- વીક એન્ડ
રાધારાણીએ રવિવારે રસોડેધરાર રજા રાખી દીધી!
ઊડતી વાત -ભરત વૈષ્ણવ “ગિધુ, ગિધુ , ગિધડા! (તમારા કાન કેમ ચમકે છે? હમણા હમણાથી પતિપત્ની પરસ્પરને બેબી, બચ્ચા, હની, ડેનું એવું એવું ચ્યુંગમની જેમ ચોટડૂક સંબોધન કરે છે. દરેક દંપતીને એકમેકને ખાનગીમાં સંબોધન કરવાના આગવા અને નિતનવા જાહેર નામ…
- વીક એન્ડ
પંખી જગતના હોદ્દાધારીઓ…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી માનવને હોદ્દાઓનું બહુ વળગણ હોય છે. ફેસબુક પર લોકોના પ્રોફાઈલનો અભ્યાસ કરીએ તો જોવા મળશે કે યેનકેન પ્રકારે પોતાનું વજૂદ સ્થાપિત કરવા માટે અનેક પ્રકારના હોદ્દા લખેલા હોય છે. આ હોદ્દા વાંચીને કાચાપોચા તો પ્રભાવમાં જ…
- વીક એન્ડ
ખુલ્લાપણાની ઈચ્છા
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા માનવી સામાજિક પ્રાણી છે. તે સમાજમાં બધાની સાથે રહેવા ઈચ્છતો હોય છે અને સાથે સાથે તેને પોતાની ગોપનીયતા પણ જાળવી રાખવી હોય છે. આ એક રસપ્રદ પરિસ્થિતિ છે. માનવીને એક તરફ પરતંત્રતા માન્ય હોય છે તો…
- વીક એન્ડ
આહ કિસ સે કહેં કિ હમ ક્યા થે?સબ યહી દેખતે હૈં ક્યા હૈ હમ?
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી અબ કરમ કી ભી દિલ કો તાબ નહીં,કિસ તરહ કુશ્તયે – જફા હૈં હમ.ગુઝારી ઉમ્ર સારી રાઝે-હસ્તી કે સમઝને મેં,પરસ્તિશ તેરી કરતા, ઈતની ફુરસતથી કહાં મુઝકો?ઝબાં પે હર્ફે – તમન્ના ‘અસર’ ન આયા થા,કિ…
દિવાળીમાં મીઠાઈ-ફરસાણ ખાધા પછી આરોગ્ય માટે શું કરશો?
દિવાળીનો તહેવાર ગુજરાતીઓ માટે ખાસ છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં, પણ સામાજિક દ્રષ્ટિએ પણ તેનું મહત્વ અનેરું છે. અને ગુજરાતી તહેવાર હોય એટલે પછી ખાવાનું પૂછવાનું જ ન હોય! બરાબર ને?! દિવાળીમાં ફરસાણ અને મીઠાઈ ન હોય તો ચાલે જ…
- વીક એન્ડ
કેરોલિના રીપર પ્રકરણ-૫૮
કેરોલિના રિપર ભલે બધાને તીખું તમતમતું લાગે, મને મીઠું-ઠંડું લાગ્યું પ્રફુલ શાહ કિરણ બોલી કે હીરાનો ધંધો હોય અને કોહિનૂર સ્ટૉકમાં હોય એવું મરચાના વેપારમાં કેરોલિના રિપરનું છે ઈન્ટરનેટ પર કેરોલિના રિપર પર સર્ચ વધવા માંડી. રાજાબાબુ મહાજનને બધી આગોતરી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
મુંબઈના રેલવે સ્ટેશનના સ્વચ્છતા ગૃહોની સફાઈની જવાબદારી સુધરાઈની: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરના તમામ રેલવે સ્ટેશન પર આવેલા સ્વચ્છતાગૃહોની સાફસફાઈની જવાબદારી હવે મુંબઈ મહાનગરપાલિકાની રહેશે. મુખ્ય પ્રધાને મુંબઈના દરેક ભાગની સ્વચ્છતાની જવાબદારી સંભાળતી પાલિકાને માથે હવે રેલવે સ્ટેશનના શૌચલાયની સફાઈની જવાબદારી પણ સોંપી દીધી છે. ગુરુવારે…
મોદી ‘બમ્પર બહુમતી’ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતશે: ફડણવીસ
મુંબઈ: દિવાળીના અવસર પર અહીં તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે દેશના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મ આપવાનું નક્કી કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવી અટકળોને…
રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને મરાઠા મુદ્દાનો ઉકેલ લાવે:શરદ પવાર
સોલાપુર: રાજ્યમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ગરમાયો છે. તેમજ મરાઠા આરક્ષણની માગને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે ફરી એકવાર રાજ્યના પ્રવાસે છે. આ સાથે જ સોલાપુર જિલ્લાના પ્રવાસે આવેલા શરદ પવારે પણ મરાઠા આરક્ષણ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તો…