Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 643 of 928
  • ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૫ માટે આઠ ટીમ ક્વોલિફાય: શ્રીલંકા-નેધરલેન્ડ્સ ફેંકાયા બહાર

    નવી દિલ્હી: વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ૪૫ મેચ બાદ અંતિમ પોઈન્ટ ટેબલ પણ જાહેર થઇ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા તમામ નવ મેચ જીતીને પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ્સ તેની સાતમી હાર બાદ ૧૦માં સ્થાને છે.…

  • એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો રવિન્દ્ર જાડેજા

    બેંગલુરુ:ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવાર (૧૨ નવેમ્બર)ના રોજ વર્લ્ડ કપ ૨૦૨૩માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો હતો. નેધરલેન્ડ્સ સામેની મેચમાં જાડેજાએ નવ ઓવર નાંખી અને ૪૯ રન આપીને બે…

  • વિરેન્દ્ર સહેવાગને મળ્યું સન્માન, બે દિગ્ગજોની સાથે આઇસીસી હોલ ઓફ ફેમમાં કરાયા સામેલ

    દુબઇ: ક્રિકેટ ઈતિહાસના ત્રણ મહાન ખેલાડીઓ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા છે. જેમાં ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ, ભૂતપૂર્વ ભારતીય મહિલા ટેસ્ટ કેપ્ટન ડાયના એડુલ્જી અને શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન અરવિંદ ડી સિલ્વાનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે આઈસીસી…

  • બોલિંગ કોચ મોર્ની મોર્કલનું રાજીનામું

    વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન લાહોર: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ની મોર્કલે ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનના બહાર થયાના બે દિવસ બાદ સોમવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચના પદ પરથી રાજીનામું આપ્યું હતું.બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાની ટીમ નવમાંથી પાંચ…

  • તરોતાઝા

    રાશિ ભવિષ્ય – વિક્રમ સંવત ૨૦૮૦

    આપ સૌને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. ૨૦૮૦ની શરૂઆત કારતક સુદ એકમને મંગળવાર તા. ૧૪-૧૧-૨૦૨૩થી થાય છે. ‘શોભન’ નામે સંવત્સર રહેશે. તેમાં વર્ષની શરૂઆતમાં ચંદ્ર તુલા રાશિમાં સ્થિત છે. રાહુ ગ્રહ મીન રાશિમાં રેવતી નક્ષત્ર અને કેતુ ક્ધયા રાશિમાં હસ્ત…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • હાઇ કોર્ટના આદેશની ઐસીતૈસી પછી મોડે સુધી ફૂટ્યા ધૂમ ફટાકડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે પણ તેની દખલ લેવી પડી હતી અને દિવાળી દરમિયાન રાતના ફક્ત ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. જોકે શનિવાર મોડી…

  • આમચી મુંબઈ

    સેલ્ફી વિથ સીએમ…

    થાણેમાં દિવાળી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને સંબોધતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સેલ્ફી ખેંચી હતી.(અમય ખરાડે)

  • શરદ પવાર પાસે ઓબીસી પ્રમાણપત્ર?

    પ્રમાણપત્રનો ફોટો થયો વાયરલ, સુપ્રિયા સૂળેએ આપ્યો રદિયો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારના દાખલા પર ઓબીસી નોંધ હોવાનો ફોટો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો વાઈરલ થયા બાદ શરદ પવારના સમર્થક વિકાસ પાસલકરે દાખલો…

  • મુંબ્રાની શાખાનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબ્રાની શિવસેનાની શાખાને મુદ્દે શિવસેનાના શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા હતા અને તેને કારણે શનિવારે થાણેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. શિવસેનાના ઠાકરે જૂથે મુંબ્રામાં જઈને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બધાની…

Back to top button