બુલેટ ટ્રેનનું કામ પ્રગતિના પથ પર
મુંબઈ: મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનના પટ્ટાનું બાંધકામ કરી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના ૧૦૦ કિલોમીટરના ખીણ ઉપર બાંધવામાં આવેલા પુલ (વાયડક્ટ)નું તેમજ ૨૩૦ કિલોમીટર વિસ્તારમાં પુલના આધાર માટેના…
પૂર્વ ઉપનગરમાં ૬૭ વર્ષથી કોઇ મોટી હૉસ્પિટલ નથી
ઘાટકોપરની રાજાવાડી, સાયન અને કેઇએમ પર દર્દીઓ નિર્ભર રહેવું પડે છે મુંબઈ: પૂર્વ ઉપનગરમાં ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલ સિવાય છેલ્લા ૬૭ વર્ષથી કોઈ મોટી હૉસ્પિટલ બનાવવામાં આવી નથી. લોકોને હજુ પણ સાયન, કેઇએમ હૉસ્પિટલ પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે સમગ્ર…
- આમચી મુંબઈ
લગ્નની મોસમ પર વરસાદનું સંકટ
મુંબઈ, પાલઘર, થાણે સહિત રાજ્યમાં વરસાદની આગાહી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવેમ્બર મહિનો પૂરો થવાની નજીક છે અને મુંબઈગરાને હજી સુધી ઠંડીનો અનુભવ થયો નથીં. ત્યારે આગામી પાંચ દિવસ મુંબઈ, થાણે, પાલઘર સહિત રાજ્યના ૩૦થી વધુ જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે કમોસમી…
મુંબઈની હવાની ગુણવત્તામાં સુધારો
કાટમાળ અને બાંધકામ સામગ્રીના પરિવહનને મંજૂરી મુંબઈ: શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક પાછો ‘મધ્યમ’ થઈ ગયો હોવાથી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કાટમાળ અને બાંધકામ સામગ્રી વહન કરતી ટ્રકોના પરિવહનને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે જે હાઇકોર્ટના નિર્દેશને પગલે બંધ કરવામાં આવી હતી.…
આરોગ્ય સુવિધાઓ માટે એશિયન બૅન્ક તરફથી ₹ ૪,૧૦૦ કરોડની નાણાકીય સહાય
મુંબઈ: મહારાષ્ટ્રમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવા અને નવી મેડિકલ કૉલેજો નિર્માણ કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક દ્વારા ૪,૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.એશિયન ડેવલપમેન્ટ બૅન્કના બોર્ડે આવી નાણાકીય સહાયને મંજૂરી આપી છે. સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં અલગ પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) કોર્સ શરૂ…
આઠ માસૂમ બાળકને વેચનારી ટોળકી પકડાઈ
અંધેરીના દંપતીએ ડ્રગ્સ માટે બે સંતાનને વેચ્યાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રૂપિયા માટે માસૂમ બાળકોને મુંબઈ, પાલઘર, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં વેચનારી ચાર મહિલા સહિત આઠ જણની ધરપકડ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સ માટે બે સંતાનને…
લોકલ ટ્રેનોની રફતાર ઘટી, પ્રવાસીઓ બેહાલ
ચેન પુલિંગ, અકસ્માતોને કારણે ટ્રેનસેવાને લાગી બ્રેક: રેલવે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય રેલવેની મેઈન લાઈન (કલ્યાણ-સીએસએમટી)માં લોકલ ટ્રેનો નિયમિત દોડતી નહીં હોવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં મુસાફરી કરવામાં હાલાકી વધી રહી છે. છેલ્લા અઠવાડિયાથી ટ્રેનો ટાઈમટેબલ પ્રમાણે દોડતી નથી, તેથી પ્રવાસીઓને…
ઍરપોર્ટના ટર્મિનલ-ટૂને ઉડાવી દેવાની ધમકી આપનારો કેરળમાંથી ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-૨ને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની કથિત ધમકી આપનારાને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) કેરળમાં પકડી પાડ્યો હતો. આરોપીએ ધમકીભર્યા ઈ-મેઈલમાં એક મિલિયન યુએસ ડૉલર્સ બિટકોઈનમાં માગ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે…
પાલિકાની હૉસ્પિટલોમાં ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલિસી’
મુંબઇ: મુંબઈની મહાનગર પાલિકાએ ગુરુવારે ’શૂન્ય પ્રિસ્ક્રિપ્શન પોલિસી’ની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે દર્દીઓએ નાગરિક હોસ્પિટલોની બહારની દવાની દુકાનોમાંથી એક પણ દવા ખરીદવી પડશે નહીં. નીતિને અમલમાં મૂકવા માટે, બીએમસીના કેન્દ્રીય ખરીદી વિભાગે (સીપીડી) તેની દવાઓ અને ઔષધીય…
રાજ્ય સંકલિત ટાઉનશિપમાં ફ્લેટ પરની સ્ટેમ્પ ડ્યૂટી માફ કરાશે
મુંબઇ: ઈન્ટિગ્રેટેડ ટાઉનશિપ પોલિસી (એટીપી) માં પોસાય એવા આવાસને પ્રોત્સાહન આપવા માટે, રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાની દરખાસ્ત કરી રહી છે. ટાઉનશીપ ડેવલપર્સ જો ફ્લેટ ખરીદદારોને માફીનો લાભ આપવા માંગતા હોય તો તેઓને જમીન ખરીદતી વખતે અગાઉ લેવામાં આવેલી…