દિવાળીમાં મુંબઈનું પ્રદૂષણ સ્તર પહોંચ્યું જોખમી સ્તરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિવાળીના દિવસે મુંબઈગરાએ ધૂમ ફટાકડા ફોડ્યા હતા. મંગળવારે મુંબઈમાં પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરે પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન મુંબઈની હવાની ગુણવત્તા કથળી ગઈ હતી અને સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્ ૨૪૫ નોંધાયો હતો. તો મુંબઈમાં સૌથી ઊંચો ઍર…
પાલિકાની બજારોનો થશે આધુનિક સુવિધાઓ સાથે પુનર્વિકાસ
બજારોની ભીડમાં પરસેવે રેબઝેબ થવાની જરૂર નહીં પડે મુંબઈ: જો બધુ યોજના મુજબ ચાલશે , તો તાજી વસ્તુઓની ખરીદી કરવા પરંપરાગત બજારોની ભીડમાં પરસેવાથી તરબતર થવાથી જલ્દી છુટકારો મળશે . માર્કેટ રિડિઝાઈનિંગ પ્રોજેક્ટના ભાગ રૂપે, બીએમસીએ શહેરમાં મ્યુનિસિપલ શાકભાજી અને…
વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ મેચની ટિકિટોના કાળાબજાર: મલાડથી યુવક પકડાયો
મુંબઈ: વર્લ્ડ કપની ન્યૂઝીલેન્ડ અને ભારતની ટીમ વચ્ચે રમાનારી સેમિ-ફાઇનલ મેચની ટિકિટોના કાળાબજાર કરવા બદલ સર જે. જે. માર્ગ પોલીસે મલાડથી આકાશ કોઠારી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આકાશ કોઠારીએ મેચની ટિકિટો ક્યાંથી મેળવી અને ટિકિટના કાળાબજારમાં અન્ય લોકો સંડોવાયેલા…
પાલિકાના ૫૮૦ સફાઈ કામદારોને ૨૪ વર્ષ પછી ન્યાય મળ્યો
નોકરીમાં કાયમી કરવાનો કોર્ટનો આદેશ મુંબઈ: ૮ નવેમ્બરના રોજ, બોમ્બે હાઈ કોર્ટે ૫૮૦ કામદારોને કાયમી તરીકે માન્યતા આપતા ઔદ્યોગિક અદાલતના ૨૦૨૧ના આદેશને સમર્થન આપ્યું હતું. જે સ્થાઈ ૨૪ વર્ષની લાંબી લડાઈ પછી કામદારોને ન્યાય મળ્યો છે. કામદારોએ સૌપ્રથમ ૧૯૯૯માં તેમના…
સોમવારે ૩૨,૭૮૪ લોકોએ લીધી રાણીબાગની મુલાકાત
દિવાળીની રજા ફળી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં સોમવારે દિવાળીના બીજા દિવસે ૩૨,૭૮૪ મુલાકાતીઓની ભીડ ઉમટી પડી હતી. એક જ દિવસમાં પાલિકાને ૧૨.૨૮ લાખ રૂિ પયાની આવક પણ થઈ હતી.મુંબઈગરા જ નહીં પણ પર્યટકોના…
મુંબઈગરાઓ સંભાળજો! ડાયાબિટીઝના દર્દીની સંખ્યા વધી
૪૬ ટકા મુંબઈગરાનું વજન સરેરાશ કરતા વધુ, મહિલામાં વધતી સ્થૂળતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો છે, તેમાં પણ ભૂખ્યાપેટે નાગરિકોમાં સાકરનું પ્રમાણ વધુ હોવાનું જણાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન અને મુંબઈ મહાનગરપાલિકાએ…
ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ૧૫ કરોડનું કોકેઈન જપ્ત: બે વિદેશી પકડાયા
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી મહિલા સહિત બે વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. મુંબઈની વિલેપાર્લે સ્થિત હોટેલમાંથી પકડાયેલા ઝામ્બિયાના નાગરિક પાસેથી અંદાજે ૧૫ કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.ઈન્ટરનૅશનલ ડ્રગ…
સ્માર્ટફોનના બૉક્સમાંથી નીકળ્યા સાબુ
થાણે: ભાયંદરના યુવકે ઑનલાઈન શૉપિંગ પ્લૅટફોર્મ પર ૪૬ હજાર રૂપિયાના સ્માર્ટફોનનો ઑર્ડર આપ્યો હતો, પણ તેના ઘરે પહોંચેલા મોબાઈલના બૉક્સમાંથી ત્રણ સાબુ નીકળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.ભાયંદર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફોનની ડિલિવરી વખતે માર્ગમાં જ કોઈએ પાર્સલ…
- આમચી મુંબઈ
પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર ભવન નિર્માણમાં અનુદાન: દાતા સન્માન
શ્રી વિલેપારલા સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર નિર્વાણ કલ્યાણકના ચાતુર્માસના મુખ્ય લાભાર્થી હંસાબેન ગુણવંતરાય ભાયાણી, માલિનીબેન કિશોરભાઈ સંઘવી, અમિતાબેન જગદીશભાઈ ઝોંસા અને સેવાભાવી શ્રી નરેશ માવાણી, મુકેશ ઠોસાણી, કિરણબેન ધોળકિયાનું સન્માન કરાયું હતું. રાજકોટમાં નિર્માણાધીન મહાવીર…
- આમચી મુંબઈ
ચોપાટીનાં કિનારે ૨,૫૫૦માં મહાવીર નિર્વાણ દિનની મહાઆરતીમાં મહેરામણ ઉમટ્યો
મુંબઈ: ભગવાન મહાવીરનાં ૨,૫૫૦માં નિર્વાણ વર્ષનાં પ્રારંભે જૈન ધર્મના તમામ ફિરકાઓ દ્વારા યોજાયેલી મહાઆરતીમાં ઉમટેલાં માનવ મહેરામણે હજારોની સંખ્યામાં દિપ પ્રગટાવીને ભગવાનને મોક્ષ ગતિ પ્રાપ્ત થઇ તેની ઉજવણી કરી હતી. મુંબઇનાં ગિરગામ ચૌપાટીનાં સમુદ્ર કિનારે આહલાદક દૃશ્યો વચ્ચે થયેલી ઉજવણીમાં…