Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 652 of 928
  • હેપી ડેઝ આર ઓવર ફોર ચાઇના?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ એંશીના દાયકામાં અમેરિકા અને ચીન પાગલ પ્રેમીની જેમ એવા ગળાડૂબ હતા, જાણે કે અમરપ્રેમની દાસ્તાં હોય! પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા આ પ્રેમમાં એટલી કડવાશ આવી ગઇ કે તેઓ એકબીજાનુ મોઢુ જોવા તૈયાર નહોતા અને…

  • સિસ્ટમ આઉટેજને કારણે ફોરેક્સમાં ઊથલપાથલ: આરબીઆઈએ સ્પષ્ટતા માગી

    નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે સિસ્ટમ આઉટેજને કારણે રૂપિયામાં મોટા ઉતાર-ચઢાવ અંગે ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પાસેથી સ્પષ્ટતા માંગી હતી. જેના કારણે રૂપિયો ૮૩.૫૦ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડેટા પ્રોવાઇડર એલએસઇજી (લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપ) એ એક નિવેદન જાહેર…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૨-૧૧-૨૦૨૩ થી તા. ૧૮-૧૧-૨૦૨૩ રવિવાર, આસો વદ-૧૪, તા. ૧૨મી, ૨૦૨૩. નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૦ સુધી (તા. ૧૩મી) પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. નરક ચતુર્દશી, ચંદ્રોદય પ્રાત: ૦૫-૩૩, અભ્યંગ સ્નાન, લક્ષ્મી વ ઈન્દ્ર પૂજન, દિવાળી, મહાવીર…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૨-૧૧-૨૦૨૩ થી તા.૧૮-૧૧-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૭મીએ તુલામાંથી વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. મંગળ તા. ૧૬મીએ વૃશ્ર્ચિકમાં પ્રવેશે છે. બુધ સમગ્ર સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ વક્રી ગતિએ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૫-૧૧-૨૦૨૩ કાલાષ્ટમી, કરાષ્ટમી. (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૨-૧૧-૨૦૨૩, દિવાળી, શ્રી શારદા પૂજન, નરક ચતુર્દશી, (ચોપડા),મહાસરસ્વતી પૂજનભારતીય દિનાંક ૨૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૪જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન,…

  • સ્પેશિયલ ફિચર્સ

    વિક્રમ સંવત ૨૦૮૦, રાજકીય દાવપેચનું વરસ

    વિજય વ્યાસ આજે દિવાળી છે.વિક્રમ સંવત ૨૦૭૯નો આજે છેલ્લો દિવસ છે, કાલે પડતર દિવસ છે ને મંગળવારથી વિક્રમ સંવતનું વર્ષ શરૂ થઈ રહ્યુ છે. વિશ્ર્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી રહેલા ભારત માટે દરેક વર્ષ મહત્વનું જ હોય તેથી ૨૦૮૦નું વર્ષ…

  • સ્પેશિયલ ફિચર્સ

    ઈન્વેસ્ટર્સ માટે નવું વરસ શુભ-લાભનું રહે…

    ભારતીય અર્થતંત્ર અને શૅરબજાર નવી ઊંચાઈ તરફ: વિકાસમાં વિશ્ર્વાસ બની રહે જયેશ ચિતલિયા વિશ્ર્વ હાલ જયારે યુદ્ધ સહિત વિવિધ આર્થિક તનાવમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારત એક માત્ર દેશ છે, જેના પર આ સંજોગોની તુલનાત્મક રીતે ઓછી અસર થવાની…

  • સ્પેશિયલ ફિચર્સ

    કોઇ કકળાટને કાઢો રે લોલ…

    સંજય છેલ ટાઇટલ્સ: તહેવાર ને વહેવાર ક્યારેય નહીં બદલાય. (છેલવાણી)લાઇફમાં જેમ ‘સુખ’ પહેલાં ‘દુ:ખ’ આવે છે એમ દિવાળી પહેલાં કાળી-ચૌદસ પધારે છે, જેને નરક-ચતુર્દશી, રૂપ-ચૌદસ વગેરે પણ કહેવાય છે. એ દિવસે વહેલા ઊઠવા માટે વડીલો વડે ખાસ કહે કે-મોડા ઊઠશો…

  • ઉત્સવ

    ધ વન પર્સન્ટમેન

    રિઝવાન સાજન નાનકડી રકમ સાથે રિઝવાનભાઈએ બિલ્ડિંગ મટિરિયલ્સના વ્યાપારમાં ઝંપલાવ્યું. તેમને સમજાયું કે તેઓ બિલ્ડિંગ મટીરિયલ્સ સેલ્સના કામમાં માહેર છે અને તેમનો અનુભવ પણ છે આથી તેમણે ૧૯૯૩માં ડેન્યુબ બિલ્ડિંગ મટીરિયલ્સ નામની કંપની શરૂ કરી. જે નાનકડો છોડ આજે વટવૃક્ષ…

  • ઉત્સવ

    દુબઈનો ઇતિહાસ,ભૂગોળ અને આબોહવા….

    મુંબઈ સમાચાર ટીમજ્યાં ૩૦ વર્ષ પહેલા ધૂળ ઉડતી હતી, ત્યાં અત્યારે વિશ્ર્વની શ્રેષ્ઠ ઇમારતો, રસ્તાઓ અને અત્યાધુનિક મેટ્રો દોડતી જોવા મળે છે. જ્યાં એક સમયે ફક્ત એક કે બે માળના મકાનો જોવા મળતા હતા ત્યાં હવે નજર ના પહોંચે તેવી…

Back to top button