ: તહેવાર ને વહેવાર ક્યારેય નહીં બદલાય. (છેલવાણી)લાઇફમાં જેમ ‘સુખ’ પહેલાં ‘દુ:ખ’ આવે છે એમ દિવાળી પહેલાં કાળી-ચૌદસ પધારે છે, જેને નરક-ચતુર્દશી, રૂપ-ચૌદસ વગેરે પણ કહેવાય છે. એ દિવસે વહેલા ઊઠવા માટે વડીલો વડે ખાસ કહે કે-મોડા ઊઠશો…
- ઉત્સવ
ધ વન પર્સન્ટમેન
રિઝવાન સાજન નાનકડી રકમ સાથે રિઝવાનભાઈએ બિલ્ડિંગ મટિરિયલ્સના વ્યાપારમાં ઝંપલાવ્યું. તેમને સમજાયું કે તેઓ બિલ્ડિંગ મટીરિયલ્સ સેલ્સના કામમાં માહેર છે અને તેમનો અનુભવ પણ છે આથી તેમણે ૧૯૯૩માં ડેન્યુબ બિલ્ડિંગ મટીરિયલ્સ નામની કંપની શરૂ કરી. જે નાનકડો છોડ આજે વટવૃક્ષ…
- ઉત્સવ
દુબઈનો ઇતિહાસ,ભૂગોળ અને આબોહવા….
મુંબઈ સમાચાર ટીમજ્યાં ૩૦ વર્ષ પહેલા ધૂળ ઉડતી હતી, ત્યાં અત્યારે વિશ્ર્વની શ્રેષ્ઠ ઇમારતો, રસ્તાઓ અને અત્યાધુનિક મેટ્રો દોડતી જોવા મળે છે. જ્યાં એક સમયે ફક્ત એક કે બે માળના મકાનો જોવા મળતા હતા ત્યાં હવે નજર ના પહોંચે તેવી…
- ઉત્સવ
દુનિયાના નક્શા પરદુબઈ ટૂરિઝમનો વધી રહેલો દબદબો…
મુંબઈ સમાચાર ટીમગુજરાતી પ્રજાના ત્રણ મહત્ત્વના શોખ જેમાં પહેલો શોખ અને ટેલેન્ટ એટલે બિઝનેસ, બીજો શોખ એટલે ચટાકેદાર ભોજન અને ત્રીજો પણ મહત્ત્વનો શોખ એટલે રખડપટ્ટી… વેકેશન પર ઉપડી જવાનું… દર થોડાક સમયે વેકેશન પર ના જાય તો ગુજરાતી પ્રજાને…
- ઉત્સવ
દુબઈમાં સિંગલ વિન્ડો પૉલિસીને કારણે ઉદ્યોગોને મળ્યું મોકળું મેદાન
મુંબઈ સમાચાર ટીમદુબઈ યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)નું મહત્ત્વનું શહેર છે. દુબઈ, અબુધાબી, શારજાહ, ઉમ્મુલ ક્કૈન, રાસ-અલ ખૈમા, અજમાન અને અલ ફુજેરા અમિરાત છે. દુબઈના રાજા એ યુએઈના વડા પ્રધાન અને ઉપ રાષ્ટ્રપતિ છે. જોકે, યુએઈના ઉદ્ભવના ૧૫૦ વર્ષ પહેલા દુબઈ…
- ઉત્સવ
દુબઈનું આર્થિક-બિઝનેસની રીતે મહત્ત્વ
મુંબઈ સમાચાર ટીમદુનિયામાં સુવિધાઓ અને ધનવૈભવની વાત આવે છે, ત્યારે દુબઈના ઉલ્લેખ વિના તે અશક્ય છે. દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય મુસાફરોની દૃષ્ટિએ વિશ્ર્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે અને સમગ્ર મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા માટે મુખ્ય પરિવહન કેન્દ્ર તરીકે સેવા…
- ઉત્સવ
દુબઈ મેં યે નહીં દેખા તો કુછ નહીં દેખા…
આ રહ્યાં ફરવા લાયક સ્થળો… મુંબઈ સમાચાર ટીમદુબઈ જનારાઓ ટૂરિસ્ટ્સ અને એમાં પણ ખાસ કરીને ભારતીય ટૂરિસ્ટના આંકડાઓ જોઈને જો તમે પણ દુબઈ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહીં અમે તમારા માટે દુબઈમાં ફરવાલાયક સ્થળોની માહિતી તો લઈ…
- ઉત્સવ
દુબઈની જાહોજલાલીની કુંજી છે સ્પોર્ટ્સ
મુંબઈ સમાચાર ટીમદુબઈ દુનિયામાં કઈ રીતે ફેમસ થઈ ગયું એ વિશે કલ્પના કરો તો નવાઈ લાગશે, પરંતુ તેલથી નહીં, પણ ગ્લોબલ ટૂરિઝમથી વિશેષ કમાણી કરે છે. ગ્લોબલ ટૂરિઝમમાં એક નહીં એક-બે ફેક્ટર મહત્ત્વના છે. ટૂરિઝમની સાથે ગ્લોબલ સ્પોર્ટસનો પણ મોટો…
- ઉત્સવ
અહીંનો ગુજરાતી સમાજ તમને સતત કરાવે છે ગુજરાતીપણાનો અહેસાસ
દુબઈ સહિતના યુએઈના પ્રાંતો એક ખૂબ જ સુરક્ષિત, સમૃદ્ધ અને સારી રોજગારી આપતા દેશો છે. અહીં વિવિધ ધર્મ, જાતિ, સમુદાયના લોકો આવ્યા છે અને વસ્યા છે. અહીં તમને તમારા ધર્મ કે પરંપરાઓ અનુસરવાની પૂરી સ્વતંત્રતા છે અને સુવિધા પણ છે…