સૂર્યકુમાર યાદવે ટી-૨૦માં ૧૩મી વખત જીત્યો પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
વિશાખાપટ્ટનમ: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ભારતની કેપ્ટનશિપ સંભાળી હતી અને તેની શરૂઆત જીત સાથે કરી હતી. કેપ્ટન તરીકે સૂર્યકુમાર પ્રથમ મેચમાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમારે ૪૨ બોલમાં ચાર છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી…
સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં મેળવ્યો વિજય: રિંકૂ અને મૂકેશના કર્યા વખાણ
વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવ પ્રથમવાર કેપ્ટનશિપ કરી રહ્યો હતો. જીતમાં સૂર્યાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ૪૨ બોલમાં ૮૦ રનની શાનદાર ઇનિંગ રમીને ચાહકોનું ખૂબ…
- વીક એન્ડ
કેરોલિના રીપર પ્રકરણ-૬૪
પ્રફુલ શાહ બત્રાએ એ મોબાઈલ ફોન પરથી પોતાનો નંબર ડાયલ કર્યો, કોલર્સનું નામ દેખાયું ‘પવલો’ કિરણ, વિકાસ, ગૌરવને બ્લાસ્ટ્સના મૃતકો સાંભર્યા: મોત પછી અકારણ બદનામીનું ટીલું લાગ્યું રાજપુરીના આશા કિરણ આરોગ્ય કેન્દ્રમાં એટીએસ અને પોલીસની ટીમે એક-એક કર્મચારીની ઝીણવટભરી પૂછપરછ…
- વીક એન્ડ
સ્થાપત્ય અને પ્રકાશ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા પ્રકાશ એ જીવનનું પ્રતીક છે. પૃથ્વી પર જ્યાં પ્રકાશ છે ત્યાં જીવન હોવાની સંભાવના વધુ હોય. જંગલમાં ભૂલા પડેલ માનવીને રાત્રે ક્યાંક દૂર પ્રકાશ દેખાઈ જાય તો ત્યાં તેને જીવન – માણસો હોવાની સંભાવના દેખાય.…
- વીક એન્ડ
રાત બાકી થી જબ વો બિછડે થે, કટ ગઇ ઉમ્ર, રાત બાકી હૈ
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી એક શોલા સા ગિરા શીશે સે પૈમાને મેં,લો કિરણ ફૂટી સવેરા હુઆ મયખાને મેં, ગમ ને ઇસ તરહ ગિન ગિન કે બદલે લિયે,મુસ્કુરાના ભી ઇક હાદસા હો ગયા. જલ કે આશિયાં અપના ખાક…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
(અ)સત્યપાલ મલિકના રાગાએ લીધેલ ઇન્ટરવ્યુને લીધે દેશ ફ્રીડમ ઓફ પ્રેસમાં છેલ્લા નંબરે આવે તેમાં શું નવાઇ?
પ્રાસંગિક – બી.એચ. વૈષ્ણવ જગતમાં કોઇને કોઇ તબક્કે ઇન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કોઇ વ્યક્તિ લગ્નની જંજાળમાં પડીને ગુલામ થવા ઇચ્છતી ન હોય તો તે વ્યક્તિ લગ્ન ટાળી મહામૂલી આઝાદી અખંડ રાખી શકે છે. અપિતું, આવો બહાદુર ઇન્ટરવ્યુ આપવામાંથી…
- વીક એન્ડ
આજિયા થેકલા પર વાઇફાઇ સાથે દુનિયાથી દૂર
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી લાર્નાકામાં પહેલી સવાર પડી ત્યાં બ્રેકફાસ્ટમાં જલસા થઈ ગયા. ત્યાંની કોફીથી માંડીન્ો, સરખો તડકો મળેલાં ફળો, તાજો માર્મલેડ, ગ્રીલ્ડ હલૌમી ચીઝ અન્ો સ્વાદિષ્ટ ટમેટાં સાથે ત્ો બ્રેકફાસ્ટ જાણે અમારા માટે વેકેશનનો સ્વાદ બની ગયેલો.…
- વીક એન્ડ
જો ફ્રેન્કલિન રુઝવેલ્ટ બીમાર ન થયા હોત તો…!
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક તમે સોશિયલ મીડિયાથી માંડીને પાનના ગલ્લા ઉપર થતી ચર્ચાઓ સુધીની આખી રેન્જ ચકાસો, તો તમને ખ્યાલ આવશે કે ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો છે. એક એવા છે, જે દરેક બાબતને પ્રધાનમંત્રી મોદીના કરિશ્મા…
- વીક એન્ડ
આતંકવાદી બે પગા નહીં પણ ચો પગા હોય? આતતાયી માંકડને મારવા પરમાણુ બૉમ્બ ઝીંકવા દક્ષિણ કોરિયાના પ્રમુખને રાજુ રદ્દીનો અનુરોધ!
ઊડતી વાત – ભરત વૈષ્ણવ “ગિરધરભાઇ. આ તો ફાટીને ધૂમાડે ગયા. રાજુ રદ્દી સ્વેટર મફલર લપેટી મારા ઘરમાં પ્રવેશ્યો. રાજુ ઠંડીજીવી છે. રાજુ માટે શિયાળો માનસિક અને શારીરિક છે. વર્તમાનપત્રમાં કાશ્મીરમાં હિમવર્ષા થઇ. અગર હિમાચલ પ્રદેશમાં ઠંડી વધી એવું વાંચે…