- ધર્મતેજ
સૌ૨ાષ્ટ્રનું નિમ્બાર્ક ધામ, મોટા મંદિ૨, લીંબડી
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ (પ્રકરણ-૧)લીંબડીને આંગણે નોબતું ૨ે વાગે,શંખ નગા૨ાંના નાદ ૨ે,મેળો જય જય ગોપાલનો..મોટા મોટા મુનિવરા મેળામાં આવ્યા,લાલ બાપુએ જેને પ્રેમથી વધાવ્યા,દેવળવાળાને દુવા૨ ૨ે,મેળો જય જય ગોપાલનો..અડસઠ તિરથ મળ્યા આંગણે એવા,ગંગા જમુના ને ગોમતી ૨ેવા,રમતાં થિયાં છે ચા૨ે…
- ધર્મતેજ
કબીરપરંપરાનું તળપદું સ્વરૂપ: ભાણસાહેબની ભજનવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ભાણસાહેબની શિષ્ય પરંપરામાં પ્રારંભે રવિસાહેબ અને ખીમસાહેબે તાત્ત્વિક સાધનાની વાણી વિશેષ્ા રૂપે વણી લીધી છે. હકીક્તે તો મૂળમાં કબીર છે. આ કબીરસાહેબનાં પદો ભારતીય સંતસાહિત્યનું ગૌરીશંકર શિખર છે. એની જ્ઞાનમાર્ગી, ભક્તિમાર્ગી વિચારધારાની અસરકારક અભિવ્યક્તિ ભારતીય…
- ધર્મતેજ
નવધા ભક્તિ – ઈશ્ર્વર પ્રાપ્તિનો સુગમ માર્ગ
ભક્તિ વિશેષ -રાજેશ યાજ્ઞિક આપણે ભક્ત વિશે તો વાત કરી તો હવે ભક્તિ વિશે પણ વાત કરીએ. આપણે જેમ ભક્તનાં વિવિધ લક્ષણોની વાત કરી હતી, તેમ ભક્તિના વિવિધ પ્રકારોની વાત કરીએ. સૌથી પહેલા તો જાણી લો કે ભક્તિ શું છે,…
- ધર્મતેજ
કરાગ્રે વસતે લક્ષ્મી
આપણા હાથ જગન્નાથ – જેવી બાબત પણ હાથને કેન્દ્રમાં રાખીને કહેવાઈ છે. ઝાઝા હાથ રળિયામણા જેવી કહેવત હાથનું મહત્ત્વ સમજાવે છે. કોઈપણ પ્રકારના પરિશ્રમ માટે હાથ કેન્દ્રમાં હોય છે. હાથે કરીને પીડા પણ ઊભી થતી હોય છે. હાથ શું કરે…
સુભાષિતનો રસાસ્વાદ
पुस्तकस्था तु या विद्या, पर हस्त गतं धनम् ॥कार्यकाले समुत्पन्ने, न सा विद्या न तत् धनम् ॥ 44॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: પુસ્તકમાં રહેલી વિદ્યા, અને બીજાના હાથમાં ગયેલું ધન, આ બન્ને યોગ્ય સમયમાં કામ ન આવે તો તે વિદ્યા પણ…
- ધર્મતેજ
મારા જેટલો કોઈ ઊંચો નહીં એવી ગ્રંથિ છૂટવી જોઈએ
માનસ મંથન -મોરારિબાપુ આપણા ગ્રંથોમાં ઉપમન્યુ આખ્યાન આવે છે જે મન, વચન અને કર્મથી શિવનો ભક્ત છે. એક વાર ભગવાનને કસોટી કરવાની ઈચ્છા થઈ છે, ઈન્દ્રનું રૂપ લીધું છે ભગવાન શિવે. કહે માગ, માગ, તું જે માગે તે આપું. ઉપમન્યુએ…
- ધર્મતેજ
‘પતિવ્રતા તુલસીનું સતીત્વ અખંડિત રહેશે ત્યાં સુધીશંખચૂડ પર મૃત્યુ તેનો પ્રભાવ પાથરી શકશે નહીં
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) સમગ્ર દેવતાગણ કૈલાસ પહોંચી ભગવાન શિવની સ્તુતી કરતા કહે છે, ‘હે પ્રભુ! દાનવરાજ શંખચૂડનો વધ કરી દેવતાઓને તેના ભયથી મુક્ત કરો.’ આટલું સાંભળતા ભગવાન શિવ બોલ્યા, ‘હે દેવગણ! તમે લોકો પોતપોતાને સ્થાને પાછા જતા…
- ધર્મતેજ
ભક્તિ અને યોગ
ગીતા મહિમા -સારંગપ્રીત અત્યાર સુધી બારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે પોતાના પ્રિય ભક્તના ભક્તિયોગનું વિશ્ર્લેષણ કરી ભક્તિનું સાચું સ્વરૂપ સજાવ્યું. હવે તેનો આ અંતિમ શ્ર્લોક અધ્યાયનો ઉપસંહાર રજૂ કરે છે. ये तु घर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते।श्रद्दधाना मत्परमा भक्तास्तेडतीव मे प्रियाः ॥12/20॥ અર્થાત્…
જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના તો સમજજો ઝિન્દગી થૈ-ગૈ શરૂ ઘર્ષણ વિના
સમાજને બદલવાનું કામ ઈશ્ર્વરનું – પ્રભુનું છે અને તે આપણને તેના કામને લાયક માધ્યમ અર્થાત્ હથિયાર સમજે તો કામ સોંપે તે માટે લાયકાતો વધારતા જવું જોઈએ એમાં હથોડી, પક્કડ, કરવત ન ચાલે આચમન -અનવર વલિયાણી આજના લેખની શરૂઆત વાચક બિરાદરોને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…