• મેટિની

    ‘ટેલર સ્વિફ્ટ ધ એરાઝ ટૂર’ એટલે એક માસ્ટરસ્ટ્રોક

    કોન્સર્ટ જેવો જ અનુભવ કરાવતી ટેલરની કોન્સર્ટ મૂવીની વિશેષતાઓ પોપસ્ટાર્સની દરેક યાદીમાં ટેલર સ્વિફ્ટ પહેલું નહીં તો ટોચ ત્રણમાં તો સ્થાન ધરાવે જ છે. ઉપરાંત તેની આ કોન્સર્ટ સાથે પણ લોકોને અને ખાસ કરીને સ્વિફટીઝ તરીકે ઓળખાતા તેના વિશાળ ચાહકવર્ગને…

  • મેટિની

    કેરોલિના રીપર પ્રકરણ-૬૩

    પ્રફુલ શાહ આ જયઘોષમાં ઘણાના પરાજયના પદચાપ સંભળાવા માંડ્યા હતા કિરણ વિકાસ સામે જોઈ રહી: આતો મારી ખુશીનો ય વિચાર કરે છે નાનવેલ દીવાદાંડી સામે હતી. ઐતિહાસિક અને ઉપયોગી લાઈટહાઉસ. મુલાકાતીઓ રવાના થઈ ચૂક્યા હતા. હવે આ દીવાદાંડીનું ધ્યાન રાખનારા…

  • મેટિની

    આધુનિક ટેકનોલોજી અને ફિલ્મ મેકિંગનો સુભગ સમન્વય ભારતીય સિનેમાનું સોનેરી ભવિષ્ય

    વિશેષ – હેતલ શાહ બોલીવૂડ ફિલ્મ નિર્માણ વર્ષોથી પરિવર્તનશીલ પ્રવાસમાંથી પસાર થયું છે, જેમાં ટેકનોલોજી ફિલ્મ ઉદ્યોગને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સથી લઈને શૂટિંગની નવી તક્નીકો સુધી, અત્યાધુનિક ટેક્નોલોજીના સમાવેશથી માત્ર નિર્માણની ગુણવત્તામાં વધારો થયો નથી…

  • વોટરટેક્સ વધારાનું વિઘ્ન ટળ્યું: શિંદેનો ચૂંટણીલક્ષી નિર્ણય

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈગરાના માથા પરથી પાણીવેરાના વધારાનું સંકટ ટળી ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગે પાણી વેરામાં પ્રસ્તાવિત કરેલા દર સુધારાને મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ રદ કરી દેવામાં આવ્યો છે.મુંબઈ મહાનગરપાલિકા પાણીના વેરામાં આઠ ટકા…

  • ગોખલે બ્રિજ માટે વીસ દિવસનો મહાબ્લોક

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગયા મહિના દરમિયાન પશ્ચિમ રેલવેમાં સાંતાક્રૂઝથી ગોરેગાંવની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ૨,૫૦૦ જેટલી લોકલ રદ કરવામાં આવ્યા પછી હવે ગોખલે બ્રિજ પર ગર્ડર લોન્ચ કરવા માટે ૨૭મી નવેમ્બરથી ૨૦ દિવસ દરમિયાન નાઈટ બ્લોક લેવામાં આવશે.…

  • ‘ડિલાઈલ બ્રિજ’ આજથી ખુલ્લો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલને આજથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. પાલક પ્રધાનના હસ્તે ગુરુવાર સાંજના છ વાગે તેનું લોકાપર્ણ કરવાની સાથે જ…

  • દૂધના ભાવવધારા પરની બેઠક નિષ્ફળ: ૨૪ નવેમ્બરે દૂધ ઉત્પાદકોનું આંદોલન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાનો આદેશ દૂધ સંઘોએ નકારી કાઢ્યો હોવાથી રાજ્યના દૂધ ઉત્પાદકો નારાજ થયા છે અને ૨૪ તારીખે તેમણે આંદોલન કરવાનો નિર્ણય લીધો હોવાથી દૂધનો પુરવઠો ખોરવાય એવી શક્યતા ઊભી થઈ છે. રાજ્યમાં દૂધના…

  • ગુજરાતની સમા અને કાશ્મીરનો આસિફ યોજના બનાવી રહ્યા છે

    પોલીસ ક્ધટ્રોલ રૂમને આવ્યો વધુ એક ધમકીભર્યો કૉલ: તપાસ શરૂ મુંબઈ: મુંબઈ પોલીસને મંગળવારે રાતે ફરી એકવાર ધમકીભર્યો કૉલ આવ્યો હતો, જેમાં મુંબઈમાં ટૂંક સમયમાં મોટી ઘટના બનવાની છે એવું ફોન કરનારી વ્યક્તિએ જણાવ્યું હતું. ધમકીભર્યા કૉલને ગંભીરતાથી લઇ પોલીસે…

  • આગામી અધિવેશનમાં નવી મહિલા નીતિ, અંતિમ મુસદ્દો તૈયાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનેક વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે રાજ્યની ચોથી મહિલા નીતિનો અંતિમ મુસદ્દો તૈયાર કરી નાખવામાં આવ્યો છે અને વિધાનસભાના આગામી શિયાળુ અધિવેશનમાં તેને રજૂ કરવા માટેની તૈયારીઓ રાજ્યના મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં…

  • એસઆરએ વધુ આક્રમક: બે વર્ષનું ભાડું એડવાન્સ ચૂકવ્યા પછી જ મંજૂરી

    મુંબઈ: એસઆરએ હેઠળ બંધાતા ઘરોમાં ડેવલપર દ્વારા અસરગ્રસ્તોને કરોડોના ભાડા આપવાના બાકી હોવાથી આ અંગે હાઇકોર્ટે સુનાવણી શરૂ કરી અને માત્ર બે વર્ષનું એડવાન્સ ભાડું અને આવતા વર્ષના ચેક ચૂકવનારા ડેવલપર્સને જ છૂટ આપવાના નિર્ણયને પગલે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી ડેવલપર્સ…

Back to top button