Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 57 of 928
  • શેર બજાર

    શોર્ટ કવરિંગને આધારે વિક્રમી તેજીની દોડ બાદ અફડાતફડીમાં અટવાઇને બેન્ચમાર્ક પ્રોફિટ બુકિંગને કારણે લપસ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શોર્ટ કવરિંગને આધારે પાછલા સત્રમાં તોતિંગ ઉછાળા સાથે નવી ઓલટાઇમ સપાટીએ પહોંચેલો સેન્સેકસ આ સત્રમાં પ્રોફિટ બુકિંગને કારણે નેગેટિવ ઝોનમાં લપસ્યો હતો. નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં સેન્સેક્સમાં ૧૪૪૦ પોઇન્ટનો જોરદાર ઉછાળો આવ્યો હતો અને ઇન્ટ્રા-ડે તે…

  • હિન્દુ મરણ

    ઘોઘારી મોઢ વણિકસુરેન્દ્રનગર નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. કોકીલાબેન દોશી (ઉં. વ. ૮૧) તે સ્વ. ડો. નંદકિશોર ફૂલચંદ દોશીના ધર્મપત્ની. સ્વ. ફૂલચંદ કાળીદાસ દોશીના પુત્રવધૂ. તે ચિ. મુકુન્દ, મહેશ, મનીષના માતુશ્રી. અ. સૌ. વૈશાલી, રૂપલ, દીપાના સાસુબા. ચિ. આયુષી, વત્સલ,…

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા જૈનવઢવાણ નિવાસી હાલ બોરીવલી સ્વ. સવિતાબેન કેશવલાલ વોરાના સુપુત્ર જયેન્દ્રભાઈ (ઉં.વ. ૭૩) ૧૨/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. વિશાલ, નીપા, હેમાલીના પિતા. ભુપેન્દ્રભાઈ, મંજુલાબેન ગુણવંતલાલ સંઘવી, વીણાબેન સૂર્યકાન્ત સંઘવીના ભાઈ. સ્વ. રંભાબેન છોટાલાલ દેવશીભાઇ શાહના…

  • વીક એન્ડ

    ‘મુંબઈ સમાચાર’ની દસ્તાવેજી ફિલ્મના અનાવરણ પ્રસંગે સહારા સ્ટારમાં વાચકોએ માણ્યો ડાયરાનો રંગ

    ‘મુંબઈ સમાચાર’ની દસ્તાવેજી ફિલ્મના અનાવરણ નિમિત્તે મુંબઈની પંચતારાંકિત હોટેલ સહારા સ્ટારમાં આ અખબારના નિષ્ઠાવંત વાચકોએ ડાયરાનો રંગ માણ્યો હતો. સામાન્ય રીતે ડાયરામાં આરાધના, સંગીત, સાહિત્યની વાતો અને પાછા સંગીતની મહેફિલ જામતી હોય છે અને આ જ ડાયરાનો સંપૂર્ણ આનંદ મુંબઈ…

  • વીક એન્ડ

    ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ છાપનારું એકમાત્ર અખબાર

    વિશ્ર્વસનીયતાના નવાં શિખરો મુંબઈ સમાચારે પોતાના ૨૦૦ વર્ષની યાત્રામાં સિદ્ધ કર્યાં છે, એમ જણાવતાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે ‘મુંબઈ સમાચાર’ની ૨૦૦ વર્ષની યાત્રાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૧૪માં થયેલા શપથને…

  • વીક એન્ડ

    દીપપ્રાગટ્ય

    ‘મુંબઈ સમાચારના ૨૦૦ નોટ આઉટ’ કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરીના અનાવરણ પ્રસંગે દીપપ્રાગટ્ય કરી રહેલા દેશના ગૃહપ્રધાનઅમિત શાહ. આ સમયે મુંબઈ સમાચારના મેનેજિંગ ડિરેક્ટર હોરમસજી કામા અને ડિરેક્ટર મહેરવાનજી કામા, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તંત્રી નીલેશ દવે…

  • વીક એન્ડ

    અમને ગૌરવ છે

    મુંબઈ સમાચાર અખબારે ૨૦૦ વર્ષ પૂરાં કર્યાં અને એ નિમિત્તે તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મને લઇને અમે ગૌરવ અનુભવીએ છીએ, એવું મુંબઈ સમાચારના ડિરેક્ટર મહેરવાનજી આર. કામાએ જણાવ્યું હતું.

  • વીક એન્ડ

    રંગ રાખ્યો

    મુંબઈ સમાચારના સહારા સ્ટાર ખાતે આયોજિત ડાયરામાં સાંઈરામ દવે અને હાસ્ય કલાકાર મિલન ત્રિવેદીએ રંગ રાખ્યો હતો.

  • વીક એન્ડ

    આ ટીમ છે અમારી

    મુંબઈ સમાચાર આજે અડીખમ ઊભું છે એ એની ટીમને કારણે જ. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુંબઈ સમાચારની આખી ટીમે કોઇ પણ કચાશ બાકી નહોતી રાખી.

  • વીક એન્ડ

    અમારો સંબંધ બે પેઢીનો છે: સંજય છેલ

    મુંબઈ સમાચાર અખબાર સાથે અમારો સંબંધ બે પેઢીનો છે. મુંબઈ સમાચાર ગુજરાતી ભાષા માટેનો એક મોટો દરવાજો છે, મોટો ગેટ છે જેનો ઈતિહાસ ૨૦૩ વર્ષથી આપણી સંસ્કૃતિ, સંસ્કાર ને ભાષાની સેવા કરે છે. નાનપણથી સંબંધ છે. મારા ઘરે આવતું હતું…

Back to top button