- ઈન્ટરવલ
માતા-પિતા સાથે પુન:મિલનથતા આનંદનો અવસર બની ગયો
તસવીર અનોખા પ્રેમની -ભાટી એન. વેલેન્ટાઈન્સ દિવસે સુસ્નેહ, લાગણી, પ્રેમના મીઠુડા આંસુ આવી જાય તેવી વાત સત્ય ઘટના સહતસવીર માંડવી છે. માતા, પિતા, પુત્રનું પ્રેમભીનું મિલન કરાવવામાં આ કોલમના લેખક ભાટી એન. નિમિત્ત બન્યા હતા. ૨૫ વર્ષ અગાઉની વાત છે…!…
- ઈન્ટરવલ
રાજુ રદી કોને ‘બી માય વેલેન્ટાઇન’ કહેશે?
ભરત વૈષ્ણવ ‘પ્રભો, માર્ગદર્શન કરો… સહાય કરો..ગદર્ભ મોક્ષ કરો.’ રાજુ બે હાથ જોડી કોઇ નાટકના સંવાદ ઉચ્ચાર્યા. એના પર ગોરધન જેવા દીનહીન ભાવો હતા. નરી લાચારી. રાજુ રદી લાકડીની જેમ મારા પગમાં પડી ગયો. રાજુ રદી અને મારી દોસ્તીમાં કદી…
- ઈન્ટરવલ
વસંત પંચમી જ્ઞાન ને પ્રેમનું પર્વ
વસંતોત્સવ -હેમુ ભીખુ સૃષ્ટિનું સર્જન થયા બાદ પણ બ્રહ્માજીને ક્યાંક અધૂરાશની પ્રતીતિ થતી હતી. વિષ્ણુજીની અનુમતિ લઈ બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળનો છંટકાવ કરી ચારભુજાવાળી દેવીનું સર્જન કર્યું. આ દેવીના એક હાથમાં વીણા, બીજા હાથમાં શાસ્ત્ર ગ્રંથ, તથા ત્રીજા હાથમાં ભક્તિ…
- ઈન્ટરવલ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૪)
કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)બમનજીના ટેબલ પર શેઠ જાનકીદાસનો પત્ર ઉઘાડો પડ્યો હતો નાગપાલ તથા તે બંને વાંચી ચૂક્યા હતા. એ પત્ર વાંચ્યા બાદ જાનકીદાસે શા માટે આપઘાત કર્યો હતો. એ વાહનુંં રહસ્ય ઉઘાડું થઇ ગયું હતું. જાનકીદાસ મુંબઇની લોખંડ બજારનો…
રાજસ્થાનમાં એક સાથે ૨૦ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર
આંગણવાડીમાં નોકરી આપવાની લાલચે સામૂહિક દુષ્કર્મ, વીડિયો પણ બનાવ્યાનો આક્ષેપ સિરોહી: એક સાથે ૨૦ મહિલાઓ સાથે ગેંગરેપની ઘટના બહાર આવી છે. જેમાં મહિલાઓને નોકરી આપવાના બહાને બોલાવવામાં આવી હતી અને આરોપીઓ અને તેના મિત્રોએ મહિલાઓને બેભાન કરીને ખરાબ કામ કર્યું…
ટીએમસીના રાજ્યસભાના સાંસદ બનશે પત્રકાર સાગરિકા ઘોષ
કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને નદીમુલ હકના નામ પણ આ યાદીમાં સામેલ છે. ટીએમસીએ સત્તાવાર જાહેરાત…
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો પછી હવે કાયદાકીય લડાઇ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓના પરિણામોને પડકારતી અનેક અરજીઓ કોર્ટમાં કરવામાં આવી છે જેના કારણે પાકિસ્તાનની કોર્ટમાં અરજીઓના ઢગલા થઇ ગયા છે. જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત ઘણા ઉમેદવારોએ ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગોલમાલનો…
‘ડબલ એન્જિન’ સરકાર ‘ડબલ સ્પીડ’થી વિકાસકાર્ય કરી રહી છે: મોદી
ઝાબુઆ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે અમારી ‘ડબલ એન્જિન’ સરકાર ‘ડબલ સ્પીડ’થી વિકાસકાર્ય કરી રહી છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ૩૭૦થી વધુ અને તેના નેતૃત્વ હેઠળની એનડીએને ૪૦૦થી વધુ બેઠક મળશે. તેમણે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં રૂ.…
ખેડૂતોની કૂચને લઇને પંજાબ-હરિયાણા સરહદ સીલ
નવી દિલ્હી: ખેડૂતોની ૧૩ ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લામાં રવિવારે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગભગ ૨૦૦ ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત…
અમિત શાહને જાહેરમાં ચર્ચા માટે કર્ણાટકના મુખ્ય પ્રધાનનો પડકાર
બેંગલૂરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને પોતાની સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે રવિવારે પડકાર ફેંક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની તિજોરી વિવિધ ગેરન્ટી સ્કીમના અમલથી ખાલી નથી થઇ, તે હું સાબિત કરી શકું છું. અમિત…