- તરોતાઝા
શિયાળામાં તાવને અવગણશો નહીં, થઈ શકે મોટી તકલીફ
સમજણ – ભરત પટેલ વાઈરલ ફિવર એક એવી બીમારી છે જેની ઝપટમાં હર કોઈ આવી જાય છે. ઘણા લોકો શિયાળામાં આવેલા તાવને અવગણે છે અને ટૂંકમાં જ તેઓ એક-બે અઠવાડિયા માટે પથારી ભેગા થાય છે. મોસમ બદલાતાં વાઈરલ ફિવર થવું…
- તરોતાઝા
શિયાળુ દિવસો અને નરવું શરીર
સ્વાસ્થ્ય માટેની ફૂલ ગુલાબી મૌસમ કવર સ્ટોરી – અભિમન્યુ મોદી જેમ જેમ શિયાળો ઉપખંડમાં આવે છે, ઋતુ પરિવર્તન આરોગ્ય અને સુખાકારી માટે વિચારશીલ અભિગમની માગ કરે છે. ભારતમાં શિયાળાના મહિનાઓ અનોખા પડકારો લાવે છે, તાપમાનમાં વધઘટથી લઈને અમુક રોગોની સંવેદનશીલતામાં…
- તરોતાઝા
દેશી ગાયનું રોગપ્રતિકારક દૂધ
પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા શુદ્ધ ભારતીય ઓલાદની ગાયના દૂધમાં એ ટુ નામનું બીટા કેસિન પ્રોટીન હોય છે, જે માતાના દૂધ સાથે વધુ સામ્ય ધરાવે છે ભારતના કરોડો હિન્દુઓ દેશી ગાયને માતા ગણી તેની પૂજા કરે છે, તેને હવે નક્કર…
- તરોતાઝા
શું તમે પણ શિયાળાની ઋતુમાં આળસ અનુભવો છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અપનાવો
ફિટનેસ – દિક્ષિતા મકવાણા ઠંડીની મોસમ આવી ગઈ છે અને આ ઋતુ જેટલી સુંદર લાગે છે એટલી જ આળસુ પણ હોય છે. શિયાળામાં આપણે ખૂબ જ આળસ અનુભવીએ છીએ. આનું કારણ વધુ કાર્બોહાઇડ્રેટ્સ સાથેનો ખોરાક અને ઓછી શારીરિક પ્રવૃત્તિ પણ…
- તરોતાઝા
તાજગીથી ભરપૂર રસદાર ક્ધિનૂ ફળનો સ્વાદ ચાખવા જેવો છે હો!
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક શિયાળો હોય કે ઊનાળો ભારતીયો વિવિધ ફળોનો આનંદ માણવાનું પસંદ કરતાં હોય છે. ફળની વિવિધતાની સાથે ફળોનો ઉપયોગ આહારમાં કરવાથી આરોગ્ય જળવાઈ રહે છે. ફળ તથા શાકભાજીનો આહારમાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાથી શરીરને પૂરતાં પ્રમાણમાં…
- તરોતાઝા
શહેર અને ગામડું (એસિડિટી અને મરડો)
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ મરડામાં જો યોગ્ય સારવાર કરવામાં ન આવે, ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે કે સારવાર અધુરી મૂકવામાં આવે તો મોટા આંતરડા પર કાયમની અસર રહી જવાની પૂરી શક્યતાઓ રહે છે શહેરીજીવન અને ગ્રામ્યજીવન એ…
- તરોતાઝા
કોર્ન સિરપ ઘાતક છે
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય ખાન-પાનની સદીઓ જૂની સમૃદ્ધ પરંપરા રહી છે. ભારતમાં ખાન-પાનની વાનગીઓ જેટલી બને છે. તેટલી પૂરા વિશ્ર્વના બીજા દેશોમાં કયાંય બનતી નથી. ભારતીય ભોજન સ્વાસ્થ્યના માપદંડથી બનતાં વ્યજનો છે. જે સ્વાદ અને સ્વાસ્થ્ય…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૬૬
પ્રફુલ શાહ રણજીત સાળવી જેવો મીઠો, પોતાના માર્કેટિંગમાં અને ક્ધિનાખોર નેતા બીજો કોઇ નહીં મુરુડ પોલસી સ્ટેશનમાં પ્રશાંત ગોડબોલે ઊંચાનીચા થઇ રહ્યાં હતા, ત્યાં ટ્રાન્સમીટરમાં બે મહત્ત્વના સમાચાર આવ્યા. રાજકીય વર્તુળો અને મુંબઇ પ્રેસ ક્લબની કાનાફૂસી મુજબ મુખ્ય પ્રધાન રણજીત…
- તરોતાઝા
મહિલા વર્ગે પ્રવાસ-પર્યટન કે લાંબી મુસાફરીની વિશેષ કાળજી રાખવી
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહસૂર્ય વૃશ્ર્ચિક રાશિમંગળ- વૃશ્ર્ચિક રાશિબુધ – ધન રાશિગુરુ – મેષ રાશિ વક્રીભ્રમણશુક્ર – ક્ધયા રાશિ તા. ૨૯ તુલા રાશિશનિ – કુંભ (સ્વગૃહી) રાશિરાહુ- મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણરાશિમાં રહેશે.…
- તરોતાઝા
પ્રાચિન જ્ઞાન… આધુનિક વિજ્ઞાન
કાઉસગ્ગમ્ દ્વારા કર્મ બંધનથી મુક્તિ મેળવો! હેલ્થ વેલ્થ – રાજેશ શાહ કાઉસગ્ગમ્ દ્વારા આપણા ‘હેતુ’ ઓ શુદ્ધ બને છે, આપણી સ્વભાવિક શક્તિઓ જાગરૂક થાય છે અને આપણા અસ્તિત્વને સાચી દિશા આપી શકાય છે. આ વિજ્ઞાન ને માહિતી અને એની સાધના…