- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
ગુજરાતમાં માવઠાનો માર: ચોમાસાની યાદ અપાવે એવાં પાણી ભરાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ખેતરમાં રહેલા તૈયાર પાકને આ વરસાદથી ભારે નુકસાન થયું છે. કપાસના પાકમાં ખેતરમાં રહેલા તૈયાર પાકને ખેડૂતો લે તે પહેલા જ વરસાદે ભારે નુકસાન થયું છે. કપાસના જિંડવા પલળી…
ગુજરાતના મુખ્ય પ્રધાને જાપાનની બૂલેટ ટ્રેનની સફર માણી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બૂલેટ ટ્રેનની સફરથી કર્યો હતો.મુખ્ય પ્રધાન અને ગુજરાત ડેલિગેશન સોમવારે સવારે બુલેટ ટ્રેન મારફતે યોકોહામા પહોંચ્યું હતું અને પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેમણે જાપાનની ટ્રેડિશનલ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
સ્વ. લક્ષ્મીકાંત શંકરલાલ મેઘજી કેશવાણી (ઉં. વ. ૮૧) ગામ નાના ભાડિયા હાલે ઘાટકોપર તા. ૨૬-૧૧-૨૩ના મુંબઇમાં રામશરણ પામેલ છે. તે સ્વ. મીઠાબેન શંકરલાલ કેશવાણીના સુપુત્ર. તે ગં. સ્વ. ગોદાવરીબેનના પતિ. તે દિનેશભાઇ અને સ્વ. સુરેશભાઇના પિતાશ્રી. તે ચેતનાબેન, ગં. સ્વ.…
જૈન મરણ
ભોગીલાલ રાયચંદ તુરાખિયાના પુત્ર સ્વ. શ્રી ભૂપેશ તુરાખિયાના પત્ની. અવંતિકા તુરાખિયા તા. ૨૭મી નવેમ્બરે લંડન યુ.કે.માં સ્વર્ગસ્થ થયા છે. તે સ્વ. રમેશ ભોગીલાલ તુરાખિયા અને સ્વ. નરેશ ભોગીલાલ તુરાખિયાના ભાભી. કેરન ભૂપેશ તુરાખિયા પુત્ર. મુકુંદ ભોગીલાલ તુરાખિયા દિયર.વાગડ વિ. ઓ.…
ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન બન્યો શુભમન ગિલ
આઇપીએલ ૨૦૨૪ અમદાવાદ: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી બાદ ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ૨૦૨૪ પહેલા ટીમના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે શુભમન ગિલ એવી ટીમનું નેતૃત્વ કરશે જેમાં અનુભવ…
હાર્દિક પંડ્યાની થઇ ઘર વાપસી, ગુજરાત છોડી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે
મુંબઇ: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. હાર્દિક પંડ્યા અને મુંબઇ ઇન્ડિયન્સે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી. હાર્દિકે શેર કરેલી પોસ્ટમાં તે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળી રહ્યો છે. હાર્દિકે…
- સ્પોર્ટસ
આજે ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી ટી-૨૦ મેચ, ભારત સિરીઝ જીતવાના ઇરાદા સાથે ઉતરશે
સુકાનીની સવારી આવી ગઈ: આજે ગુવાહાટીમાં રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી-૨૦ મેચ અગાઉ ભારતીય ટી-૨૦ ટીમનો સુકાની સૂર્યકુમાર યાદવ તેનાં સાથી ખેલાડીઓ સાથે સોમવારે લોકપ્રિય ગોપીનાથ બોર્ડો લોઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. (પીટીઆઈ) ગુવાહાટી: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસીથી ખુશ નીતા અંબાણી
મુંબઇ: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ફરી એકવાર પોતાની ટીમમાં સામેલ કરીને તમામને ચોંકાવી દીધા છે. ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરનાર હાર્દિક પંડ્યા આઇપીએલ ૨૦૨૪ પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. મુંબઈની ટીમની માલિક નીતા અંબાણી હાર્દિક પંડ્યાની વાપસીથી ખૂબ જ ખુશ…