એરપોર્ટથી દક્ષિણ મુંબઇ સુધી સરળ પ્રવાસ નવો એલિવેટેડ ફલાયઓવર ૧૫મી ફેબ્રુઆરી સુધી તૈયાર થશે
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દક્ષિણ મુંબઈ પહોંચવું હવે અઠવાડિયામાં સુગમ બની જશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી વિસ્તારવામાં આવેલા સહાર એલિવેટેડ રોડ મારફત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ ટુ (ટી-૨)ને દક્ષિણ મુંબઈ સાથે જોડતો ફ્લાયઓવર ૧૫ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જવાની…
ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદીપ શર્માના ઘરે આઈટીની સર્ચ
મુંબઈ: એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ તરીકે જાણીતા નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના અંધેરી સ્થિત નિવાસસ્થાને ગુરુવારે આવકવેરા વિભાગે સર્ચ હાથ ધરી હતી. શર્માના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ પણ ઈન્કમ ટૅક્સ (આઈટી) વિભાગે સર્ચ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ…
પ્રસિદ્ધ તુળજાભવાની મંદિર ટ્રસ્ટનો એકાઉન્ટ્સ ઑફિસર લાંચ લેતાં ઝડપાયો
છત્રપતિ સંભાજીનગર: ધારાશિવ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તુળજાભવાની મંદિરનું વ્યવસ્થાપન કરતા ટ્રસ્ટના એકાઉન્ટ્સ ઑફિસરની છ લાખ રૂપિયાની કથિત લાંચ સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એક કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ બુધવારે મંદિર…
મઢ-વર્સોવા ફક્ત ૧૦ મિનિટમાં કેન્દ્રીય પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ
કોસ્ટલ રોડના બીજા તબક્કાના કામ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિંકના છેડા સુધી બની રહેલા કોસ્ટલ રોડનું ૮૪ ટકા કામ થઈ ગયું છે અને પહેલા તબક્કામાં એક લેનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૯ ફેબ્રુઆરીના…
વડા પ્રધાન મોદીના નામ પરથી થાણેના સેન્ટ્રલ પાર્કનું નામકરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરના કોલશેટ વિસ્તારમાં ૨૦.૫ એકર જમીનમાં ભવ્ય સેન્ટ્રલ પાર્કનું આઠ ફેબ્રુઆરી, ગુરુવારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી આ સેન્ટ્રલ પાર્કનું નામ ‘નમો ધ ગ્રાન્ડ સેન્ટ્રલ પાર્ક’…
‘થાણે’ ભવિષ્યનું રિયલ એસ્ટેટનું મહત્ત્વનું કેન્દ્ર
થાણે: થાણેનું રિયલ એસ્ટેટ માર્કેટ ધબકતું છે. અહીં તમને તમારા બજેટ અનુસાર વિવિધ કિંમતના અઢળક આવાસ વિકલ્પ મળી રહે છે. છેલ્લા કેટલાક વર્ષથી થાણેના વિવિધ વિસ્તારમાં ઘર માટેની માગણી સતત વધી રહી છે. આ શહેરમાં પ્લેઇન વેનીલા બિલ્ડિંગથી લઈને સુસંગઠિત…
પ્રી-પ્રાઇમરીથી ચોથા ધોરણ સુધીના વર્ગો સવારે નવ વાગ્યાથી શરૂ કરવાનો આદેશ
મુંબઈ: ગવર્નર રમેશ બૈસે ગયા વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આપેલા ભાષણમાં પ્રાથમિક વર્ગો માટેના પ્રારંભિક સમય પ્રત્યે તેમનો અણગમો દર્શાવ્યા પછી મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે એક પરિપત્ર જારી કરીને શાળાઓને પૂર્વ પ્રાથમિકથી ધોરણ ચાર સુધીના વર્ગો સવારે નવ વાગ્યાથી શરૂ કરવા…
‘ઠાકરે સેના’ના વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેકની હત્યા
બોરીવલીમાં હત્યારા મોરિસે નજીકથી ત્રણ ગોળી છોડી, પોતે આત્મહત્યા કરી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યાની ઘટનાને અઠવાડિયું નથી વીત્યું ત્યાં બોરીવલીમાં ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવક…
ઉત્તરાખંડમાં ગેરકાયદે મદરેસા તોડાતા હિંસા ભડકી: સંચારબંધી લદાઇ
પથ્થરમારામાં અનેક પોલીસ ઘાયલ, વાહનો સળગાવાયાં હલ્દ્વાની (ઉત્તરાખંડ): શહેરના વનભૂલપુરા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સરકારી જમીન પરની ગેરકાયદે મદરેસા અને મજાર તોડવામાં આવતા હિંસા ભડકી હતી અને તેને પગલે આ વિસ્તારમાં સંચારબંધી લાદવાનો તેમ જ તોફાનીઓને ‘દેખો ત્યાં ઠાર’ કરવાનો…
રાજકારણમાં ‘પત્ર-યુદ્ધ’ વાઇટ પેપર સામે બ્લેક પેપર
ભારત વિકસેલું રાષ્ટ્ર બનવાની દિશામાં પ્રગતિપંથે: શ્ર્વેતપત્રનવી દિલ્હી: સરકારે અર્થતંત્ર અંગે ગુરુવારે બહાર પાડેલા શ્ર્વેતપત્ર (વાઇટપેપર)માં દાવો કર્યો હતો કે એનડીએ સરકાર અગાઉની યુપીએ સરકારે નહિ ઉકેલેલા વિવિધ પડકારનો સામનો કરવામાં સફળ રહી છે અને દેશના ઝડપી આર્થિક વિકાસ માટે…