મહાદેવ એપ કેસમાં ૧૮ આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ નોએડા પોલીસ તપાસ કરશે
નવી દિલ્હી : દેશભરમાં ચર્ચિત મહાદેવ સટ્ટાબાજીની એપ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ૧૮ આરોપીઓ સામે નોએડા પોલીસ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરશે. આ મામલે નોએડા પોલીસ સ્ટેશન-૩૯માં કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઇડીની અરજી પર મહાદેવ સટ્ટાબાજીની એપ…
ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલમાં અંધારપટ: અનેક દરદીનાં મોત
દેઇર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના શેરીયુદ્ધનો અનેક નિર્દોષ લોકો પણ ભોગ બની રહ્યા છે. ઇઝરાયલના દળોએ ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલને ઘેરી લેતા ત્યાંના જનરેટરમાં પણ ઈંધણ પૂરું થયું હતું અને તેને લીધે હૉસ્પિટલમાં અંધારપટ છવાયો હતો અને…
રાજકોટના ઍરપોર્ટ રોડ ઉપર એટીએમ તોડવાનો પ્રયાસ: સાઇરન વાગતાં ત્રણ મિનિટમાં પોલીસ પહોંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટના એરપોર્ટ રોડ પર ખૂણે આવેલી બૅન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરતા જ સાઇરન વાગ્યા માંડ્યું હતું. સિક્યોરિટી એજન્સી દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો માત્ર ત્રણ મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી જતાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર બે…
ગાંધીનગરના ધોળાકૂવામાં ૫૬૫ વર્ષથી દિવાળીમાં રાંગળી માતાનાં ફૂલોના ગરબાની પ્રથા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ગામમાં ૫૬૫ વર્ષ જુની ફુલોના ગરબાની પરંપરા આધુનિક યુગમાં પણ યથાવત્ જોવા મળે છે. દિવાળીના તહેવારોમાં ગામમાં રાંગળી માતાજીના બાધા માનતાના ૩૫ ફુટ ઊંચા અને ૨૦ ફૂટ પહોળા ગરબા થાય…
તહેવારોના ઉત્સાહ વચ્ચે કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું: અપમૃત્યુની ઘટનાઓમાં પાંચનાં મોત
ભુજ: દિવાળીની ઉજવણીના ઉત્સાહ વચ્ચે કચ્છમાં અપમૃત્યુની બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.બંદરીય મુંદરા તાલુકાના છસરા નજીક ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અંજારના આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું…
ટીમ્બર વ્યાપારીના અપહૃત પુત્ર યશનો હત્યા બાદ ખાડામાં દાટી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર-બોરીચી ખાતે રહેતા જાણીતા ટિમ્બર વ્યવસાયીના પુત્ર યશ તોમરના અપહરણ અને ખંડણી માંગવાના રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા પ્રકરણના પાંચમા દિવસે આદિપુર શહેરના પંચમુખા હનુમાન મંદિર વિસ્તારની પાછળ આવેલી ગાંડા બાવળોની ગીચ ઝાડીઓ વચ્ચે દાટી…
અમદાવાદની પ્રદૂષિત હવા માટે મ્યુનિસિપલ સત્તાધીશો જવાબદાર: કૉંગ્રેસનો આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરની હવા ઝેરી બની રહી છે. શહેરના રાયખડ અને રખિયાલ વિસ્તારમાં હવાના પ્રદૂષણમાં અસામાન્ય હદે વધારો થયો છે. મનપા કમિશનરે પણ શહેરની પ્રદૂષિત થતી હવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા…
ગાંધીનગર જિલ્લા પંચાયતના ફિક્સ પગારવાળા કર્મીઓ બોનસથી વંચિત રહેતાં નારાજગી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકના ફિકસ પગારવાળા કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તે છે. છેલ્લી ઘડી સુધી તેઓ બોનસથી વંચિત રહેતા અસંતોષની લાગણી પ્રસરી છે. દિવાળીના તહેવારો શરૂ થવા આવ્યા હોવા છતાં બોનસ નહીં મળતા…
ધોરણ-૧૦ અને ૧૨ની વર્ગદીઠ સરાસરી હાજરીમાં ઘટાડો કરવાનો નિર્ણય
અમદાવાદ: ગુજરાતની ધોરણ-૧૦ અને ૧૨ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યામાં છૂટછાટ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે ૩૬ના બદલે ૨૫ વિદ્યાર્થી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે ૨૪ના બદલે ૧૮ વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે.…
ગુજરાતમાં હાર્ટએટેકના કેસ વધતા રાજ્ય સરકારે શાળાઓમાં કેમ્પનું આયોજન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વધી રહેલા હૃદયરોગના હુમલાના પગલે શાળાઓમાં હાર્ટએટેકની ઘટના બાદ શિક્ષકોને તાલીમ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યના ૧.૭૫ લાખ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ પ્રધાને તમામ અધિકારીઓ સાથે બેઠક…