દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૭૬૦ કેસ, એક્ટિવ કેસ ૪૪૨૩ પહોંચ્યા
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૭૬૦ કેસ નોંધાયા હતા. જ્યારે બે લોકોના મોત થયા હતા. ગુરુવારે આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૪૨૩ નોંધાઇ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪…
- નેશનલ
કુલગામમાં ૧૨ કલાકની અથડામણ બાદ આતંકવાદી ભાગી ગયા
ઍન્કાઉન્ટર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેના ઍન્કાઉન્ટર બાદ સુરક્ષા અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. (એજન્સી) સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : કાશ્મીરના કુલગામમાં છેલ્લા ૧૨ કલાકોથી બે-ત્રણ આતંકવાદી સાથે અથડામણ ચાલુ હતી પરંતુ રાત્રે આતંકવાદી અંધારા…
રાહુલ ગાંધીની આગામી યાત્રાનું નામ બદલીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરવામાં આવ્યું
નવી દિલ્હી: આવનારી લોકસભાની ચૂંટણીનો વ્યૂહ ઘડી કાઢવા, બેઠકોની ફાળવણી કરવા તેમ જ ૧૪મી જાન્યુઆરીથી શરૂ થનારી રાહુલ ગાંધીની મણિપુરથી મહારાષ્ટ્રની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા કરવા ગુરુવારે દેશભરના કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી.કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા…
- નેશનલ
ભૂકંપ બાદ ચારેતરફ તારાજીનાં દૃશ્યો: ૮૧નાં મોત, અનેક ગુમ
સુઝુ: જાપાનના પશ્ર્ચિમી દરિયાકાંઠે ભૂકંપ બાદ ચારેતરફ તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાસુધીમાં ૮૧નાં મોત અને અનેક લોકો ગુમ હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.ઊંડી વિશાળ તિરાડો સાથે રસ્તાઓ પર વાંકાચૂકી પડેલી કારો, છત વગરના એકબાજુ ઢળેલા મકાનો, સ્વજનો અને…
‘મહાદેવ’ ઍપ કેસમાં ઇડીએ નવેસરથી ચાર્જશીટ નોંધાવી
નવી દિલ્હી / રાયપુર: એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગેરકાયદે બૅટિંગ અને ગૅમિંગ ઍપ ‘મહાદેવ ઓનલાઇન બુક ઍપ’ની સામે રાયપુરમાંની ખાસ અદાલતમાં નવેસરથી તહોમતનામું નોંધાવ્યું હતું. ‘મહાદેવ’ ઍપ પર કાળાં નાણાં ધોળાં કરવાનો આરોપ છે. તેના બે પ્રમોટર – રવિ ઉપ્પલ અને…
- એકસ્ટ્રા અફેર
કેજરીવાલની ધરપકડ મુદ્દે કાગનો વાઘ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દિલ્હીના બહુ ગાજેલા લિકર એક્સાઈઝ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ આપ્યું એ સાથે જ ફરી રાજકીય પટ્ટાબાજી શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલને ઉઠાવીને જેલમાં નાંખી દેવાનો…
- વેપાર
ચાંદી વધુ ₹ ૯૧૨ તૂટી, સોનામાં ₹ ૨૩૯નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સ પશ્ર્ચાત્ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી ભીતિ સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ઘટીને ગત ૨૧ ડિસેમ્બર પછીની નીચી…
પારસી મરણ
પરવીઝ ફીરોઝ દોતીવાલા તે મરહુમ ફીરોઝ એન. દોતીવાલાના વીધવા. તે રૂસ્તમ ફીરોઝ દોતીવાલાના માતાજી. તે મરહુમો ફ્રેની તથા કેકી કાલા પેસીના દીકરી. તે મનીશા રૂસ્તમ દોતીવાલાના સાસુજી. તે મરહુમો પેરીન તથા નવલ એમ. દોતીવાલાના વહુ. તે બમન, સુુનુ, દુબાશ તથા…
જૈન મરણ
આંબા નિવાસી, હાલ મુંબઇ (ગોરેગાંવ) સ્વ. પરશોતમ લક્ષ્મીચંદ શાહના પુત્ર નટવરલાલ (ઉં. વ. ૮૪) તા. ૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે પ્રાણલાલ, સ્વ. ધીરજલાલ તથા ભરતકુમારના ભાઇ. તે સ્વ. જશવંતીબેન, લીલાવંતી, શારદાબેન તથા સ્વ. સાધ્વીજી તત્ત્વરત્નાશ્રીજી મ. સા.…
હિન્દુ મરણ
બગસરા નિવાસી, હાલ મુંબઇ હિતેન ચંદ્રકાન્ત રઘાણી તે મણીલાલ હેમચંદ રઘાણીના પૌત્ર તથા વચ્છરાજ દામોદર વખારીયાના દોહિત્ર તથા અંજની પીયુષ પટેલ અને દેવેન ચંદ્રકાન્ત રઘાણીના ભાઇ તથા સાવિત્રીબેન ચંદ્રકાન્ત રઘાણીના પુત્ર તથા આકાશ હિતેન રઘાણીના પિતા. તથા લવીના સસરા. શ્રીજીચરણ…