- વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૦૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારા ઉપરાંત…
- વેપાર

સોનામાં ₹ ૨૩૫નો અને ચાંદીમાં ₹ ૭૧૯નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં આર્થિક ડેટાઓ સાધારણ નબળા આવ્યા હોવાથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ગઈકાલના વધ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ…
- એકસ્ટ્રા અફેર

ખેડૂતોની માગણીઓ સંતોષવી સરકારની નૈતિક ફરજ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લાંબા સમયની શાંતિ પછી ખેડૂત સંગઠનો ફરી મેદાનમાં આવ્યાં છે અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સહિતના મુદ્દે દિલ્હી કૂચનું એલાન કરીને દિલ્હી સરહદે ધામા નાંખ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને મજૂર સંઘ સહિતનાં સંગઠનોએ શુક્રવારે ભારત…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. ૧૭-૨-૨૦૨૪,દુર્ગાષ્ટમી, ખોડિયારમા જયંતીભારતીય દિનાંક ૨૮, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૭મો મેહેર,…
- વીક એન્ડ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૭)
દિલાવરખાનનો ચહેરો બેહદ ઊતરી ગયો હતો અને આંખોમાં આવનારા મોતના ઓછાયા તરવરતા હતા. ચહેરા પર કારમો ભય છવાયો હતો, હતાશા અને ઘેરી નિરાશાના કારણે એની આંખો ચકળવકળ થતી હતી કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)ચારેયે અલગ અલગ હેરકટીંગ સલુનોમાં જઈને દાઢી-મૂછ મૂંડાવી…
- વીક એન્ડ

ફિનિક્સ પંખીની જેમ પુસ્તકો પુન: પાંખ પ્રસારે છે
રાજકારણના શહેરમાં પણ સાહિત્યકરણનો સફળ રહ્યો નુસખો કવર સ્ટોરી -મુકેશ પંડ્યા શહેરીજનો વિપુલ પ્રમાણમાં ડિજિટલ મીડિયાનો ઉપભોગ કરીને નેટિઝનો તરીકે ઓળખાવા લાગ્યા હતા જો કે તેઓ વળી પાછાં પુસ્તકોની દુનિયામાં વિહરવા લાગ્યા છે તે આનંદની વાત છે.દિલ્હીમાં યોજાયેલ વિશ્ર્વભાષી પુસ્તક…
- વીક એન્ડ

સાલું બૈરાઓનો કંઈ વાંક જ નહીં?
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી હમણાં એક લગ્નમાં જવાનું થયું. ચાર દિવસ પછી મને ખબર પડી કે ઘરે આવનારી નવોદિત વહુ છોકરા પર જુલમ ગુજારે છે.મેં આવનારી દીકરીને પ્રશ્ર્ન પૂછ્યો કે આવું શું કામ કરે છે? કંઈક કારણ તો હશે ને?…
- વીક એન્ડ

ડૂરબાખના ઢોળાવોમાં રિલેક્સ થવું જ પડે….
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી બ્લેક ફોરેસ્ટની રોડ ટ્રિપમાં હજી એક દિવસ પણ પ્ાૂરો નહોતો થયો. મમલ લેકથી નીકળીન્ો જરા ફ્રૂટી રસ્ત્ો ડૂરબાખ પહોંચ્યાં ત્યાં માંડ ચાર વાગ્યા હતા. અન્ો ધાર્યું હોત તો અમે હજી રસ્તામાં થોડી સાઇટ્સ જોતાં જોતાં…
- વીક એન્ડ

‘બ્લેક હોલ’માં ફંગોળાઈ ગયેલી અજબ લૌરાની ગજબ કહાણી
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક આંખો વિનાની જિંદગી કેવી હોય? કોઈ રંગ નહિ, કોઈ દ્રશ્ય નહિ, કોઈ ચહેરો નહિ… માત્ર અવાજો અને ખામોશી ઉપરથી તમારે દુનિયાને ઓળખવાની હોય- માત્ર ગંધને આધારે પરિસ્થિતિનો તાગ મેળવવાનો હોય, અને સ્પર્શને આધારે ઘણું…








