- ધર્મતેજ
‘પતિવ્રતા તુલસીનું સતીત્વ અખંડિત રહેશે ત્યાં સુધીશંખચૂડ પર મૃત્યુ તેનો પ્રભાવ પાથરી શકશે નહીં
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) સમગ્ર દેવતાગણ કૈલાસ પહોંચી ભગવાન શિવની સ્તુતી કરતા કહે છે, ‘હે પ્રભુ! દાનવરાજ શંખચૂડનો વધ કરી દેવતાઓને તેના ભયથી મુક્ત કરો.’ આટલું સાંભળતા ભગવાન શિવ બોલ્યા, ‘હે દેવગણ! તમે લોકો પોતપોતાને સ્થાને પાછા જતા…
- ધર્મતેજ
ભક્તિ અને યોગ
ગીતા મહિમા -સારંગપ્રીત અત્યાર સુધી બારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે પોતાના પ્રિય ભક્તના ભક્તિયોગનું વિશ્ર્લેષણ કરી ભક્તિનું સાચું સ્વરૂપ સજાવ્યું. હવે તેનો આ અંતિમ શ્ર્લોક અધ્યાયનો ઉપસંહાર રજૂ કરે છે. ये तु घर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते।श्रद्दधाना मत्परमा भक्तास्तेडतीव मे प्रियाः ॥12/20॥ અર્થાત્…
જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના તો સમજજો ઝિન્દગી થૈ-ગૈ શરૂ ઘર્ષણ વિના
સમાજને બદલવાનું કામ ઈશ્ર્વરનું – પ્રભુનું છે અને તે આપણને તેના કામને લાયક માધ્યમ અર્થાત્ હથિયાર સમજે તો કામ સોંપે તે માટે લાયકાતો વધારતા જવું જોઈએ એમાં હથોડી, પક્કડ, કરવત ન ચાલે આચમન -અનવર વલિયાણી આજના લેખની શરૂઆત વાચક બિરાદરોને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૮)
દિલાવરખાનનું નામ સાંભળતાં જ એ માનવી ભયથી ચમકી ગયો. તેનું નામ તથા પરાક્રમ તેમ જ તેની રાક્ષસી પ્રવૃત્તિ વિષે વાંચ્યું હતું. આજે તેનો ચુકાદો છે, એ વાત પણ તેણે અખબારમાં વાંચી હતી. એ સમજી ગયો કે કોર્ટમાંથી ગમેતેમ કરીને તે…
બાન્દ્રા અને ગેટવે ઑફ ઈન્ડિયા પાસે બૉમ્બ પ્લાન્ટ કરાયાની માહિતીથી તંત્ર સાબદું
મુંબઈ: પુણેના શિવાજી નગર અને પિંપરી-ચિંચવડ સહિત મુંબઈના બાન્દ્રા અને ગેટવે ઑફ ઈન્ડિયા પાસે બૉમ્બ બ્લાસ્ટ થવાના હોવાની માહિતી પોલીસ ક્ધટ્રોલ રૂમને મળતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ બૉમ્બધડાકા સંદર્ભેની માહિતી આપતો ફોન પુણે પોલીસના ક્ધટ્રોલ રૂમને…
આજે મધ્ય અને હાર્બર લાઈનમાં બ્લોક
મુંબઈ: મધ્ય રેલવેના થાણે-કલ્યાણ અને હાર્બર લાઇનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ચુનાભટ્ટી/બાન્દ્રા આ સ્ટેશનો વચ્ચે વિવિધ કામકાજને લીધે રવિવારે બ્લોક લેવામાં આવવાનો છે, એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી છે. મધ્ય રેલવેના થાણેથી કલ્યાણ અપ અને ડાઉન…
વસઈ-ભાયંદર રો રો સર્વિસ મંગળવારથી શરૂ
વસઈ/પાલઘર: વસઈ-ભાયંદર રો રો સેવાની શરૂઆત વિવિધ ટૅક્નિકલ સમસ્યાઓના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વિલંબિત થઈ હતી. હવે આમાંથી રસ્તો કાઢીને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ મંગળવારથી આ સેવા શરૂ કરશે. હાલમાં, રો-રો પેસેન્જર સેવા પ્રાયોગિક ધોરણે ઓફર કરવામાં આવશે. ફેરી બોટની ક્ષમતા…
થાણેમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો: બેની ધરપકડ
કલવા હૉસ્પિટલના વૉર્ડબૉયે મિત્રની મદદથી લૂંટને ઇરાદે કરી હત્યા (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં ફ્લૅટમાં ઘૂસીને સિનિયર સિટિઝન દંપતીની હત્યા કરવાના કેસમાં પોલીસે કલવા હૉસ્પિટલના વૉર્ડબૉય સહિત બે જણની ધરપકડ કરી હતી. એ જ સોસાયટીમાં રહેતા બન્ને આરોપીએ ૧૪મા માળે આવેલા…
બારામતીમાં ખરાખરીનો જંગ નણંદ સુપ્રિયા સામે ભાભી સુનેત્રા પવાર
પુણે: આગામી લોકસભા ચૂંટણીમાં બારામતી લોકસભા સીટ પર સાંસદ સુપ્રિયા સુળેની સામે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવાર મેદાનમાં ઊતરી શકે એવી શક્યતા છે. મહાયુતિ તરફથી એનસીપીનાં ઉમેદવારના રૂપમાં સુનેત્રા પવારની સત્તાવાર રીતે જાહેરાત થવાની હજી બાકી છે.…