માફી માંગે : ભાજપ આક્રમક
નવી દિલ્હી: ભાજપે મંગળવારે રાહુલ ગાંધી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેના તેમના “પનૌતી મોદી શબ્દો માટે આકરા પ્રહારો કર્યા હતા અને તેની ટિપ્પણીને “નિંદનીય અને શરમજનક ગણાવી હતી તથા તેની પાસેથી માફીની માગ કરી હતી.ગાંધીએ અગાઉ રાજસ્થાનમાં એક ચૂંટણી…
ફેમા કેસ: તેલંગણાના કૉંગ્રેસના ઉમેદવારના ઘરે ઈડીના દરોડા
હૈદરાબાદ: હવાલા સાથે સંકળાયેલા ફોરૅને એક્સચેન્જ મેનેજમેન્ટ ઍક્ટ (ફેમા)નો ભંગ કરવાને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મંગળવારે તેલંગણાની ચેન્ નુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર વિવેક વેંકટસ્વામી અને અન્યોના નિવાસસ્થાને દરોડા પાડ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.૧૧૯ બેઠક ધરાવતી તેલંગણા વિધાનસભાની ચૂંટણી ૩૦…
મોદી અને યોગીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
કામરાન ખાન નામના વ્યક્તિની ધરપકડ મુંબઇ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ કામરાન ખાન તરીકે થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાને ગઈકાલે સાંજે મુંબઈ પોલીસ કંટ્રોલ નંબર પર…
રાજકોટમાં દિવાળીના તહેવારોમાં ₹ ૧૨૦ કરોડનાં વાહનો વેચાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સૌરાષ્ટ્રનું કેપીટલ પાટનગર રાજકોટની જનતા ગમે તેવી મોંઘવારી કે મંદીને પણ મહાત આપીને મોજશોખ પૂરા કરનારી રંગીલી પ્રજા છે. શહેરમાં દિવાળીના તહેવાર ચોથથી લઇને દસ દિવસ દરમિયાન ધનતેરસ તેમજ લાભ પાંચમના દિવસે વધુ વાહન વેચાયાં હતાં. મનપાને…
- નેશનલ
વર્લ્ડ ફિશરિસ ડે:
નાદિયા જિલ્લામાં મંગળવારે વર્લ્ડ ફિશરિસ ડે નિમિત્તે બૉટમાં પ્રવાસ કરી રહેલો માછીમાર. (એજન્સી)
- નેશનલ
વીર દાસને શ્રેષ્ઠ કૉમેડી સિરીઝ માટે એમી અવૉર્ડ
શેફાલી શાહ, જીમ સરભ પુરસ્કાર ચૂક્યા નવી દિલ્હી: અભિનેતા વીર દાસને શ્રેષ્ઠ કૉમેડી સિરીઝ ‘વીર દાસ: લૅન્ડિંગ’ માટે એમી અવૉર્ડ મળ્યો હતો, જ્યારે શેફાલી શાહ અને જીમ સરભ જરાક માટે આ અવૉર્ડ ચૂકી ગયા હતા.ન્યૂ યોર્કમાં સોમવારે મોડી રાતે એમી…
- વેપાર
ડૉલર નબળો પડતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૩૬૨નો અને ચાંદીમાં ₹ ૧૬૮નો સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અઢી મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૦.૬ ટકા જેટલા વધીને બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ અને ચાંદીના ભાવ ૦૭ ટકા જેટલા વધીને ક્વૉટ…
- શેર બજાર
બે સત્ર પછી શૅરબજાર ફરી આગળ વધ્યું, પરંતુ નિફ્ટી ૧૯,૮૦૦નું સ્તર પુન: હાંસલ કરવામાં નિષ્ફળ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રેઝરી બોન્ડ યિલ્ડના ઘટાડા પછી અમેરિકાના શેરબજારોમાં જોવા મળેલા સુધારા પાછળ મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં લેવાલીનો ટેકો મળતાં બે સત્રની પીછેહઠ બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ ૬૬,૦૦૦ની સપાટી ફરી…
- નેશનલ
પાકિસ્તાનની હલકટાઈ ને મહાન કપિલદેવનું અપમાન
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં જીતીને ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ વર્લ્ડકપે કરોડો ભારતીયોને હતાશ કરી નાંખ્યા ને આ હતાશા જતાં દિવસો લાગશે. સળંગ દસ મેચો જીત્યા પછી…
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી પ્રારંભ
અમદાવાદ: દેશના બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો તા ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી યોજાશે. હાલ તો મેળાના આયોજન અંગે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહીં સ્ટોલ્સ, રાઇડ્સને જગ્યા ફાળવી દેવામાં આવી છે. પરંપરાગત…