- એકસ્ટ્રા અફેર
ચરણસિંહ અને નરસિંહરાવ બંને વિવાદાસ્પદ રાજકારણી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હમણાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નની લહાણી કરવામાં પડી છે. પહેલાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન અપાયો ને પછી ભાજપની હાલની જાહોજલાલીના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી દેવાયો. મોદી સરકારે આ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૧૨-૨-૨૦૨૪તિલકુંદ ચતુર્થી,મુસ્લિમ ૮મો શાબાન, પારસી ૭મો મહેર માસારંભ,પંચક, ભદ્રાભારતીય દિનાંક ૨૩, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી…
સુભાષિતનો રસાસ્વાદ
वृथा वृष्टि समुद्रेषु, वृथा तृप्तस्य भोजनम ॥वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिच ॥ 43॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે, તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે, સમર્થને દાન આપવું એ વૃથા છે, તેજ રીતે દિવસે દીવો…
- ધર્મતેજ
અનુકૂળ કે પ્રતિકૂળની માગ કરનાર મન જોસમાપ્ત થઇ જાય તો શાંતિ પ્રાપ્ત થાય
માનસ મંથન -મોરારિબાપુ બાપ ! આપણા શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણે સપ્રમાણ હો, તો આયુર્વેદ કહે છે કે શરીર સારું રહે છે. એવી રીતે મનમાં રહ્યા કામ, ક્રોધ, લોભ પ્રમાણમાં રહે તો મન સાથસાથ ચાલે છે, ઉપર નથી ચઢી જતું.…
- ધર્મતેજ
તે મનની પ્રકૃતિ છે, આત્માની નહીં
કવર સ્ટોરી -હેમંતવાળા અષ્ટાવક્ર ગીતાના પ્રારંભમાં જ આમ કહી દેવાયું છે કે ‘તે મનના ધર્મો છે તમારા નહીં.’આ વાત ધર્મ-અધર્મ તથા સુખ-દુ:ખ માટે કહેવાઈ છે. અષ્ટાવક્ર ગીતાની મજા જ આ છે કે તે શરૂઆતમાં જ તમારી ઘણી બધી પૂર્ણ ધારણાઓ…
- ધર્મતેજ
અનુભૂતિ સંપન્ન અધ્યાત્મ પુરુષો યથાર્થ સ્વરૂપમાં સરળ હોય છે
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)શિષ્યે ફરી પૂછ્યું, “કેવી વ્યાકુળતા?ગુરુદેવ તે વખતે તો મૌન રહ્યા. થોડા સમય પછી શિષ્યને લઈને સ્નાન માટે નદીએ ગયા. શિષ્યને ડૂબકી મારવાનું કહ્યું. શિષ્યે ડૂબકી મારી એટલે ગુરુદેવે તેને પાણીમાં જ પકડી રાખ્યો. શિષ્ય બહારનીકળવા માટે…
- ધર્મતેજ
યદુવંશી આહિ૨ સમાજમાં થયેલા કેટલાક સંત૨ત્નો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અમ૨બાઈ: પ૨બના સંત દેવીદાસ (ઈ. ૧૭૨પ-૧૮૦૦)નાં શિષ્યા સંત ક્વયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિ૨નાંં દીક૨ી. સાસ૨ે જતાં ૨સ્તામાં પ૨બની જગ્યામાં ૨ક્તપિત્તિયાઓની સેવા ક૨તા સંત દેવીદાસને જોઈને અંત૨માં ભક્તિભાવ જાગ્યો અને વૈ૨ાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ…
- ધર્મતેજ
‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તના લક્ષણ (૨)
વિશેષ -રાજેશ યાજ્ઞિક આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં ભક્તના લક્ષણો અને વૈષ્ણવ જન પદ્મ નરસિંહ મહેતાએ વર્ણવેલ લક્ષણો વચ્ચેની સામ્યતા વિશે વાત કરી રહ્યા હતા. આપણે કેટલાક શ્ર્લોકો જોયા. આપણે આગળના શ્લોકોનો પણ અભ્યાસ કરીએ.અનપેક્ષ: શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ: ॥સર્વારંભપરિત્યાગી યો મદ્ભક્ત:…
- ધર્મતેજ
અનિકેત
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સંતોષી ભક્તનાં લક્ષણ જણાવીને હવે ભગવાન કૃષ્ણ અનિકેત ભક્તનાં ગુણો ઉજાગર કરે છે, તે સમજીએ. ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ઉત્તમ ભક્તનું એક વિલક્ષણ લક્ષણ અહીં બતાવે છે- “અરુણઇંજ્ઞર્ટીંપજ્ઞ રુપ્રળજ્ઞ ણર્ફીં॥ ૧૨/૧૯॥‘અનિકેત’ એટલે કે ક્યાંય…
- ધર્મતેજ
ભાણસાહેબ પ્રબોધિત અને રવિસાહેબ કથિત રવિગીતાનું દર્શન
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની જે રીતે સહજાનંદ સ્વામીએ રામાનંદ પરંપરાના ઉદ્ધવ સંપ્રદાયમાં દીક્ષ્ાિત થઈને એ સંપ્રદાયની સાધનાધારામાં વિશેષ્ા રૂપે ભક્તિ અને સાધનાના ઘટકો ભેળવીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને ગુરુૠણનો સમાદર કરી વિવેકપૂત બનીને સમકાલીન-તત્કાલીન સમાજ સંરચનામાં સમુચિત રીતે ઉમેરણ…