પારસી મરણ
બહેરામ હોમી હવેવાલા (ઉં. વ. ૯૨), તે મરહૂમ ઝેનોબિયાના હસબન્ડ. મરહૂમ શિરીન અને મરહૂમ હોમીના દીકરા. આબાનના ફાધર. કાર્લના સસરા. મરહૂમ દારાયસ અને નવલના ગ્રેન્ડ ફાધર. રૂસ્તમ, યાસ્મિન, મરહૂમ ફલી, મરહૂમ જીમી અને ગુલના ભાઈ. ઉઠમણું: તા. ૧૨-૯-૨૦૨૪ બપોરે ૩.૪૦…
જૈન મરણ
જેતપુર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. કુમુદબેન અને સ્વ. ઈશ્ર્વરલાલ મગનલાલ પારેખના પુત્રવધૂ તથા સ્વ. સુરેન્દ્રના ધર્મપત્ની ગં.સ્વ. તનમનબેન (ઉં. વ. ૭૯) તે પ્રફુલ્લભાઈ, સ્વ. દીલીપભાઈ, નીતિનભાઈ અને સ્વ. અશોકભાઈના ભાભી. મલ્લિકાબેન, દીનાબેન, સ્વ. કલ્પનાબેનના જેઠાણી. સ્વ. લલિતાબેન અને સ્વ. વિઠ્ઠલભાઈ…
હિન્દુ મરણ
કરાચીવાળા શેઠ શ્રી રાજેશ તન્ના હાલ મુલુન્ડ તા. ૧૦.૦૯.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. ગીરધરલાલ તન્ના અને સ્વ. રમાબેનના પુત્ર મહેશભાઈ તન્નાના ભાઈ. શ્રીમતી રીનાબેનના પતિ. ચિ. વિવેક તન્ના, ચિ. રીતુ તન્નાના પપ્પા. સ્વ. દેવશીભાઈ ડુંગરશીભાઈ સોની આમના જમાઈ. હરેન્દ્ર…
- વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. એકથી પાંચનો સુધારો આવ્યો હતો. તેમ જ તેની આગેવાની હેઠળ કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમની અમુક વેરાઈટીઓ, લીડ ઈન્ગોટ્સ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવા છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી અને સંભવિતપણે રિઝર્વ…
- વેપાર
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૦૪નો અને ચાંદીમાં ₹ ૧૨૦૦નો ચમકારો
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી…
- વેપાર
ખપપૂરતા કામકાજે ખાંડમાં ધીમો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર મહારાષ્ટ્રની સ્થાનિક માગ ઉપરાંત દેશાવરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી…
- શેર બજાર
બે સત્રની તેજીને બ્રેક: ટાટા મોટર્સ અને રિલાયન્સના પ્રોફિટ બુકિંગ વચ્ચે નિફ્ટીએ ફરી ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લાર્સન એન્ડ ટૂબ્રો જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ સ્ક્રીપ્સમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધી જતાં સ્થાનિક શેરબજારમાં બે સત્રની તેજીને બ્રેક લાગી હતી, સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ જેવો ગબડ્યો હતો…
- શેર બજાર
અમેરિકન બજાર પાછળ સેન્સેકસમાં પણ આગેકૂચ, નિફટીએ 25,000ની સપાટી ફરી હાંસલ કરી!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકન બજારમાં આવેલા ઉછાળા સાથે તાલ મિલવતા સ્થાનિક બજારે આઇટી, ટેલિકોમ અને પસંદગીના બેન્ક શેરોની આગેવાનીએ સતત બીજા દિવસે આગેકૂચ નોંધાવવામાં સફળતા મેળવી હતી. મંગળવારે નિફ્ટી 25,000ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. એશિયાઇ બજારોમાં શાંઘાઇ…
- વેપાર
સોનામાં 212નું અને ચાંદીમાં 727નું બાઉન્સબૅક
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ પુન: આૈંસદીઠ 2500 ડૉલરની સપાટી પાર કરી ગયા બાદ આજે લંડન ખાતે વધ્યા મથાળેથી ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ ઓવરનાઈટ…