- ઉત્સવ
ધરતી અને આકાશ વચ્ચેનું સ્વર્ગ, રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્ર્વ એટલે ઓલ્ડ સિલ્ક રૂટ – પૂર્વ સિક્કીમ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી રસ્તો જે હંમેશાં આપણને ક્યાક ને ક્યાક તો લઈ જાય છે. દરેક વ્યક્તિને એ ક્યાક લઈ જાય છે. મને મન થઈ ગયું કે હું રસ્તામાં વચ્ચે જ રોકાઈ જાઉં અને પૂછી લઉં કે તું તો અહિયાં…
- ઉત્સવ
પોતાની પ્રતિભાનો ઉપયોગ સકારાત્મક રીતે કરવો જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ ગુજરાતના પ્રવાસ વખતે મારી મુલાકાત એક પરિચિત યુવાન સાથે થઈ. એ તેજસ્વી યુવાન છે,પરંતુ જ્યારે પણ મળે અથવા કોલ કરે ત્યારે એ સતત કોઈ ને કોઈ ફરિયાદ કરતો રહે છે. એ મુદ્દે મેં…
- ઉત્સવ
ATC- પરમિશન ટુ લેન્ડ…કોપી !
પ્લેનના ટેકઑફ અને લેન્ડિંગ દરમિયાન પાઈલટ અને ક્ધટ્રોલ ટાવર વચ્ચેની કામગીરીમાં નવી એવિયેશન ટેકનોલોજી હવે કેવો ભાગ ભજવી રહી છે એનો ક્લોઝ-અપ.. ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દીપિકા – રીતિકની ફિલ્મ ‘ફાઈટર’ સિનેમાઘરમાં સુપરહિટ થઈ છે, જેમાં એરિયલ એક્શન પર દર્શકોએ…
- ઉત્સવ
રોડછાપ ફેરિયાઓના પક્ષમાં…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ભારતની મસાલા ફિલ્મો ભાગ્યે જ ફેરિયાઓ વગરની દેખાય. જો આપણે ગર્વથી એવું કહેતા હોઇએ કે ભારતીય વાતાવરણમાં રંગોમાં વિપુલતા છે, એ ઉપરાંત ભારતીય વાતાવરણમાં અવાજો પણ અનોખા અને જાતજાતના સાંભળવા મળે છે તો આ…
- ઉત્સવ
એક્ઝિબિશન્સ – માર્કેટિંગ… લક્ષ્યોને હાંસલ કરવાની ગુરુ ચાવી છે
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માર્કેટિંગની વાત આવે એટલે આપણા ધ્યાનમાં સૌપ્રથમ એડવર્ટાઇઝિંગ આવે, કારણ તે માસ મીડિયાનો પ્રકાર છે અને તેના થકી તમે એક જ સમયે ઘણા લોકો સુધી પહોંચી શકો. માર્કેટિંગ લોકો સુધી પહોંચવા વિવિધ તરીકાઓ અપનાવે…
ભારતીય સેનાને અત્યાધુનિક બનાવવા ₹ ૮૪,૫૬૦ કરોડનું બજેટ મંજૂર
નવી દિલ્હી: ભારતીય સેનાને વધુ સશક્ત અને સક્ષમ બનાવવા લેવામાં આવેલા મહત્ત્વનાં પગલાં અંતર્ગત સેનાની ત્રણ પાંખ માટે અત્યાધુનિક ઉપકરણો ખરીદવાની તૈયારી ચાલી રહી છે જેમાં નવી ટૅન્કવિરોધી સૂરંગ, હૅવી વૅઈટ ટોર્પિડો, મલ્ટી મિશન મૅરીટાઈમ એરક્રાફ્ટ અને ઍર ડિફેન્સ ટૅક્નિકલ…
- નેશનલ
૩૭ વર્ષની ઉંમરે ૯૮મી ટેસ્ટમાં અશ્ર્વિને મેળવી ૫૦૦ વિકેટની સિદ્ધિ
ભારતનો બીજો અને વિશ્ર્વનો નવમો બોલર રાજકોટ: ૩૭ વર્ષનો ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિન ટેસ્ટ-ક્રિકેટમાં ૫૦૦મી વિકેટ લેનારો ભારતીયોમાં અનિલ કુંબલે પછીનો બીજો અને વિશ્ર્વનો નવમો બોલર બન્યો હતો. શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે અશ્ર્વિને બ્રિટિશ ટીમને પહેલો જ…
અમદાવાદમાં નકલી દવાની ફેકટરી પકડાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ નજીક બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપી પાડીને ગુજરાત ખોરાક અને ઔષધીય વિભાગની ટીમે આ ફેકટરીમાંથી રૂ. ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફેકટરીમાંથી અમદાવાદ,વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતે મોક્લાયેલો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો…
અલીપુર ફેક્ટરીમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ૧૧નો થયો
દિલ્હી: ગઈ કાલે દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ અને કેમિકલના વેરહાઉસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, આ આગમાં ૧૧ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રાજા હરિશ્ચંદ્ર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ…
સંયુકત કિસાન મોરચાનો બંધ: પંજાબમાં બસ દોડી નહીં, ખેડૂતોએ હાઈવેમાં કર્યું રસ્તા રોકો
ફીરોઝપુર/અમૃતસર/હિસાર/મુઝફ્ફરનગર : કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી)ની કાનૂની ગેરન્ટી આપે એવી માગણી સહિતની વિવિધ માગણીઓ સ્વીકારે એના સમર્થનમાં સંયુકત કિસાન મોરચાએ આપેલી બંધની હાકલના પ્રતિસાદમાં પંજાબમાં બસ રોડ પર ન દોડતાં પંજાબના ઉતારુઓને હાડમારી વેઠવી પડી હતી. હરિયાણામાં બંધની…