• હાઇ કોર્ટના આદેશની ઐસીતૈસી પછી મોડે સુધી ફૂટ્યા ધૂમ ફટાકડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે પણ તેની દખલ લેવી પડી હતી અને દિવાળી દરમિયાન રાતના ફક્ત ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. જોકે શનિવાર મોડી…

  • આમચી મુંબઈ

    સેલ્ફી વિથ સીએમ…

    થાણેમાં દિવાળી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને સંબોધતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સેલ્ફી ખેંચી હતી.(અમય ખરાડે)

  • શરદ પવાર પાસે ઓબીસી પ્રમાણપત્ર?

    પ્રમાણપત્રનો ફોટો થયો વાયરલ, સુપ્રિયા સૂળેએ આપ્યો રદિયો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારના દાખલા પર ઓબીસી નોંધ હોવાનો ફોટો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો વાઈરલ થયા બાદ શરદ પવારના સમર્થક વિકાસ પાસલકરે દાખલો…

  • મુંબ્રાની શાખાનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબ્રાની શિવસેનાની શાખાને મુદ્દે શિવસેનાના શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા હતા અને તેને કારણે શનિવારે થાણેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. શિવસેનાના ઠાકરે જૂથે મુંબ્રામાં જઈને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બધાની…

  • ટ્રાફિક પોલીસે મરમ્મતની પરવાનગી નકારતા પરેલનો ટીટી બ્રિજ ખુલ્લો રહેશે

    મુંબઈ: પરેલ ટીટી બ્રિજને નવ મહિના સુધી બંધ કરીને તેના રિપેરિંગ માટેનો પ્રસ્તાવ પાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પણ આ રિપેરિંગ કામ માટે ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી પરવાનગી ન મળતા આ બ્રિજ હાલમાં ખૂલો મૂકવામાં આવશે. પાલિકાએ બ્રિજના રસ્તાઓ…

  • રાજ્યની મહાયુતિમાં ડખો! અજિત પવાર સત્તાની વહેંચણીથી નારાજ: અમિત શાહે સમજાવીને પાછા મોકલ્યા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સત્તાની વહેંચણીમાં થઈ રહેલા અન્યાયની ફરિયાદ લઈને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા અને ૪૦ મિનિટ લાંબી ચર્ચા બાદ અમિત શાહે અજિત પવારની ફરિયાદોના નિવારણની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ…

  • આમચી મુંબઈ

    મુહૂર્ત ટ્રેડિંગ…

    બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં દિવાળી પર ટ્રેડિંગની ખાસ પરંપરા છે જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુહૂર્ત ટ્રેડિંગ સમૃદ્ધિ લાવે છે અને રોકાણકારો પર આખું વર્ષ રોકાણકારો પર સંપત્તિનો વરસાદ થાય છે. (અમય ખરાડે)

  • ભંગારના ગોદામમાં નાના ભાઇએ આગ લગાવી હોવાનો આરોપ

    પાલઘર: નાના ભાઇએ ફટાકડા ફોડીને ભંગારના ગોદામમાં આગ લગાવી હોવાનો આરોપ મોટા ભાઇએ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે નાના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદી રાકેશ ઉપાધ્યાય (૪૫) પાલઘર જિલ્લાના મનોર રોડ પર ભંગારનું…

  • મેટ્રો-ટૂબીની ત્રણ ટ્રેન મુંબઈ આવી

    મુંબઈ: ‘અંધેરી વેસ્ટ – માનખુર્દ મેટ્રો ૨બી’ રૂટ ઓપરેશન માટે જરૂરી ટ્રેનો પૈકી, ત્રણ મેટ્રો ટ્રેનો તાજેતરમાં મુંબઈમાં પ્રવેશી છે. આ કાર મંડલા ખાતે ડબલ ડેકર કાર શેડમાં પાર્ક કરવામાં આવી છે. આ ટ્રેનોને ટૂંક સમયમાં કનેક્ટ કરીને ટેસ્ટ કરવામાં…

  • મુંંબઈ સેન્ટ્રલમાં એસટીના ડેપોમાં આગ: ફાયરમેન જખમી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સેન્ટ્રલમાં આવેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડેપોની ઓફિસમાં રવિવારે બપોરના આગ ફાટી નીકળી હતી, જેમાં આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરમેન જખમી થયો હતો. રવિવારે વહેલી સવારે મલાડની બહુમાળીય ઈમારતમાં પણ આગની દુર્ઘટના બની હતી. ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ…

Back to top button