પાકિસ્તાનમાં બે ધડાકા: પચીસનાં મોત
કરાચી: પાકિસ્તાનમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. તેના એક દિવસ પહેલા એટલે કે બુધવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે વિનાશક બોમ્બ ધડાકા થયા હતા. જેમાં ૨૫ લોકોના મોત અને ૪૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળે છે.…
સંસદનું બજેટ સત્ર ૧૦મી સુધી લંબાવાયું
નવી દિલ્હી : સંસદનું બજેટ સત્ર એક દિવસ વધુ એટલે કે ૧૦ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે એવી જાહેરાત લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બુધવારે કરી હતી. સત્રની શરૂઆત ૩૧ જાન્યુઆરીએ કરી હતી અને એ નવ ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું. પ્રશ્ર્નોત્તરી…
કુવૈતથી આવેલી ભેદી બોટનું કોકડું ગૂંચવાયું ત્રણ શકમંદ સામાન્ય માછીમાર કે પછી કાવતરાખોર?
કુવૈતની બોટ ગેટવે સુધી પહોંચી ગઇ અને સુરક્ષા એજન્સીઓ ઊંઘતી રહી મુંબઈ: ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપર સૌથી ઘાતક આતંકવાદી હુમલો ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયો ત્યાર બાદ મુંબઈ સહિત ભારતના દરિયાકાંઠાની સુરક્ષા ઉપર મોટું પ્રશ્ર્નચિન્હ મૂકાયું હતું. જોકે, હજી…
શરદ પવાર પહેલા અજિત પવાર પહોંચ્યા સુપ્રીમ કોર્ટમાં
નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. એનસીપી શરદ પવારના હાથમાંથી નીકળીને ભત્રીજા અજિત પવારના હાથમાં આવી ગઈ, ત્યારબાદ શરદ પવારના જૂથે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી પણ કાકા સુપ્રીમ કોર્ટ પહોંચે તે પહેલા જ ભત્રીજો પહોંચી ગયો.…
હવે અજિત પવારની નજર પક્ષના કાર્યાલય પર
મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને લીધે ચર્ચામાં છે. કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચેની લડાઈમાં ગઈકાલે પક્ષનું નામ અને ચિહ્ન ભત્રીજાને ફાળે ગયું છે. ચૂંટમી પંચના આ નિર્ણય સામે કાનૂની લડત આપવાની જાહેરાત દિલ્હી ખાતે શરદ…
શરદ પવાર જૂથની એનસીપીનું થયું નામકરણ નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવારના નામે ઓળખાશે
મુંબઈ: ચૂંટણી પંચે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જૂથને ખરી એનસીપી ગણાવતો ચુકાદો આપ્યો ત્યાર પછી શરદ પવાર જૂથની એનસીપી માટે નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવેથી પવાર જૂથના એનસીપી પક્ષને નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર) આ નામેથી એટલે કે…
લોકશાહીની હત્યા કરનારાઓને ખરી તાકાતનો પરચો: ફડણવીસ
મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવાર જૂથના એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) પક્ષને ખરો એનસીપી પક્ષ ગણાવ્યો ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે જે લોકોએ ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ લોકશાહીની…
એનસીપીના સર્વ વિધાનસભ્ય પાત્ર ઠરશે?
મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન ઘડિયાળ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આપ્યું હોવાથી આ નિર્ણયના આધારે વિધાનસભ્યોના અપાત્રતાની સર્વ અરજી રદ કરવામાં આવશે એવા ચિહ્નો છે. બંધારણના દસમા પરિશિષ્ટ અનુસાર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા તેમણે…
મીઠી નદી પુન:જીવિત પ્રોજેક્ટમાં સ્યુએજ ટનલનું બીજા તબક્કાનું ‘બ્રેક-થ્રૂ’ સફળ
પ્રોજેક્ટનું ૬૭ ટકા કામ પૂર્ણ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના પ્રોજેક્ટ પૂર્ણ થશે ૬૪ ટકા કામ પૂરુંપહેલી ઑક્ટોબર, ૨૦૨૧થી પ્રોજેક્ટનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, જે ૪૮ મહિનામાં એટલે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી પૂર્ણ કરવામાં આવવાનો છે. કુલ લંબાઈ ૬.૭૦ કિલોમીટરને…
- આમચી મુંબઈ
‘રાઘવથી માધવ’ સુધી કાર્યક્રમનું આયોજન
મુંબઈ: રાજકોટ ખાતે તારીખ આઠ ના રાત્રિના ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે સંગીતમય કાર્યક્રમ જાહેર જનતા માટે ‘રાઘવ થી માધવ’ સુધી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના સરસ મજાના…