બૅન્કના અધિકારીનો સી-લિંક પરથી કૂદકો મારી આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ખાનગી બૅન્કના અધિકારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વરલી પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારની રાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ રાકેશ આકાશ સિંહ (૨૭) તરીકે થઈ હતી.…
નાગપુરમાં ભાજપના પદાધિકારીનીહત્યા: ઢાબાના બે કર્મચારી ફરાર
નાગપુર: નાગપુરમાં ભાજપના પદાધિકારી રાજુ ડેંગરેની પથ્થર અને બામ્બુ ફટકારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. હત્યા બાદ ઢાબાના બે કર્મચારી રોકડ અને કાર લૂંટી ફરાર થઈ ગયા હોવાનું પોલીસનું કહેવું છે. રાજુ ડેંગરે નાગપુર ગ્રામીણ એકમના…
- નેશનલ
સરયૂ નદીના કિનારે સર્જાયો ‘વિશ્ર્વ વિક્રમ’
દીપોત્સવ: અયોધ્યામાં ‘રામ કી પૌડી’ ખાતે અંદાજે ૨૨.૨૩ લાખ દીપ પ્રગટાવીને નવો વિશ્ર્વ વિક્રમ કરાયો હતો. (પીટીઆઇ) અયોધ્યા ૨૨.૨૩ લાખ દીવાથી ઝગમગ: સરયૂના કાંઠે ૫૧ ઘાટ પર દીપોત્સવ અયોધ્યા: અહીં સરયૂ નદીના કાંઠે ૫૧ ઘાટ પર ૨૨.૨૩ લાખ દીવા કરવામાં…
પાકિસ્તાન વિશ્ર્વકપમાંથી બહાર ફેંકાયુ
ઇંગ્લેન્ડ સામે ૯૩ રનથી પરાજય કોલકાતા: અહીં શનિવારે રમાયેલી વિશ્ર્વકપની મેચમાં પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે ૯૩ રને હારી જતાં સૅમિફાઇનલમાં પ્રવેશવાની તેની બચેલી થોડી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.પાકિસ્તાનના બધા બૅટ્સમેન ૪૩.૩ ઓવરમાં ૨૪૪ રન કરી આઉટ થયા હતા.…
ગુજરાતમાં વિદેશી દારૂના વેચાણથી સરકારને ૨૦૦ કરોડની કમાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશી દારૂ અને બિયરના વેચાણ માટે પરવાના અપાયા છે. જેમાં દારૂના વેચાણથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૨૦૦ કરોડની આવક રાજ્ય સરકારને થઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૧.૮૪ કરોડની આવક થઈ હતી, જોકે છેલ્લે વર્ષ…
મોદીની કલમનો કરિશ્મા ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ ગ્રેમી એવોર્ડ માટે થયું નોમિનેટ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે મળીને લખવામાં આવેલું ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને ગ્રેમી અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીતને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં નોમિનેશન…
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભાગદોડ: એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં તહેવારોના કારણે ભારે ભીડ થતા ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે ચારથી પાંચ લોકો બેભાન થયા હતાં. તેમાંથી એક વ્યક્તિને સારવાર માટે ૧૦૮ દ્વારા હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જેનું મોત થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત…
- નેશનલ
ગિરદી:
પટણામાં દિવાળી નિમિત્તે રજામાં ખીચોખીચ ભરેલી ટ્રેન. દેશની અનેક ટ્રેનમાં તહેવાર નિમિત્તે ભારે ભીડ જોવા મળે છે. (પીટીઆઇ)
- નેશનલ
વર્લ્ડ કપ: ઑસ્ટ્રેલિયાએ બંગલાદેશને આઠ વિકેટે હરાવ્યું
ઑસ્ટ્રેલિયાનો સેમિફાઈનલમાં પ્રવેશ વિજયનો આનંદ: ક્રિકેટ વિશ્ર્વ કપની શનિવારે પુણેમાં રમાયેલી મેચમાં બંગલાદેશ સામે વિજયનો આનંદ માણતા ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને મિચેલ માર્શ. (પીટીઆઇ) પુણે: અહીં શનિવારે રમાયેલી આઈસીસી મેન્સ વન-ડે વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચેની મૅચમાં બંગલાદેશને આઠ…
- નેશનલ
દલ લૅકમાં હાઉસબૉટમાં આગ: ત્રણનાં મોત
આગ: શ્રીનગરમાં પર્યટકોમાં લોકપ્રિય ડલ સરોવર ખાતે લાગેલી આગમાં સળગી ગયેલી હાઉસબૉટ્સના અવશેષો. (પીટીઆઇ) શ્રીનગર: દલ લૅકમાં હાઉસબૉટમાં લાગેલી આગમાં ત્રણ જણનાં મોત થયા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું. શનિવારે નવ નંબરના ઘાટ નજીકથી અર્ધબળેલી હાલતમાં ત્રણ મૃતદેહ કબજે કરવામાં…