Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 569 of 928
  • એકસ્ટ્રા અફેર

    ઉત્તરાખંડ જ નહીં, આખા દેશમાં સમાન સિવિલ કોડ જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તરાખંડ વિધાનસભામાં અંતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ખરડો રજૂ કરી દેવામાં આવ્યો. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ વિધાનસભામાં રજૂ કરેલા ખરડામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના બદલે કોમન સિવિલ કોડ (CCC) શબ્દો વાપરવામાં આવ્યા છે પણ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),બુધવાર, તા. ૭-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૧૮, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી…

  • ઇન્ટરનેશનલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ઈન્ટરવલ

    મૌન સર્વાર્થ સાધનમ્-મૌન બધા જ અર્થ પૂર્ણ કરનારું છે

    મગજ મંથન-વિઠ્ઠલ વઘાસિયા મનપ્રસાદ: સૌમ્યત્વં મૌનં આત્મવિનિગ્રહ:ભાવ શં શુદ્ધિરિત્યેતત્ તપો માનસમુચ્યતે॥-શ્રીમદ્ ભગવદ્ગીતા ‘પ્રસન્નતા, સૌમ્યપણું, આત્મ-સંયમ અને ભાવની શુદ્ધિ એ બધાં મનનાં તપ છે’ ‘બોલવા’ અને ‘ન બોલવા’ બંને વિષય પર કહેવતો મળે છે. ‘બોલે તેના બોર વેચાય.’ અને ‘ન બોલ્યામાં…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી પરણ્યા પહેલા સજ્યા લાડી, ભાગવા પ્રિયતમ સંગ રે…..‘સૌદાગર’ ફિલ્મમાં પ્રિયતમની વાટ જોતી પદ્મા ખન્ના ‘સજના હૈ મુજે સજના કે લિએ, જરા ઉલઝી લટેં સંવારલૂં, હર અંગ કા રંગ નિખાર લૂં’ ગાય છે ત્યારે એ કોઈ બ્યૂટી પાર્લરમાં નથી…

  • ઈન્ટરવલ

    તમે રાજયપાલ બનો એ માટે કપાળે કોઇ કંકુ-ચોખા ચોડવા આવ્યું હતું?!

    વ્યંગ -ભરત વૈષ્ણવ કોઇ ખેતરમાં ખેડૂતનું આખું કુટુંબ કામ કરતું હોય છે. ખેતર ખેડવા, વાવણી કરવા, નિંદામણ કરવું, ખાતર નાંખવું, આંતરખેડ કરવી, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, પાણી આપવું, પાક તૈયાર થાય એટલે પાકની લણણી કરી ખળામાં મુકવો, ઘઉં હોય તો…

  • ઈન્ટરવલ

    શું પેટીએમનો ખેલ ખતમ?

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા *૧૧ લાખ રિટેલ ઇન્વેસ્ટર, ૫૦૦ એફઆઇઆઇ, ૯૭ મ્યુચ્યુઅલ ફંડ સલવાયા*બે દિવસમાં શેરધારકોના ૧૭૦૦૦ કરોડ સ્વાહા*પેટીએમ શેર આઇપીઓ પ્રાઇસથી ૮૦ ટકા નીચે*પેટીએમની યુપીઆઇ સર્વિસનું શું થશે! પેટીએમ શેર રિઝર્વ બૅન્કના આદેશ બાદ સતત ત્રણ દિવસમાં લગભગ ૫૦…

  • ઈન્ટરવલ

    પાક લશ્કરે ઈમરાનને કર્યો ક્લિન બોલ્ડ ને શરીફને નાખ્યો ફૂલટોસ…!

    પાક લશ્કરે ઈમરાનને કર્યો ક્લિન બોલ્ડ ને શરીફને નાખ્યો ફૂલટોસ…! પ્રાસંગિક -અમૂલ દવે વાત છે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીની, જે એક રીતે જોવા જઈએ તો ‘ઈલેકશન’ નહીં ‘સિલેકશન’ છે. પાકિસ્તાનના લશ્કરના વડા વિજેતા નક્કી કરતા હોય છે. ૨૦૧૮ની ચૂંટણીમાં જે બન્યું…

  • ઇન્ટરનેશનલ

    સાયબર ઠગ કોઇને મૂકતા નથી,ખુદ પોલીસને ય નહીં

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ જયાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આ કહેવતના આધુનિક સ્વરૂપમાં આવીશકે કે જયાં કોઇ ન પહોંચે, ત્યાં પહોંચેસાયબર ઠગ. આ અદૃશ્ય ધૂતારાને નથી કોઇને ઓળખતા, નથી કોઇની દયા ખાતા કે નથી કોઇને ડર રાખતા. ભલભલાને…

  • ચોવક સમજાવે છે કે જીવતો નર ભદ્રા પામે!

    કચ્છી ચોવકનનકિશોર વ્યાસ જુગાર રમવું એ દુષ્કર્મ છે, સામાજિક અને વળી પારિવારિક દૂષણ છે. એટલે રમનારામાં હારવાવાળા પણ સજ્જન ન ગણાય અને જીતવાવાળા તો નહીં જ નહીં. કારણ કે જીતનાર જુગારીએ કોઈનું કંઈક એવાં દુષ્કર્મથી હડપી લીધું હોય છે. જીતનાર…

Back to top button