સાપ્તાહિક ભવિષ્ય – પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૯-૧૧-૨૦૨૩ થી તા. ૨૫-૧૧-૨૦૨૩ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સમગતિએ વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. વક્રી ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. શનિ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૯-૧૧-૨૦૨૩ થી તા. ૨૫-૧૧-૨૦૨૩ રવિવાર, કાર્તિક સુદ-૬, તા. ૧૯મી, ૨૦૨૩. નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૨-૪૮ સુધી પછી ઘનિષ્ઠા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સૂર્યષષ્ઠી – છઠ્ઠ (બિહાર), સપ્તમી ક્ષય તિથિ છે. ભાનુ સપ્તમી, જલારામ જયંતી, કલ્પાદિ. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૯-૧૧-૨૦૨૩, છઠ પૂજા,ભાનુ સપ્તમીનો સૂર્યપૂજાનો શ્રેષ્ઠ યોગ, ભારતીય દિનાંક ૨૮, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક,તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૪થો તીર, સને…
- ઉત્સવ
સુબ્રતો રોય સામાન્ય લોકોના નિસાસા લઈને ગયા
કવર સ્ટોરી – વિજય વ્યાસ ભારતના જાહેર જીવનના અનોખા પાત્ર એવા સુબ્રતો રોયનું મંગળવારે મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. સામાન્ય રીતે એક યુગ પૂરો થયો એવુ કહીએ ત્યારે તેને સારા અર્થમાં લેવાય…
- ઉત્સવ
અલીબાબા
મધુ રાયની વાર્તા – મધુ રાય હરિભાઈ જ્યારે હરિદાદા થયા ત્યારની આ વાત છે, ઓકે? વાળમાં કલર કરવાનો, પાડોશીઓ ફાંદની મશ્કરી કરે ત્યારે હશવાનું, વાઇફને સુવાસ ચડે ત્યારે સ્કૂટરને બદલે રીક્સામાં તેને સિવિલમાં લઈ જવાનું, ડોક્ટર સાયેબ હરિદાદાના પેટ ઉપર…
- ઉત્સવ
સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે યા હોમ કરીને પડો ક્રિકેટ છે આગે
પ્રાસંગિક – શોભિત દેસાઈ (મહાન નર્મદની મહાન પંક્તિ આજના ખાસ દિવસની સુસંગતતા સાથે) આ વર્લ્ડ કપના જાહેરાતોનાં ઘરેણાના શણગાર હતા નોખાતો ચાલો કરીએ એ બધી જ જાહેરાતોના આજે તો લેખાં જોખાં આજના આ અતિમંગળમય દિવસે દુંદુભી નાદ અને રણશિંગા ફૂંકાતા…
- ઉત્સવ
માળો તોડવાનો આનંદ
શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ સમાજસેવીઓ ત્યાં ધાબળા વહેંચી ગયા, સ્થાનિક નેતા ત્યાંથી વોટ લઈ ગયો અને પોલીસવાળો ત્યાંથી હપ્તો લઈ ગયો. ગુનો એની જગ્યા પર જ રહ્યો એટલે કે ઝૂંપડી ત્યાંની ત્યાં જ રહી! જે દિવસે મહાનગરના…
- ઉત્સવ
સુબ્રત રોય: ઝાકઝમાળ જિંદગીનો કલંકિત અંત
મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી નવા વર્ષના પહેલા દિવસે, સહારા ઇન્ડિયા પરિવાર નામના બિઝનેસ સમૂહના સ્થાપક, સુબ્રત રોયનું, ૭૫ વર્ષની વયે અવસાન થયું, ત્યારે સુન્દીપ ખન્ના નામના બિઝનેસ પત્રકારે લખ્યું હતું, સુબ્રત રોય યુવાન હતા ત્યારે કોઈ તેમને કહેવાનું ભૂલી…
- ઉત્સવ
મૂર્તિ સાહેબનું ૭૦ કલાકનું વિધાન બ્રાન્ડ માટે દીવાદાંડી
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે – સમીર જોશી થોડા સમયથી ઇન્ફોસિસના શ્રી નારાયણ મૂર્તિ દ્વારા કરેલા એક નિવેદન કે યુવાનોએ અઠવાડિયાના ૭૦ કલાક કામ કરવું જોઈએ તેના પર કોર્પોરેટની દુનિયામાં વિવિધ ચર્ચાઓ થઇ રહી છે. અમુક લોકો આ વિધાનના પક્ષમાં છે…
- ઉત્સવ
ખાખી મની-૩
ક્રાઈમ સીન – અનિલ રાવલ ‘ચોરીના માલને ગણવા ન બેસાય. રૂપિયાની થપ્પીઓ અડસટે વહેંચી લેવાની.’ ઉદયસિંહે કહ્યું ‘ઓહ માય ગોડ…’ ખુરસીની પાછળ અનવરનું ઢળેલું માથું અને ખુલ્લી રહી ગયેલી આંખો જોઇને લીચી પટેલ ચિત્કારી ઊઠી. એ અનવરના નાક નજીક આંગળી…