- ઉત્સવ
પાંચ વિદ્યાર્થી માટે ૨૪ શિક્ષક…?!
વ્યંગ -ભરત વૈષ્ણવ વિપક્ષોને કાંઇ કામ ધંધો હોતો હશે કે કેમ તે સવાલ છે. સવારથી લઇને સૂવે ત્યાં સુધી મેગ્નિફાઇંગ લેન્સ લઇને સરકારની ટીકા કર્યા કરે. માર્કેટમાં ભાવ ભલે મોંઘા હોય, પણ લસણ, ડુંગળી, આદું, મરચા જે મળે એ ખાઈને…
- ઉત્સવ
જાઝ સંગીતકારો ગાંજાનો ઉપયોગ કરતા એટલે લોકપ્રિય હતા?
જાઝ સંગીત- ગાંજો (મારિજુઆના- વીડ-પોટ…) અને રંગભેદ વચ્ચે કઈ સંબંધ ખરો? જવાબ છે ઘણી રીતે…! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ પશ્ર્ચિમના સંગીતનો એક અતિ લોકપ્રિય પ્રકાર છે:જાઝ મ્યુઝિક.. યુ.એસ.એ.માં ૧૯૨૦ અને ૩૦ના દાયકામાં જાઝ સંગીતની લોકપ્રિયતાનો આરંભ થયો. જાઝની ઝડપી…
- ઉત્સવ
મોમ, પછી મારું કોણ?
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે સ્ત્રીકલ્યાણ સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં મોટા ડોનેશનો આપવા માટે જાણીતા બિઝનેસમેન એ. કે. સંઘવી પ્રખ્યાત હતા. ઓફિસમાં કડક શિસ્તના આગ્રહી એ. કે. સાહેબની પ્રતિભા આકર્ષક હતી. પોતાની સ્વરૂપવાન સ્માર્ટ પત્ની નીલમ સાથે ત્રણ મહિના પહેલાં…
- ઉત્સવ
આજનો મોડર્ન માનવી શું કામ આદિવાસી જાતિઓ પાછળ પડી ગયો છે?
કુદરતનાં આ સંતાનો આપણી પાસેથી ખરેખર કંઈ જ શીખવાનાં છે? ના…નથી ! કેનવાસ -અભિમન્યુ મોદી *આંદામાન ટાપુ પર રહેતા સેન્ટીનેલીઝ આદિવાસીઓ*ન્યુ ગીનીના ટાપુ પર રહેતા બીયામી જાતિના આદિવાસીઓ વાત ૧૫મી સદીની છે. ભૌગોલિક જ્ઞાન ખાતે શૂન્ય સમાજ ધરાવતો એક માણસ…
- ઉત્સવ
વાતમાં માલ છે તો એ છે કે
આજે આટલું જ -શોભિત દેસાઈ નીચેવાળા! તમે ખેંચીને પગ ના પાડતા એનેઉપરવાળા! પકડજો હાથ, આગળ આવવા દેજોThe little Prince નામની એન્તોઈન દ સેન્ત ઈક્સુપેરીની ભવ્ય, ઝાકઝમાળ બાળ-પ્રૌઢ-વૃદ્ધ પરમ તત્ત્વજ્ઞાની લઘુનવલમાં અર્પણમાં ચકાચૌંધ સત્ય આલેખાયું છે… દરેક પુખ્તએક વખત રહ્યો જ…
- ઉત્સવ
આઈપીઓની કતારમાં સામેલ થઈ રહી છે નવા યુગની કંપનીઓ …
સામાન્ય ચૂંટણી પહેલાં શૅરબજાર વોલેટાઈલ રહેશે. લાંબાગાળાની તેજીની અપેક્ષાએ પ્રાઈમરી માર્કેટ માટે સ્કોપ વધ્યો છે. નવા-નવા સેકટર સહિત યુનિકોર્ન કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે ત્યારે રોકાણકારો પ્રચારથી આકર્ષાઈ જવાને બદલે સમજીને રોકાણ કરે એમાં સાર રહેશે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા…
- ઉત્સવ
ધરતી અને આકાશ વચ્ચેનું સ્વર્ગ, રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્ર્વ એટલે ઓલ્ડ સિલ્ક રૂટ – પૂર્વ સિક્કીમ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી રસ્તો જે હંમેશાં આપણને ક્યાક ને ક્યાક તો લઈ જાય છે. દરેક વ્યક્તિને એ ક્યાક લઈ જાય છે. મને મન થઈ ગયું કે હું રસ્તામાં વચ્ચે જ રોકાઈ જાઉં અને પૂછી લઉં કે તું તો અહિયાં…
- ઉત્સવ
પોતાની પ્રતિભાનો ઉપયોગ સકારાત્મક રીતે કરવો જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ ગુજરાતના પ્રવાસ વખતે મારી મુલાકાત એક પરિચિત યુવાન સાથે થઈ. એ તેજસ્વી યુવાન છે,પરંતુ જ્યારે પણ મળે અથવા કોલ કરે ત્યારે એ સતત કોઈ ને કોઈ ફરિયાદ કરતો રહે છે. એ મુદ્દે મેં…
- ઉત્સવ
ATC- પરમિશન ટુ લેન્ડ…કોપી !
પ્લેનના ટેકઑફ અને લેન્ડિંગ દરમિયાન પાઈલટ અને ક્ધટ્રોલ ટાવર વચ્ચેની કામગીરીમાં નવી એવિયેશન ટેકનોલોજી હવે કેવો ભાગ ભજવી રહી છે એનો ક્લોઝ-અપ.. ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દીપિકા – રીતિકની ફિલ્મ ‘ફાઈટર’ સિનેમાઘરમાં સુપરહિટ થઈ છે, જેમાં એરિયલ એક્શન પર દર્શકોએ…
- ઉત્સવ
રોડછાપ ફેરિયાઓના પક્ષમાં…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ ભારતની મસાલા ફિલ્મો ભાગ્યે જ ફેરિયાઓ વગરની દેખાય. જો આપણે ગર્વથી એવું કહેતા હોઇએ કે ભારતીય વાતાવરણમાં રંગોમાં વિપુલતા છે, એ ઉપરાંત ભારતીય વાતાવરણમાં અવાજો પણ અનોખા અને જાતજાતના સાંભળવા મળે છે તો આ…