Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 599 of 928
  • નેશનલ

    પુષ્કર મેળો:

    પુષ્કરમાં વાર્ષિક મેળા દરમિયાન ઉંટોને દોરવી જતો ચાલક. (એજન્સી)

  • નેશનલ

    ફિલ્મ નિર્માતા -દિગ્દર્શક રાજકુમાર કોહલીનું નિધન

    મુંબઇ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા મોટા કલાકારો સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ સર્જક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. રાજકુમાર કોહલી બિગ બોસ ફેમ…

  • બૅન્ક ઑફ બરોડા સહિત ત્રણ બૅન્કને દંડ

    મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ બૅન્ક ઑફ બરોડા, સિટીબૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કને વિવિધ નિયમનો ભંગ કરવા બદલ શુક્રવારે કુલ રૂપિયા ૧૦.૩૪ કરોડનો દંડ કર્યો હતો.રિઝર્વ બૅન્કે નિવેદનમાં જણાવ્યું હતું કે સિટીબૅન્ક એનએને થાપણદારો (ડિપોઝિટર)માં ફંડ સ્કીમને લગતી જાગૃતિ લાવવા…

  • નેશનલ

    નદીમાં પૂર

    ભારે વરસાદને કારણે ઉત્તર કેનિયાસ્થિત માકુની કાઉન્ટીના મૂકાસ વિસ્તારમાં મૂઓની નદીમાં પૂર આવ્યું હતું. ગુરુવારે નદી ઓળંગતા તણાઈ જવાને કારણે આઠ જણનાં મોત થયાં હતાં. પૂરગ્રસ્ત મૂઓની નદીને ઓળંગવામાં મદદ કરી રહેલા લોકો. (એજન્સી)

  • નેશનલ

    અગ્નિવીર:

    અગ્નિવીર યોજના અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળમાં ભરતી માટે શારીરિક પરીક્ષણ માટે દોડમાં ભાગ લઈ રહેલા ઉમેદવારો. (એજન્સી)

  • ચીનમાં બાળકોમાં શ્ર્વસન સંબંધી બીમારી પર ચાંપતી નજર : ભારત સરકાર

    નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે તે ઉત્તરી ચીનમાં બાળકોમાં એચ-૯ એન-૨ અને શ્ર્વસનની બિમારીના કલ્સ્ટરન ફાટી નીકળવાની વિગતો પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ચીનમાં નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ શ્ર્વસન સંબંધી બીમારીના…

  • ચીન છ દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે

    બેઇજિંગ: ચીને શુક્રવારે જાહેરાત કરી હતી કે તે પાંચ યુરોપિયન દેશ અને મલેશિયાના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપશે કારણ કે તે વધુ લોકોને વ્યવસાય અને પર્યટન માટે મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.એક ડિસેમ્બરથી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ,…

  • વેપાર

    ટીન, કોપર અને બ્રાસ શીટ કટિંગ્સમાં જળવાતી પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની માગ ખૂલવાના આશાવાદે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ખાસ કરીને કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન, કોપર અને બ્રાસ શીટ કટિંગ્સમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

    મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં ડૉલર સામે ભારત સહિતના એશિયન ચલણો નબળા પડવાની સાથે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં ડૉલર સામે રૂપિયો સાધારણ ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૭ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે…

  • શેર બજાર

    આઇટી શૅરોના ધોવાણ સાથે શૅરબજારમાં સપ્તાહને અંતે પણ નિરસ હવામાન

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તેજી માટે ટ્રીગરના અભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્ર, શુક્રવારે પણ નિરસ હવામાન રહ્યું હતું. તાજેતરની તેજી પછી ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને બીજી તરફ લેવાલીનો ટેકો પર્યાપ્ત ના હોવાથી બજારનું માનસ મંદીમય…

Back to top button