- એકસ્ટ્રા અફેર
મોદી-શાહને કલમ ૩૭૦ મુદ્દે કોઈની સલાહની શું જરૂર?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની વાતો ચાલી રહી છે. સાથે સાથે ભાજપ અબ્દુલ્લા પરિવારની બાપીકી પેઢી જેવી નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કરશે એવી વાતો પણ ચાલી રહી છે. આ વાતો…
- સ્પોર્ટસ
ભારતીય મૂળના આઠ વર્ષના ટેણિયાએ ચેસમાં ૩૭ વર્ષના ગ્રૅન્ડમાસ્ટરને હરાવ્યો, રેકૉર્ડ તોડ્યો
અશ્વથની વિશ્ર્વમાં ૩૭,૩૩૮મી રૅન્ક છે! આઠ વર્ષનો અશ્વથ કૌશિક અને પોલૅન્ડનો જેસેક સ્ટૉપા. સિંગાપોર: ચેસમાં નાની ઉંમરના ભારતીય ખેલાડીઓએ મોટા-મોટા સૂરમાઓને હરાવ્યા હોય એવા છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા કિસ્સા બની ગયા છે. ગયા વર્ષે ૧૬ વર્ષની ઉંમરે એસ. પ્રજ્ઞાનાનંદે ભૂતપૂર્વ…
- સ્પોર્ટસ
આઇપીએલ બાવીસમી માર્ચથી: આખી ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે
ફાઇનલ મોટા ભાગે ૨૬મી મેએ: પહેલા માત્ર ૧૫ દિવસનું શેડ્યૂલ જાહેર કરાશે ધોનીની કૅપ્ટન્સીમાં ૨૦૨૩માં ચેન્નઈ પાંચમી વાર ચૅમ્પિયન બન્યું હતું. નવી દિલ્હી: વિશ્ર્વની સૌથી લોકપ્રિય ક્રિકેટસ્પર્ધા અને અમેરિકાની બાસ્કેટબૉલની એનબીએ ટૂર્નામેન્ટ પછી બીજા નંબરે આવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)…
- સ્પોર્ટસ
સના જાવેદ દેખાઈ કે તરત જ સાનિયાના ચાહકોએ ખૂબ મજાક ઉડાવી!
સાનિયા મિર્ઝા (ડાબે) અને શોએબ મલિકની મેચ વખતે મેદાન પરથી પાછી જઈ રહેલી સના જાવેદ. કરાચી: ભારતની ભૂતપૂર્વ ટેનિસ-સમ્રાજ્ઞી સાનિયા મિર્ઝાનાં ચાહકો ભારતમાં તો અનેક છે, પણ પાકિસ્તાનમાં પણ કંઈ ઓછા નથી. તાજેતરમાં શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે…
- સ્પોર્ટસ
‘યશસ્વી પોતાના સંઘર્ષ પરથી શીખ્યો છે, તારી પાસેથી નહીં’
ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેતની કમેન્ટ પર નાસિર હુસેને ઉગ્ર પ્રતિક્રિયા આપી રાંચી: એશિયન દેશ અને ખાસ કરીને ભારતની ક્રિકેટ ટીમ સામે માઇન્ડ-ગેમ રમવામાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ માહિર છે. જોકે ક્યારેક એવું પણ બનતું હોય છે કે પોતાના જ…
- સ્પોર્ટસ
મનોજ તિવારીએ રિટાયર થયા પછી ધોનીને ટાર્ગેટ બનાવ્યો
૧૦,૨૦૦ રન બનાવનાર બંગાળના કૅપ્ટને કહ્યું, ‘હું રોહિત-વિરાટ જેવો બની શક્યો હોત, સેન્ચુરી ફટકારી છતાં ધોનીએ મને કેમ ડ્રૉપ કરેલો?’ મનોજ તિવારીએ બે દિવસ પહેલાં નિવૃત્તિ લીધી એ પ્રસંગે પત્ની સુસ્મિતા પણ ઈડનના ગ્રાઉન્ડ પર હતી. (પીટીઆઈ). કોલકાતા: કોઈ ક્રિકેટ…
- ઈન્ટરવલ
લીવ ઇન રિલેશનશીપના કરારમાં શું હોય છે?
વ્યંગ – ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, લીવ ઇન રિલેશન શું કહેવાય?’ રાજુ રદીએ મને પ્રશ્ર્ન પૂછ્યો. કાચી કાકડી ( વાસ્તવમાં પાકી ગયેલી કાકડી જેવા!) જેવા કાયમી કુંવારા એટલે કે આપણી ભાષામાં ‘આજીવન વાંઢા કમ ઢાંઢા’ એવા રાજુ રદીએ લીવ ઇન રિલેશનશાપમાં…
- ઇન્ટરનેશનલ
ઉઘાડી ચેલેન્જ – (પ્રકરણ-૧૦)
કનુ ભગદેવ અને પછી સરકસના કાબેલ ખેલાડીની જેમ એનો દેહ સીધો થઈને બારીની નીચે લટકવા લાગ્યો. એના શરીરને તમામ બોજો સળિયા પર હતો. એ ધીમે ધીમે કાંડાને ઊંચા કરીને પોતાના દેહને ઉપર લઈ આવ્યો. પછી એના પગ બારીના ઉંબરાને સ્પર્શી…
- ઈન્ટરવલ
માતૃભાષાની મીઠાસ તો જુઓ નમકને ‘મીઠું’ કહીએ છીએ
તસવીરની આરપાર – ભાટી એન. ભારત દેશ અનેકાનેક ભાષાથી તરબતર છે. બાર ગાવે બોલી બદલાય છે…!? ૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ છે. આપણી મા મુખ્યત્વે ચાર (એક) આપણી જન્મ આપનાર ‘મા’(બે) નદીને પણ માનો દરજો આપણે આપેલ છે અને ધરતીને પણ…
- ઇન્ટરનેશનલ
એક માર્ગના મુસાફર: સિનેમા ને સાહિત્ય
સમય સાથે પરિવર્તન પામતા યુગનો અભ્યાસ કરવા માટે આપણા ફિલ્મ સર્જકોની અમુક ફિલ્મોનાં કથાનકોનો વિશેષ અભ્યાસ કરવો જોઈએ… ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી સિત્તેર- એંસીના દાયકામાં જર્મન વિદ્વાન ડો. લોઠાર લુત્સે ભારતમાં આવ્યા હતા. ભારતમાં હિન્દી ભાષા તથા…