Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 6 of 928
  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૨

    સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ ‘સાલ્લા અહેસાનફરામોશ, તને મારા ઘરમાં રાખ્યો અને તું મારી જ વાઇફ સાથે.’ ચંદન અભિને ગડદાપાટુ મારવા માંડ્યો. ‘ચંદન, એને છોડી દે…એનો વાંક નથી….વાંક મારો છે…તું મને માર….અભિ તું જતો રહે અહીંથી.’ સીમા વચ્ચે ઊભી રહી ગઇ.…

  • જૈન મરણ

    આકલાવ નિવાસી હાલ ભિવંડી નરેન્દ્રભાઇ ચંદુલાલ શાહ (ઉં. વ. ૭૪) સ્વ. જયાબેન, ભારતીબેનના પતિ. હિતુલ, વિપુલ, પારૂલ, કામીની, સોનલના પિતા. હેમંત, આશિષ, રાજેશ, બીજલ, દીપલના સસરા. મૈત્રી, દિવ્ય, વૃન્દાના દાદા. સિદ્ધાર્થ, આગમ, હર્ષ, આયુષના નાના. સ્વ. રમેશભાઇ, કમલેશભાઇ, દક્ષાબેન, ઉષાબેન,…

  • વેપાર

    ખાંડ ઉદ્યોગને પડી ભાંગતા અટકાવવા ઔદ્યોગિક સંગઠનની સરકારી હસ્તક્ષેપની માગ

    નવી દિલ્હી: નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ (એનએફસીએસએફ)એ ખાંડ ક્ષેત્રમાં તોળાઈ રહેલી કટોકટી અંગે ચેતવણી આપી હતી અને ખાંડ ક્ષેત્રને પડી ભાંગતા અટકાવવા માટે તાકીદે સરકારી હસ્તક્ષેપનો અનુરોધ કર્યો હતો. એનએફસીએસએફએ આજે કેન્દ્રિય ખાદ્ય સચિવને ખાંડ ક્ષેત્રમાં ખાંડના…

  • વેપાર

    પાંખાં કામકાજે ખાંડમાં નરમાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૭૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની નવી…

  • વેપાર

    ધાતુમાં નિરસ વેપારે આગળ ધપતો ભાવઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે ગઈકાલે કોપર સહિતની વિવિધ ધાતુઓના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હોવાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સપ્તાહના અંતે ખાસ કરીને કોપરની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને ટીનમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી…

  • વેપાર

    આયાતી તેલમાં ઊંચા મથાળેથી વેપાર નિરસ

    મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૪૫ અને પંચાવન સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં દેશી તથા આયાતી તેલના ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે સપ્તાહના અંતિમ સત્રમાં હાજર,…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૦-૧૧-૨૦૨૪ થી તા. ૧૬-૧૧-૨૦૨૪ રવિવાર, કાર્તિક સુદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૧૦મી નવેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૦-૫૯ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. દુર્ગાનવમી, હરિનવમી, અક્ષય નવમી, આમળા નોમ, ગૌરી વ્રત, શ્રી રંગ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (સૌર હેમંતૠતુ પ્રારંભ), રવિવાર, તા. ૧૦-૧૧-૨૦૨૪ દુર્ગાનવમી, હરિનવમી ભારતીય દિનાંક ૧૯, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિકસુદ -૯જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી રોજ…

  • ઉત્સવMars will transit in the constellation of Sun, the bank balance of the people of three zodiac signs will increase...

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૦-૧૧-૨૦૨૪ થી તા. ૧૬-૧૧-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં તા. ૧૬મીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. માર્ગી મંગળ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. માર્ગી બુધ વૃશ્ર્ચિકમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી ગુરુ વૃષભમાં ભ્રમણ…

  • પારસી મરણ

    નોશીર જાલ શ્રોફ તે મારીયાના ધની. તે મરહુમો દિનાઝ જાલ શ્રોફ્રના દીકરા. તે ફરઝાના ને ચેરાગના પપા. તે આરમઈતી જે. શ્રોફ તથા મરહુમો બખતાવર પરવેજ મોગરેલીયા ને દારાયસ જે. શ્રોફના ભાઈ. તે શેરોયના બપાવા. તે પેનાઝ ને પરીનાઝના કાકા. (ઉં.…

Back to top button