- નેશનલ
પુત્રએ આપેલી છેલ્લી ભેટ માતા પાસેથી ખોવાઈ જતા….
નવી દિલ્હી: એક પુત્રએ તેની માતાને ગીફ્ટમાં એક મોબાઈલ આપ્યો અને તેના થોડા સમય બાદ એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. ત્યારે તેની માતાને આપેલો આ ફોન તેના પુત્રની છેલ્લી નિશાની બની ગયો.દિલ્હીમાં રહેતા 22 વર્ષના યશે તેની માતા કવિતા…
- આમચી મુંબઈ
New year celebration: મુંબઇમાં નવા વર્ષની ઉજવણીની કમાણી 900 કરોડથી વધારે… વેપારીઓની ચાંદી
મુંબઇ: 2023ને બાય બાય કહી લોકોએ ઉત્સાહ ભેર નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું હતું. ગઇ રાલે આખા દેશમાં નવા વર્ષની રંગેચંગે ઉજવણી થઇ. આ બધાની વચ્ચે મુંબઇના વેપારીઓ માટે નવા વર્ષની ઉજવણી ફળદાયી નીવડી છે. મુંબઇમાં નવા વર્ષના સ્વાગતનું બજાર…
- આપણું ગુજરાત
ગુજરાતના મોટા ભાગના હાઈ-વે પર ચક્કાજામઃ જાણો શા માટે
અમદાવાદઃ વર્ષના પહેલા દિવસે જ ગુજરાતના વાહનચાલકો અને હાઈ વે પરથી પસાર થતાં તમામ ટ્રાફિકને લીધે પરેશાન થઈ ગયા છે. સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો અને કાયદાનો વિરોધ કરવા ટ્રક ડ્રાયવર્સે ચક્કાજામ કરી નાખ્યો છે. અકસ્માતના કાયદામાં ફેરફાર કરી…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટરે વન-ડેમાંથી લીધી નિવૃત્તિ, જાણો કોણ છે?
સિડનીઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ત્રીજી જાન્યુઆરીના રમાશે ત્યારે ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરની લાસ્ટ ટેસ્ટ હશે, ત્યારે એની વચ્ચે વન-ડે ફોર્મેટમાંથી અલવિદા કરીને તેના ચાહકોને ચોંકાવી નાખ્યા હતા.ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે આ અઠવાડિયે ટેસ્ટ ક્રિકેટને અલવિદા…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ એક સાથે થાળીમાં પીરસો છો ત્રણ રોટલી? પહેલાં આ વાંચી લો…
આપણે ઘણી વખત આપણા ઘરોમાં એ વાતનો અનુભવ કર્યો હશે કે અમુક કામ કરવા માટે આપણા વડીલો આપણને રોકતા અને ટોકતા હોય છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જેમ કે ઊભા રહીને ખાવુ-પીવું, ખાતી વખતે મોંમાંથી અવાજ કરવો વગેરે વગેરે.…
- આપણું ગુજરાત
વાયબ્રન્ટ ગુજરાતઃ દેશ-વિદેશના મહેમાનો માટે મેનૂકાર્ડમાં શું છે તે જાણો છો?
ગાંધીનગરઃ આમ તો ગુજરાતની પરંપરા છે કે મહેમાનોને ભાવતા ભોજન પિરસવામાં આવે, પણ ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશી મહેમાનોને ભાવતા ભોજનિયા મળશે પણ માંસાહારી ભોજન મળશે નહીં.લગભગ 28 દેશના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજરી આપવાના છે ત્યારે ગાંધીનગર ખાતે હાલ…
- મનોરંજન
નવા વર્ષના શુભ સમાચારઃ દુલ્હન બનશે રકુલપ્રીત સિંહ, ગોવામાં લેશે સાત ફેરા
મુંબઇઃ 2023ના વર્ષે વિદાય લઇ લીધી અને 2024ની સુંદર શરૂઆત થઇ છે. 2023માં ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમના જીવનની સુંદર સફરની શરૂઆત કરી અને પ્રભુતામાં પગલાં માંડ્યા. કિયારા અડવાણી- સિદ્ધાર્થ મલ્હોત્રા, પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા, આથિયા શેટ્ટી- કેએલ રાહુલ, રણદીપ હુડ્ડા- લિન…
- આપણું ગુજરાત
Gujarat: નવા વર્ષમાં બનાવો લીલવાની કચોરી ને ઊંધીયુ કારણ કે…
અમદાવાદઃ નવા વર્ષની શરૂઆત આમ તો આજકાલ હોટલ કે રેસ્ટોરાંના ભોજનથી જ થાય છે, પણ આખું વર્ષ ગૃહિણીઓ ઘરમાં પણ અવનવી વાનગીઓ બનાવતી હોય છે. ગુજરાતમાં ખાસ કરીને શિયાળામાં બનતી વાનગીઓની અલગ યાદી છે અને તેમાં ઉત્તર ગુજરાતમાં લીલવાની એટલે…
- આપણું ગુજરાત
Gujarat: નવા વર્ષની શરૂઆત આવી? બે પરિવારના સાત સભ્યએ જીવન ટૂંકાવ્યું
અમદાવાદઃ નવા વર્ષની શરૂઆત આમ તો સકારાત્મકતા અને આશાથી જ થવી જોઈએ. વિતેલું વર્ષ ભલે ખરાબ ગયું હોય આવનારું વર્ષ નવી તક અને ખુશીઓ લઈને આવે તેવી આશા સાથે જ માનવજીવન જીવાતું હોય છે. ત્યારે ગુજરાતમાં બે પરિવારે આવનારા વર્ષને…
- આમચી મુંબઈ
હવે પૈસાના અભાવે કેદીઓની જામીન નહીં અટકે: આર્થિક મદદ માટે પ્રયાસ
મુંબઇ: જામીન માટે પૈસા ન હોવાથી અનેક કેદીઓ વર્ષોથી જેલમાં જ છે. રાજ્યની જેલમાં 4 હજાર 725 પાકા કામના પુરુષ કેદી છે. અને 30 હજાર 125 કાચા કામના કેદીઓ છે. આ કેદીઓની મદદ માટે ગૃહવિભાગ દ્વારા અધિકાર પ્રાપ્ત સમિતીની રચના…