મા ખોડિયારના જન્મોત્સવે વરાણામાં શ્રદ્ધાનો સાગર ઊમટ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વરાણા આઈ શ્રી ખોડલ ધામે મહા સુદ આઠમના દિવસે માતાજીનો જન્મોત્સવ હોઈ સાતમના દિવસથી જ રસ્તાઓ મુખ્ય હાઇવે પર માતાજીના રથડા લઈ પગપાળા સંઘોની કતારો જામી હતી. માતાજીના જન્મોત્સવના દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુઓ…
ગ્રામ્ય સેવા નહીં આપનારા તબીબી વિદ્યાર્થીઓ પાસેથી₹ ૬૪૭ કરોડની બોન્ડ વસૂલાત કરાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તબીબ થયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી સેવા નહીં આપનારાં તબીબી વિદ્યાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં ૬૦૮૨ કેસમાં રૂ.૬૪૭.૬૫ કરોડની બોન્ડ વસૂલાત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની ઘટ નિવારવા માટે તબીબ થયા બાદ વિદ્યાર્થીએ સરકારી…
કરોડો રૂપિયાના કૌભાંડમાં બે સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ કરી હતી. અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે મળીને આ બંને આરોપીઓ રોકાણકારોની બચતના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ કરતા હતા. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા શાી…
અમદાવાદથી બેંગલૂરું જવા વધુ બેફ્લાઇટ ૧૫મી માર્ચથી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરથી છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય અનેક ફ્લાઇટ શરૂ કરી અનેક શહેરોના એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળી છે. ખાનગી એરલાઇન્સ દ્વારા અમદાવાદથી બેંગલૂરુંની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી બેંગલૂરુંની મૂળ ભારતની એરલાઇન્સ દ્વારા…
પારસી મરણ
આદીલ દાદાભોઈ ડુમસીયા તે મરહુમ કમલ આદીલ ડુમસીયાના ખાવિંદ. તે જેનીફર અરદેશીર ઈરાની, એરીક તથા મરહુમ ફીરદોશના બાવાજી. તે મરહુમો જરબાઈ તથા દાદાભોઈ ડુમસીયાના દીકરા. તે અરદેશીર એસ. ઈરાની, ધન ડુમસીયા તથા મરહુમ કવિતા એફ. ડુમસીયાના સસરાજી. તે કૈનાઝ, બખતીયાર,…
હિન્દુ મરણ
શ્રી વિશા સોરઠિયા વણિકબાલાગામ નિવાસી હાલ વસઈ જયચંદ હીરાચંદ શાહ (બાલાભાઈ) (ઉમર:૮૩) તે ૧૬/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઉષાબેન (વસુબેન)ના પતિ. પોરબંદરવાળા ગોકળદાસ કપૂરચંદ શાહના જમાઈ. રાહુલ, મીતા મનીષ તથા હેતલ અણવરના પિતા. સ્વ. કનૈયાલાલ, અમૃતલાલ, સ્વ. નવીનભાઈ, બિપીનભાઈ,…
જૈન મરણ
પ્રભાસ પાટણ વિશા ઓસવાળ જૈનપ્રકાશ મુલચંદ શાહ (ઉં. વ. ૬૩) તે ભાનુમતી મુલચંદ વંદ્રાવન શાહના સુપુત્ર તથા વેરાવળ નિવાસી ચંદ્રમણીબેન કાંતીલાલ મેઘજી શાહના જમાઈ હાલ સંતાક્રુઝ. તે સ્વાતિબેનના પતિ. મિત, મેઘના પિતા. અદિતિ, કિંજલના સસરા રીયાનના દાદા તે ૧૬-૨-૨૪ના અરિહંતશરણ…
બ્રિટિશરો ભારતના બોલિંગ-આક્રમણ સામે પાણીમાં બેસી ગયા ઈંગ્લૅન્ડ ૫૫૭ રનના લક્ષ્યાંક સામે માત્ર ૧૨૨ રનમાં થઈ ગયું ઑલઆઉટ
રાજકોટ: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે ૪૩૪ રનના ઐતિહાસિક માર્જિનથી હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી હતી. યશસ્વી જયસ્વાલે (૨૧૪ અણનમ, ૨૩૬ બૉલ, ૩૯૭ મિનિટ, ૧૨ સિક્સર, ૧૪ ફોર) સતત બીજી ટેસ્ટમાં વિક્રમી ડબલ સેન્ચુરી ફટકારી…
ભારતની સૌથી વધુ ટેસ્ટ-જીત હવે ઇંગ્લૅન્ડ સામે, જાણો કેટલી? અવૉર્ડ વિજેતાઓમાં જાડેજા હવે કુંબલેની બરાબરીમાં, રોહિતનો પણ અનોખો રેકૉર્ડ: ભારતની હવે બીજી રૅન્ક
રાજકોટ: ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમમાં સિરીઝની બીજી મૅચ જીતીને એક દેશ સામે સૌથી વધુ ટેસ્ટ-વિજય મેળવવાની બાબતમાં ઑસ્ટ્રેલિયા સામેના પોતાના વિક્રમની બરાબરી કરી હતી, પણ રવિવારે રાજકોટમાં બ્રિટિશરો સામે વધુ એક જીત હાંસલ કરીને નવો રેકૉર્ડ કાયમ કર્યો હતો.…
- વેપાર
અમેરિકામાં ફુગાવો વધતાં વહેલા રેટ કટની શક્યતા ધૂંધળી બનતા સોનામાં ઓસરતી તેજી
કોેમોડિટી -રમેશ ગોહિલ ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવો બજારની ૨.૯ ટકાની અપેક્ષા સામે વધીને ૩.૧ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલો પશ્ર્ચાત્ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી માર્ચ મહિનાથી ઘટાડો કરે તેવી શક્યતા ધૂંધળી બની હતી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ…