આદિત્ય ઠાકરે સામે ગુનો
લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલો લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલોઆદિત્ય ઠાકરે સામે ગુનો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલ બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી વિના જ પુલના એક તરફના માર્ગનું કથિત ‘ઉદ્ઘાટન’ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવા બદલ…
કુણબી સર્ટિફિકેટ લેવામાં શરમ આવતી હોય તેમણે ચંદ્ર પર જતું રહેવું: જરાંગે
વાઈ: મરાઠા સમાજના કેટલાક લોકોને કુણબી સર્ટિફિકેટ જોઇતું નથી એવું જાણવા મળ્યું છે. તેમને ઓબીસીમાંથી જ અનામત જોઇએ છે. જેઓને કુણબી શબ્દથી શરમ આવે છે તેઓએ ખેતર વેચીને ચંદ્ર પર જતું રહેવું જોઇએ, એવી સલાહ મરાઠા આંદોલનકારી મનોજ જરાંગેએ આપી…
મઝગાંવમાં ગોળીબારમાં યુવાન જખમી: બે બાઈકસવાર ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગોળીબાર કરી બાઈકસવાર બે શખસ ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં પગમાં ગોળી વાગવાથી યુવાન જખમી થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ભાયખલા પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારના મળસકે ત્રણ વાગ્યાની…
₹ ૮૦ કરોડના ગોટાળાના આરોપીને હાઈ કોર્ટે આગોતરા જામીન આપ્યા
મુંબઈ: દુબઈ સ્થિત કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને કંપનીના ૮૦ કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીના આગોતરા જામીન બોમ્બે હાઈ કોર્ટે મંજૂર કર્યા છે. ન્યાયમૂર્તિ એન. જે. જમાદારની એક જજની ખંડપીઠે એફઆઈઆર નોંધણીમાં અત્યંત વિલંબ થયો હોવાના કારણે હર્નિશ ચદૃદરવાલાના આગોતરા જામીન આપ્યા…
- આમચી મુંબઈ
હેપ્પી બર્થ-ડે ટુ યુ…:
ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનાં પુત્રી ઇશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલના જોડિયા બાળકો આદિયા અને કૃષ્ણાના પ્રથમ જન્મદિન નિમિત્તે મૂકેશ અંબાણી આદિયા સાથે અને નીતા અંબાણી કૃષ્ણા સાથે તસવીરમાં જોઇ શકાય છે. મુકેશ-નીતા અંબાણી દ્વારા તેમના જન્મદિન નિમિત્તે ભવ્ય બર્થ-ડે…
- નેશનલ
લહેરા દો… લહેરા દો…ની દેશભરમાં ગૂંજ
વર્લ્ડ કપ ફાઈનલ નવી દિલ્હી: રવિવારે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ શનિવારે દેશભરમાં ક્રિકેટ રસિયાઓ વર્લ્ડ કપના રંગે રંગાયા હતા. ઠેર ઠેર ગામમાં, નગરમાં, શહેરમાં , પરિવારમાં, ગામના પાદરે, પાનના ગલ્લે એક જ વાત ચાલતી હતી કે ભારત જરૂરથી જીતશે.…
અમદાવાદની પીચ સ્લો રહેશે: રોહિત શર્મા
અમદાવાદ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં વિશ્ર્વભરના ક્રિકેટ ચાહકોની નજર ફાઈનલ પર ટકેલી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રી-પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદની પીચને લઈને મોટું અપડેટ આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું…
સ્પેસએક્સના નવા વિશાળ રોકેટમાં લોન્ચ સમયે વિસ્ફોટ
વોશિંગ્ટન: સ્પેસએક્સે શનિવારે તેનું મેગા રોકેટ સ્ટારશિપ લોન્ચ કર્યું હતું, પરંતુ પરીક્ષણ ફ્લાઇટમાં બૂસ્ટર અને પછી અવકાશયાનને વિસ્ફોટને કારણે મિનિટોમાં ગુમાવી દીધા હતા.બૂસ્ટરે રોકેટશિપને અવકાશ તરફ મોકલ્યું હતું, પરંતુ દક્ષિણ ટેક્સાસથી લિફ્ટઓફ થયાના આઠ મિનિટ પછી સંદેશવ્યવહાર તૂટી ગયો હતો…
ભાજપ રાજસ્થાનને મહિલાઓ માટે સુરક્ષિત અપરાધમુક્ત રાજ્ય બનાવશે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ ભાજપને જીતાડશે તો રાજસ્થાનને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાનું, રાજસ્થાનમાં મહિલાઓ માટે સુરક્ષિત માહોલ બનાવવાનો અને ભયનું વાતાવરણ નાબૂદ કરવાનો સંકલ્પ ભાજપે કર્યો છે.રાજસ્થાનમાં પચીસ નવેમ્બરે ચૂંટણી…
આરબીઆઇના નવા નિયમો પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લેનારાઓની મુશ્કેલી વધારશે?
મુંબઇ: કેટલાક અઠવાડિયા સુધી અસુરક્ષિત પર્સનલ લોનમાં ઉછાળા અંગે ધિરાણકર્તાઓને ચેતવણી આપ્યા પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેન્કો અને એનબીએફસીઝને વધુ મૂડી અલગ રાખવાની જરૂરિયાતનો નવો નિયમ ઊબો કર્યો હોવાથી આ સેગમેન્ટને માટે ધિરાણ આપવાનું મોંઘું બનવાની સંભાવના ઉદ્યોગના અગ્રણીઓ…