Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 565 of 928
  • વેપાર

    સોનામાં ₹ ૧૬૭ની આગેકૂચ, ચાંદી ₹ ૧૧૮ ઘટી

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૬થી ૧૬૭નો…

  • એકસ્ટ્રા અફેર

    શરદ પવાર માટે ફરી બેઠા થવું મુશ્કેલ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં અંતે એનસીપી કોની તેનો ફેંસલો થઈ ગયો અને રાષ્ટ્રીય ચૂંટણી પંચે અજીત પવારને એનસીપીના સર્વેસર્વા જાહેર કરી દીધા. ચૂંટણીપંચે જાહેર કર્યું છે કે, અજિત પવારનું જૂથ જ અસલી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) છે અને અજિત…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),ગુરુવાર, તા. ૮-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૧૯, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી…

  • પ્રગતિ આડે આવતા અવરોધોને દૂર કરવા માગો છો? આયતો-કથનોના સાચા અર્થોને અપનાવો

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી બટન દબાવતાંની સાથેજ મળી રહેવા પામતી તમામ સુખ-સાહેબી છતાં માનવી મનની શાંતિ અને દિલના શુકુનને ખોઈ બેઠો છે. આજના સમયમાં માનવજીવનમાં માનસિક તાણ એટલી બધી વધી જવા પામી છે, કે તેને મનોમન બબડતો અને હવામાં વાતો…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • લાડકી

    રિટ્રીટ ને મોન્ટેસોરી શિક્ષણ

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩)નામ: મૃદુલા સારાભાઈસ્થળ: ૩૧ રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-૨૧સમય: ૧૯૭૪ઉંમર: ૬૨ વર્ષઈંગ્લેન્ડથી મુંબઈ આવતી વખતે સરલાદેવી અને અંબાલાલ પોતાની સાથે બે ઈંગ્લિશ ગવર્નેસ લઈ આવ્યા જે, એમની સાથે મુંબઈ પણ રહ્યાં. આ બંને ઈંગ્લિશ ગવર્નેસને…

  • લાડકી

    બે મહાસાગર ઉપરથી ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા: આરોહી પંડિત

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્ર્વના પહેલા ક્રમના સૌથી વિશાળ પ્રશાંત મહાસાગરને પાર કરનારી પ્રથમ મહિલા પાઈલટ, લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્ર્વનો બીજા ક્રમનો સૌથી વિશાળ એટલાંટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાઈલટ,…

  • લાડકી

    ભારતીય બંધારણના ઘડવૈયા નારી રત્નો (૧)

    વિશેષ -કવિતા યાજ્ઞિક આ વર્ષે ૨૬ જાન્યુઆરીના દિવસે ભારતનો પ્રજાસત્તાક દિન રંગેચંગે ઉજવાઈ ગયો. ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને લોકશાહી પ્રણાલી સાથે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવ્યું હતું. એ દૃષ્ટિએ…

  • લાડકી

    તરુણાવસ્થાએ અકળામણભરી અદેખાઈ કેમ?

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી હાશ! પહોંચી ગઈ. ઘણા સમયે સિયાને આજે મળવાનું થશે એ વિચારે મનોમન ખુશ થતી નિયાએ શહેરના પોશ વિસ્તારમાં આવેલા પોતાના ફેવરિટ કાફેના દરવાજો ઉઘાડતાં જ મનોમન એ સીધી પ્લે -હાઉસના બગીચામાં પહોચી ગઈ કે…

  • લાડકી

    કોર્ડ સેટ એટલે?

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર ‘કોઓર્ડીનેટ’ પરથી શબ્દ આવ્યો છે ‘કોર્ડ સેટ’ એટલે કે, મેચિંગ સેટ એટલે કે ટોપ અને બોટમ બન્ને સરખા એક જ કલરના મેચિંગ. કોર્ડ સેટને ખાસ એ રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે. કોર્ડ સેટ એક…

Back to top button