Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 598 of 928
  • શિંદેને ‘હિન્દુ હૃદયસમ્રાટ’ ગણાવતા વિવાદ

    કાર્યકર્તાઓ મુખ્ય પ્રધાનને હિન્દુત્વનો અવાજ માને છે: મુનગંટીવાર દેશમાં ફકત બે હિન્દુ સમ્રાટ, બાળ ઠાકરે અને સાવરકર: રાઉત મુંબઇ: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ૨૩ નવેમ્બરે રાજસ્થાનની મુલાકાતે હતા. આ વખતે તેમણે ભાજપના ઉમેદવાર બાલામુકુંદાચાર્ય મહારાજની…

  • પંકજા મુંડેને નુકસાન થવા માટે મીડિયા જવાબદાર: ચંદ્રકાંત પાટીલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેને પાર્ટીમાં કદ પ્રમાણે વેતરી નાખવામાં આવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે પંકજા મુંડેએ ચશ્મા આવી ગયા હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા શેર કર્યો હતો. આ વીડિયો પછી ફરી રાજકીય ચર્ચા…

  • બેસ્ટના કાફલામાં વધુ ૧૦ સિંગલ અને પાંચ ડબલડેકર એસી ઈ-બસનો સમાવેશ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાનો બસનો પ્રવાસ હવે વધુ આરામદાયક બનવાનો છે. બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા પોતાના કાફલામાં વધુ પાંચ ડબલડેકર એસી ઈલેક્ટ્રિક બસ અને ૧૦ નવી એસી સિંગલ ઈલેક્ટ્રિક બસનો સમાવેશ કરવામાં આવ્યો છે.બેસ્ટની ડબલડેકર બસો મુંબઈની…

  • ભાયખલાના પ્રાણીબાગમાં ત્રણ બાળ પૅંગ્વિનના નામકરણ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પર્યટકોના માનીતા મુંબઈના પ્રખ્યાત વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયના ૧૬૧ વર્ધાપન દિનની શુક્રવારે ધૂમધામથી ઊજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ બાળ પૅંગ્વિનના નામકરણ પણ કરવામાં આવ્યા હતા.વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય દેશ-વિદેશના…

  • મ્હાડાના ૧૧,૦૦૦ ઘરની કિંમતો ઘટશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેકનું પોતાનું ઘર હોય તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં પરવડી શકે એવા ઘરોનું નિર્માણ કરવાની જવાબદારી જેના માથે છે તે મ્હાડાના અગિયાર હજારથી વધુ ઘરો કિંમત વધુ હોવાથી…

  • નેશનલ

    રાજસ્થાનમાં આજે મતદાન

    ભાજપ-કૉંગ્રેસની બળાબળની કસોટી ચૂંટણી: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી અગાઉ શુક્રવારે ભરતપુરમાં વિતરણ કેન્દ્ર ખાતે ઈવીએમ અને અન્ય ચૂંટણી સામગ્રી રાખવામાં આવી હતી. (એજન્સી) જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પચીસ નવેમ્બર, શનિવારે મતદાન થશે. આ ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થઇ…

  • નેશનલ

    આખરે ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાર દિવસનો યુદ્ધવિરામ

    ઇઝરાયલ ૧૩ બંધકના બદલામાં ૩૯ પેલેસ્ટિનિયનને છોડાયા શસ્ત્રવિરામ:હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શુક્રવારથી ચાર દિવસના શસ્ત્રવિરામની જાહેરાત કરવામાં આવી હતી. શસ્ત્રવિરામની જાહેરાત બાદ ગાઝાપટ્ટી છોડીને ઈઝરાયલની સરહદમાં પ્રવેશી રહેલો ઈઝરાયલની સેનાનો કાફલો. (એજન્સી) દેર અલ-બલાહ: ઇઝરાયલ-હમાસના ૪૯ દિવસના…

  • મેક્સિકોમાં ત્રણ પત્રકાર સહિત પાંચનું અપહરણ

    મેક્સિકો શહેર: અહીંથી ત્રણ પત્રકાર અને તેઓના બે સગાં મળીને કુલ પાંચ જણનું અપહરણ કરાયું હતું. હિંસાગ્રસ્ત મેક્સિકો પત્રકારો માટે સૌથી જોખમી રાષ્ટ્રોમાંનું એક ગણાય છે.દક્ષિણ ગુર્રેરોમાંની પ્રૉસિક્યૂટર્સ ઑફિસે બુધવારે જણાવ્યું હતું કે પર્યટકોમાં લોકપ્રિય ટેક્સકોમાંથી રવિવારથી બુધવાર સુધીના સમયગાળા…

  • સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને તણાવ દૂર કરવા બોર્ડ ગેમ્સ અને પ્લેઇંગ કાર્ડસ અપાશે

    ઉત્તરકાશી/દેહરાદૂન: સિલ્ક્યારા ટનલની અંદર ૧૨ દિવસથી ફસાયેલા ૪૧ કામદારોને બહાર કાઢવાની કામગીરી અનેકવિધ વિલંબને કારણે વિક્ષેપિત થઇ રહી હોવાથી બચાવકર્તાઓએ બોર્ડ ગેમ્સ અને પ્લેઇંગ કાર્ડસ આપવાનું આયોજન કર્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.બચાવ સ્થળે હાજર મનોચિકિત્સકોમાંના એક ડૉ. રોહિત ગોંડવાલે…

  • અખબારની જાહેરખબર હેડલાઇન જેવી લાગવી ન જોઇએ: પીસીઆઇ

    નવી દિલ્હી: પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (પીસીઆઇ)એ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે (સમાચારની) હેડલાઇન (મથાળું) લાગતી જાહેરખબર પ્રસિદ્ધ કરનારા અનેક અખબારના તંત્રીઓને કારણદર્શક નોટિસ પાઠવી હતી.રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું મતદાન પચીસ નવેમ્બરે યોજાવાનું છે અને રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ, તેલંગણા, મિઝોરમ અને…

Back to top button