વોટરટેક્સ વધારાનું વિઘ્ન ટળ્યું: શિંદેનો ચૂંટણીલક્ષી નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈગરાના માથા પરથી પાણીવેરાના વધારાનું સંકટ ટળી ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગે પાણી વેરામાં પ્રસ્તાવિત કરેલા દર સુધારાને મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ રદ કરી દેવામાં આવ્યો છે.મુંબઈ મહાનગરપાલિકા પાણીના વેરામાં આઠ ટકા…
ગોખલે બ્રિજ માટે વીસ દિવસનો મહાબ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગયા મહિના દરમિયાન પશ્ચિમ રેલવેમાં સાંતાક્રૂઝથી ગોરેગાંવની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ૨,૫૦૦ જેટલી લોકલ રદ કરવામાં આવ્યા પછી હવે ગોખલે બ્રિજ પર ગર્ડર લોન્ચ કરવા માટે ૨૭મી નવેમ્બરથી ૨૦ દિવસ દરમિયાન નાઈટ બ્લોક લેવામાં આવશે.…
‘ડિલાઈલ બ્રિજ’ આજથી ખુલ્લો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલને આજથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. પાલક પ્રધાનના હસ્તે ગુરુવાર સાંજના છ વાગે તેનું લોકાપર્ણ કરવાની સાથે જ…