ઓસ્ટિનમાં સામસામા ગોળીબારમાં પોલીસ અધિકારી અને આરોપીનાં મોત
ઓસ્ટિન (ટેક્સાસ): અહીંના એક ઘરમાં પોલીસ અને આરોપી વચ્ચેના સામસામા ગોળીબારમાં ટેક્સાસના પોલીસ અધિકારીનું મૃત્યું થયું હતું, જ્યારે આરોપી ઠાર મરાયો હતો. આ ઘરમાં બે અન્ય વ્યક્તિના મૃતદેહ પણ મળી આવ્યા હતા તેવી માહિતી પોલીસ વડા રોબિન હેન્ડરસને આપી હતી.…
મથુરામાં ફટાકડાની સાત દુકાનમાં આગ: નવને ઈજા
મથુરા: મથુરાના ગોપાલબાગ વિસ્તારમાં રવિવારે ફટાકડાની સાત દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે ફાયર વિભાગના જવાન સહિત સાત જણને ઈજા થઈ હતી. ૧૦ મોટરસાઈકલ પણ બળી ગઈ હતી. અહીં હંગામી ધોરણે ફટાકડાનું બજાર ઊભું કરવામાં આવ્યું હતું. રવિવારે…
વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: દિવાળીના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે દેશના મારા પોતાના પરિવારના સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ખાસ તહેવાર આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને…
- આમચી મુંબઈ

‘મુંબઈ સમાચાર’ની રંગોળી હરીફાઈને મળ્યો બહોળો પ્રતિસાદ
બેસ્ટ રંગોળી: મુંબઈ સમાચારની રંગોળી સ્પર્ધામાં રાજેન્દ્ર ચિંદરકર પ્રથમ વિજેતા બન્યા હતા. મુંબઈ: દિવાળીમાં દરેક ઘરમાં અવનવી રંગોળી જોવા મળતી હોય છે. રંગોળીની ડિઝાઈન એ એક સુંદર અને સાંસ્કૃતિક ભારતીય કલા છે, જે વિવિધ તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન ઘર…
સુરતમાં દિવાળીના દિવસે હાર્ટએટેકથી બે જીવનજ્યોત રામ થઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં દિવાળીના દિવસે જ હાર્ટએટેકથી બે લોકોના જીવનદીપ બૂઝાયા હોવાનું જાણવા મળ્યું હતુ. પ્રથમ બનાવમાં અઠવા વિસ્તારમાં રહેતા એક ૪૯ વર્ષીય આધેડનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું તો બીજી ઘટનામાં પાંડેસરા અંબિકા નગર ખાતે રહેતા એક વ્યક્તિનું…
અમદાવાદમાં ₹ ત્રણ કરોડનો ૧.૦૧ લાખ કિલો ખાદ્યપદાર્થનો જથ્થો સીઝ કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્યને જોખમમાં મુકનાર એકમોમાં ચેકિંગ કરીને ૧લી જાન્યુઆરીથી ૧૧મી નવેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળા દમિયાન કુલ ૧,૬૯૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ફ્ક્ત ૧૨ સેમ્પલ જ ફેઇલ અને…
અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં કુલ ૨૧૪૫ આગની ઘટનાઓ નોંધાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મનપા હસ્તકના ફાયર વિભાગ તરફથી શહેર હદ તથા હદ બહાર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨-૨૩ના એક વર્ષમાં કુલ ૨૧૪૫ આગ માટેના ફોન આવ્યા હતા. આ વર્ષ દરમિયાન વિભાગ તરફથી કુલ ૪૬૨૭ તથા ૩૪૦૧ પક્ષી રેસ્ક્યુ કોલ એટેન્ડ કરવામાં…
ધારીવાડા ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવતી લકઝરીમાંથી બિનવારસી હેરોઈનનો જથ્થો ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની ધારીવાડા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી લકઝરી બસમાંથી પાટણ પોલીસે બાતમીના આધારે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બિનવારસી હેરોઈન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. પાટણ જિલ્લા પોલીસને બાતમી મળી…
અમદાવાદના ૧૭ ફાયર સ્ટેશન પરપચીસ ટીમ તહેનાત: જવાનોની રજા કેન્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારમાં આગની ઘટના વધુ પ્રમાણમાં બનતી હોય છે. તેને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે, જેમાં શહેરમાં ૧૭ ફાયર સ્ટેશનોમાં કુલ ૨૫ ટીમો તહેનાત રહેશે. દરેક ફાયર જવાનની રજાઓ કેન્સલ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
